તમન્ના ભાટિયા એ તમિલ તેલુગુ અને હિન્દી ફિલ્મ સિનેમાનું એક જાણીતું નામ છે તમન્ના એ પોતાના જોરદાર અભિનયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં સફળ સ્થાન પ્રાપ્ત કર્યું છે 15 વર્ષની ફિલ્મ કારકીર્દિ દરમિયાન તમન્નાનું જીવન અને જીવનશૈલીમાં ખૂબ પરિવર્તન આવ્યું.
પરંતુ એક વસ્તુ જે 2005 થી બદલાઈ નથી તે છે તમન્ના ભાટિયાનો નો કિશીંગ નિયમ જી હા તમન્ના ભાટિયાએ 15 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં ક્યારેય પડદા પર ચુંબન નું દ્રશ્ય આપ્યું નથી તો આવો અમને જણાવીએ શા માટે તમન્ના એ પરદા પર કોઈ ને કેમ ચુંબન આપ્યું નથી.
21 ડિસેમ્બર ના રોજ જન્મેલ તમન્ના ભાટિયા અભીનેત્રી બનતા પહેલા તે મોર્ડલિંગ પણ કરી ચુકી હતી.
તમન્ના એ તેમના કરિયર ની શરૂવાત 2005 માં હિન્દી ફિલ્મ ચાંદ સા ચહેરા માં થી કરી હતી આ ફિલ્મ પછી તમન્ના એ દક્ષિણ ભારતીય ફિલ્મ બાજુ વળી.
સાઉથ માં તમન્ના એ તમિલ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં ઘણું નામ મેળવી લીધું છે.
એક્ટિંગ ડેબ્યુ થી લઈને અત્યાર સુધી માં ગણી વસ્તુ ઓ બદલાઈ ગઈ છે પરંતુ તમન્ના એ શરૂઆત થી લાઈને જ નો કિસિંગ નિયમ બનાવીને રાખ્યો હતો.
તમન્ના ભાટીયા એ એક ઈન્ટરવ્યું માં જણાવ્યું હતું કે તે ચાલુ પડદે કોઈ દિવસ કિસ નથી કરતી અને આવું હું ત્યાર થી કરું છું જ્યાર થી મેં કામ કરવાનું ચાલુ કર્યું.
પરદા પર કિસ ના કરવા વિશે તમન્ના કહે છે કે તે 13 વર્ષની હતી ત્યારથી જ કામ કરી રહી છે અને તેણે કેટલીક બાબતો નક્કી કરી હતી જેમાં કિશ ના કરવાનું હતું અને આ વાત પર હજુ સુધી માનતી હતી આ કારણોસર આજદિવસ સુધી તમન્ના કોઈ પણ ફિલ્મમાં કિસ કરતી જોવા મળી નથી.