આ જોડીઓ વચ્ચે બિગ બોસમાં જોયો હતો પ્રેમ પણ બહાર આવીને ના પાડી દીધી

જો વાત કરીએ તો ટીવી ધારાવાહિક ના વિશે કહીને કોઈ હેરાની નઈ થાય કે બિગ બોસ એક પ્રખ્યાત શો માં થી એક છે બિગ બોસ ના દરેક સિઝન માં કોઈ ને કોઈ નાટક દરરોજ જોવા મળે છે ઘર માં થનાર નાના મોટા ઝગડા થી કંટ્રોલર્સ સુધી જનારી બધીજ વાર્તા ઓ અહીંયા જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે અહીંયા મસુર ટીવી સીરીયલ ના કલાકારો પણ આવે છે જેમાં કોઈ સિંગલ કોઈ કપલ અને અમુક ને તેમનો પ્રેમ મડી જાય છે બિગ બોસ ના સેટ પર ગણા યુગલ ના પ્રેમ ની કહાની ઓ હંમેશા આપણને જોવા મળે છે આજે આપણે એવાજ યુગલો ની આપણે વાત કરવા જઈ રહ્યા છે જે ભલે બિગ બોસ ના ઘર માં કપલ તરીકે રહ્યા પણ ત્યાં થી બહાર નીકળતા ની સાથે બને ઓ એ તેમના સબન્ધ ને માનવામાં ના પાડી દીધી તો ચાલો જોઈએ

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ.

બિગ બોસ ના સિઝન 8 માં કરિશ્મા અને ઉપેન બંને એક કોન્ટેસ્ટ તરીકે આવ્યા હતા પણ અહીંયા આવ્યા બાદ બંને ની નિકટતા ગણી બધી વધી ગઈ અને બંને ને એકબીજા સાથે પ્રેમ પણ થઈ ગયો હતો પણ ત્યાં ઉપસ્થિત લોકો ને તેમનો પ્રેમ ફૂટેજ લેવાની બહેન લાગતી હતી પણ ઉપેન એ જ્યારે બધાની સાંમે પ્રેમ નો પ્રસ્તાવ મોકયો ત્યારે બધા માની ગયા પણ થોડા સમય પછી બંને નો સબંધ ચાલ્યો નહીં અને બંને એ તેમના રસ્તા બદલી નાખ્યા

પ્રિન્સ નરુંલા અને નુરા ફતેહી.

પ્રિન્સ અને નુરા સિઝન 9 ના કન્ટેસ્ટેડ હતા તમને જણાવી દઈએ કે પ્રિન્સ ના શો ના સમયે બે અફેર હતા પહેલો અફેર યુવીકા ચૌધરી સાથે થઈ જો કે બાદ માં એલિમેટ થઈ ગઈ ઔસરા નિરુ સાથે પ્રિન્સ સિઝન 9 ના વિનર હતા પણ પણ બાદ માં તેમનોઅને નુરા નો સબંધ વધારે ચાલ્યો નહીં

અલી મર્ચેટ અને સારા ખાન.

સિઝન 4 માં એક્ટર્સ સારા ખાન અને તેમનો બોયફ્રેન્ડ અલી ની જોડી ગણી પ્રખ્યાત જોવા મળી બને નો પ્રેમ એટલો બધો વધી ગયો હતો કે બંને એ નેશનલ ટીવી ઉપર લગ્ન કરી નાખ્યા બાદ માં તેમના લગ્ન તૂટી ગયા અને ત્યાર બાદ ખુલાસો થયો કે બંને એ પબ્લિસિટી વધારવા માટે આવુ કૃત્ય કર્યું હતું ધાર્મિક ભાવના વો ને દુઃખ પહોંચાડવા બદલ તેમને 50 લાખ નો દંડ પણ ભરવો પડ્યો હતો

કૌશલ ટંડન અને ગોહર ખાન.

સિઝન 7 મા સૌથી પ્રખ્યાત જોડી માનવામાં આવતી જોડી માં કૌશલ ટંડન અને ગોહર ખાન નું નામ હતું બંને ને શો ના સમયે એક સાથે હંમેશા એક બીજા માટે ઉભા રહેતા હતા પણ થોડા સમય પછી કૌશલ ટંડન ને તેના સોસીયલ મીડિયા એકાઉન્ટ માં જણાવ્યું કે હવે તે બંને ના સબન્ધઓ નથી રહ્યા

તનીષા મુખર્જી અને અરમાન કોહલી.

સિઝન 7 માં અરમાન કોહલી અને તનીષા મુખર્જી નો સબન્ધ ગની ચર્ચા માં રહ્યો હતો જે લોકો ને નથી ખબર એ લોકો ને જણાવી દઈએ કે તનીષા મુખર્જી કાજલ ની બહેન છે પણ તેનું કાજલ ના જેવું બોલિવૂડ કરિયર સારું રહ્યું નહીં ત્યાર પછી અમુક પરિસ્થિતિ ઓ ના કારણે બંને નો સબન્ધ તૂટી ગયો હતો

આર્યન વેદ અને અનુપમા ચોપડા.

સિઝન 1 ના આ કન્ટેસ્ટેડ એજ પહેલી વાર બિગ બોસ ના ઘર માં રોમાન્સ નો પાઠ શીખવ્યો હતો સારી જોડીઓ માં થી એક બિગ બોસ ના આર્યન અને અનુપમા એક બીજા માટે સમય સમય પર ઉભા પણ રહેતા હતા પણ બાદ માં બંને વચ્ચે અમુક સારું ચાલ્યું નહીં અને બંને ના સબન્ધ તૂટી ગયા

રાહુલ મહાજન અને પાયલ રોહતગી.

બંને નો રોમાન્સ બિગ બોસ હાઉસ માં ગણો પ્રચલિત હતો સિઝન 2 ના આ બે કપલે ખુલા માં પ્રેમ કારવામો મોકો નતો રહેવા દીધો પણ બાદ માં તે બંને વચ્ચે વહેવાર સારો રહ્યો નય અને બંને વચ્ચે દુરી થવા માંડી ત્યાર બાદ રાહુલ મહાજને પાયલ રોહતગી સાથે પોતાનો સબન્ધ તોડી નાખ્યો

અસ્મિત પટેલ અને વિના મલિક.

અસ્મિત અને વિના સિઝન 4 ના કન્ટેસ્ટેડ હતા જે બિગ બોસ ના હાઉસ માં પ્રેમ કરવા થી શરમાતા ન હતા બંને ની નજદીકી વધારે સમય ચાલી નહીં અને બને લોકો એ એક બીજા નો સબન્ધ પરદા પરજ પૂરો કરી દીધો

પુનિત શર્મા અને બંદગી કાલરા.

બંને 12 માં સિઝન ના કન્ટેસ્ટેડ રહી ચૂક્યા છે બંને ની નજદીકી ને કારણે ગની બધી કંટ્રોવર્ષી નો પણ જન્મ થયો પણ પરદા પર ચાલતો પ્રેમ સાચા જીવન માં વધારે ચાલ્યો નહીં અને બંને એ એક બીજા સાથે સબંધ તોડી નાખ્યો

સના ખાન અને રાજીવ પૉલ.

સિઝન 6 ના આ કન્ટેસ્ટેડ એ બિગ બોસ માં કંટ્રોવર્ષી ને વધારવા ખુબજ મદદ કરી હતી બંને ના અફેર ને દર્શકો એ તેમનું ધ્યાન એમની તરફ જ દોર્યું હતું ભલે એક બીજા નો પ્રેમ કેમેરા થી છુપાવવા માંગતા હતા પણ બાદ માં ખુલાસો થઈ ગયો થોડો સમય બધું સારું ચાલ્યું પછી બંને એ એક બીજાના સબન્ધ તોડી નાખ્યા

કિશ્વર મર્ચેટ અને સુય્યાશ રોય.

બિગ બોસ સિઝન 9 ને સૌથી રોમાંચક બનાવવા માં કોઈ ની વાત કરીએ તો તે કિશ્વર અને સુય્યાશ હતા બંને આ સિઝન માં એક બીજા ની સાથે પ્રેમ કરતા કેમેરા માં જોવા મળ્યા હતા જેના કારણે તેમનું નામ કંટ્રોવર્ષી માં આવવા નું ચાલુ થઈ ગયું પણ શો ના પુરા થાયા પછી બંને નો સબન્ધ પહેલા કરતા ઓછો જોવા મળે છે

અનુપ જટોલા અને જસલીન.

બંને ની લવ સ્ટોરી બિગ બોસ માં ગણી પ્રચલિત થઈ હતી સિઝન 12 માં જોવા મળેલ આ બંને કપલ ની ચર્ચા ખૂબ વધી ગઈ હતી ભજન સમ્રાટ અનુપ જટોલા અને જસલીન બંને એ બાદ માં જણાવ્યું કે તેમના સબન્ધ જુઠ્ઠા હતા

દિપક ઠાકુર અને ઉર્વશી વાની.

બંને કન્ટેસ્ટેડ ની એન્ટ્રી બિગ બોસ ના સિઝન 12 માં થઈ હતી બંને ના સબન્ધ ને લઈને ગની અફવાઓ ફેલાઈ હતી પણ બાદ માં ઉર્વશી એ આ બધું ખોટું છે એમ કહી ને દિપક સાથે અલગ થઈ ગઈ

ગૌતમ ગુલાટી અને ડાયના.

ગૌતમ અને ડાયના નો પ્રેમ કેમેરા માં ગનો જોવા માંડયો પણ પછી બંને એ એક બીજા સાથે સબન્ધ તોડી નાખ્યો

કરિશ્મા અને વિશાલ કરવલ.

સના ખાન પછી વિશાલ અને કરિશ્મા એ તેની લવ સ્ટોરી ને બિગ બોસ માં જન્મ આપ્યો બંને ની લવ સ્ટોરી સરળ અને સ્વીટ માનવા માં આવતી હતી પણ ત્યાર પછી બંને એ એક બીજા સાથે સબંધ માં દુરી કરવા નું ચાલુ કરી દીધું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top