રેખાના સેથામાં પહેલી વાર સિંદૂર જોઈને જયા રડવા લાગી હતી, જ્યારે પૂછવામા આવ્યું ત્યારે આવો જવાબ આપ્યો હતો

બોલિવૂડમાં ઘણી સુંદર અભિનેત્રી ઓ આવી અને ગઈ છે પરંતુ રેખાની સુંદરતા સાથે કોઈ ટક્કર કોઈ કરી શકે નહીં રેખા 65 વર્ષની ઉંમરે પણ કોઈ પણ અભિનેત્રીને હરાવી શકે છે. જેમ જેમ રેખાની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેની સુંદરતા પણ વધી રહી છે રેખા એક એવી અભિનેત્રી છે કે જેમ જેમ તે પસાર થતો જાય છે તેમ વધુ સુંદર બની રહી છે.

રેખા પર ફિલ્માવેલ આ ગીત ઇન આખો કી મસ્તી કે મસ્તાને હજારો હે તેમના પર સંપૂર્ણ રીતે બંધ બેસે છે તેના સુંદરતા પ્રેમીઓ ફક્ત વૃદ્ધ અને જુના લોકો જ નહીં પણ યુવાઓ પણ છે એક સમયે તેનું નામ અમિતાભ બચ્ચન સાથે ખૂબ જ સંકળાયેલું હતું રેખા તેની ફિલ્મી કેરિયર કરતા વધારે પોતાના પર્સનલ લાઇફ વિશે ચર્ચામાં રહી હતી કેટલીક વાર તે અમિતાભ બચ્ચન સાથે તો ક્યારેક વિનોદ મહેરા સાથેના અફેરને કારણે હેડલાઇન્સમાં રહેતી હતી તેમની માંગનું સિંદૂર આજે પણ લોકો માટે રહસ્ય બની રહ્યું છે

રેખા અને અમિતાભનો મેળાપ પોતે જયા એજ કરાવ્યો હતો.

રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધો વિશે લગભગ બધા જ જાણે છે રેખાએ પોતે ગણા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તે અમિતાભ થી ભારે પ્રભાવિત હતી રેખાએ એમ પણ કહ્યું કે અમિતાભ ની સામે ઉભા રહેવું એ દરેક ના લાયકાત નથી રેખાએ એમ પણ કહ્યું હતું કે જ્યારે એમને પહેલીવાર અમિતાભ સાથે ફિલ્મ કરી રહી હતી ત્યારે તે તેમને જોયા પછી પોતાનો ડાયલોગ પણ ભૂલી જતી હતી તે સમયે રેખા અને જયા એક જ બિલ્ડિંગમાં રહેતા હતા.

સમાચાર અનુસાર જયા એ જ અમિતાભ અને રેખા ની મુલાકાત કરવી હતી જ્યારે રેખા અને અમિતાભ એ સાથે ફિલ્મ શરૂ કરવા લાગ્યા ત્યારે તેમની નિકટતા ની વાતો બહાર આવી હતી તે દરમિયાન અમિતાભે જયા સાથે લગ્ન કર્યા હતા અને રેખાને દુઃખ ત્યારે થયું જ્યારે તેમના લગ્નમાં રેખા ને આમંત્રણ આપવા મા આવ્યું નહી.

જ્યારે પહેલી વાર સેથા માં સિંદૂર સાથે જોવા મળી રેખા.

ઋષિ અને રીતુ કપૂર ના લગ્ન માં અમિતાભ અને જયા ની સાથે પહોંચ્યા હતા તેમના લગ્ન માં રેખા એક સુંદર સાડી પહેરી ને અને સેથા માં સિંદૂર પુરી ને પહોંચી હતી રેખા ના સેથા માં સિંદૂર જોઈ ને ત્યાં રહેલા દરેક વ્યક્તિ ઓ હેરાન હતા લોકો એ જાત જાત ની વાતો ચાલુ કરી દીધી હતી જયા આ બધું જોઈ ને પોતાને રોકી ના શકી અને રડવા લાગી પણ જ્યારે રેખા ને સિંદૂર વિશે પૂછવા માં આવ્યું ત્યારે રેખાએ કહ્યું હતું કે તે સીધી સ્ટુડિયો માં થી આવે છે એટલા માટે તેના સેથા માં સિંદૂર છે.

સિંદૂર લાગવા પર આપ્યો આવો જવાબ.

પણ ત્યાર પછી પણ ગણી વાર રેખા સિંદૂર લગાવી ને જોવા મળી પણ રેખા નું કહેવું છે કે તે જે શહેર માં રહે છે ત્યાં આ એક પ્રકાર ની ફેશન છે રેખા ને એક ઈન્ટરવ્યું માં પૂછવા માં આવ્યું કે શુ તમને અમિતાભ સાથે કોઇ દિવસ પ્રેમ થયો છે તો તેમને કહ્યું હતું કે તેમને કોણ પ્રેમ નથી કરતું દુનિયામાં ગણા લોકો તેમને  પ્રેમ કરે છે આ વાત ને તે ગણા ઈન્ટરવ્યું માં જુદી જુદી રીતે બોલી ચૂકી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top