જેને કારણે ભારત એ બીજા દેશો કરતા એકદમ અલગ પાડી શકાય છે. આવો જ એક કિસ્સો છે ‘બાબિયા’ નામના મગરનો જે કેરળના અનંતપુરા મંદિર પાસેના તળાવમાં વસે છે. ભારત દેશમાં અજાયબીઓનો પાર નથી. ઐતિહાસિક જગ્યાઓને બાદ કરતા આજે પણ આપણી સામે અનેક એવા કિસ્સા છે.
તે માત્ર મંદિરનો ગોળ અને ભાતનો પ્રસાદ જ ખાય છે. મંદિરના ભક્તો બાબિયાના મોઢામાં જાણે હાથીને ભોજન ખવડાવતા હોય તેમ પ્રસાદ ખવડાવે છે. મંદિરનો રક્ષક વાયકા એવી છે કે બાબિયા એ આ મંદિરનો રક્ષક છે. છેલ્લા 60 વર્ષથી બાબિયા વિષ્ણુ ભગવાનના આ પ્રખ્યાત મંદિરની રક્ષા કરે છે.
શુદ્ધ શાકાહારી છે મગર એવું માનવામાં આવે છે કે આ મગર શુદ્ધ શાકાહારી છે અને તે કોઈને નુકસાન નથી પહોંચાડતો. તળાવમાં રહેલી માછલીઓને પણ તે નથી ખાતો તથા તળાવમાં નહાવા જતા ભક્તોને પણ તે નુકસાન નથી પહોંચાડતો.
તે અહીં છે ત્યાં સુધી આ મંદિર કે તેના ભક્તોને કોઈ નકુસાન નહિં પહોંચાડી શકે.” વિષ્ણુ ભગવાને મોકલ્યો આ મંદિરના ટ્રસ્ટી રામચંદ્ર ભાટ જણાવે છે, “અહીં એવુ માનવામાં આવે છે કે બાબિયાને વિષ્ણુ ભગવાને મોકલી છે.
મગર વિષે આવું પણ મનાય છે સ્થાનિકો એવું પણ માને છે કે 1947માં એક બ્રિટિશ સૈનિકે બાબિયાને તેની બંદૂકની ગોળીથી મારી નાંખી હતી પરંતુ બીજા દિવસે તે તળાવમાં તંદુરસ્ત રીતે તરતી જોવા મળી હતી. થોડા દિવસ બાદ એ સૈનિકનું સર્પદંશથી મૃત્યુ થઈ ગયુ હતુ.