ખુબજ અમીર છે આ ડોગ્સ,અમીરી જોઈને તમને પણ થઈ શકે છે ઝલન,જુઓ તસવીરો.

મોટેભાગે જ્યારે ટ્રાફિક દરમિયાન ભીડની વચ્ચે ઉભા રહીએ છે ત્યારે અચાનક આપણી નજર નજીકમાં ઉભેલી મોંઘી લક્ઝરી ગાડીઓ પર પડે છે જેમાં માણસોની જગ્યાએ કૂતરાઓ બેઠેલા નજર આવે છે.તે સમયે લાગે કે જીવન સમાપ્ત થઈ ગયું છે કે આટલું દોડધામ કર્યા પછી પણ આપણા કરતાં તો સારી એમની જિંદગી છે.જે રસ્તા પર નહીં પરંતુ ‘ફરારીની સવારી’ કરતા આંતરરાષ્ટ્રીય સફર,પર જઈને ‘અંડરવોટર રેસ્ટોરન્ટ’માં ડિનર કરે છે,જે આપણા માટે સુંદર સ્વપ્ન સમાન હોય છે.પરંતુ તમારે આ સત્યને સ્વીકારવું જ જોઇએ કારણ કે આ ધરતી પર આપણા કરતા અનેકગણું વધુ અમીરીની જિંદગી જીવે છે આ કેટલાક કુતરાઓ.

હવે આ કુતરાઓના એસો-આરામ જોઈને દિલ પર થોડું નિયંત્રણ રાખજો.

1.હવે તમે આ તસ્વીર જોઈને પોતાની કિસ્મત પર રડવા માટે મજબુર થઈ જશો.

2.લાગે છે ભગવાને બધી ગરીબી આપણા ભાગમાં જ લખીને મોકલી છે.

3.ખબર નહીં આમના જેવી લાઈફ આપણા નસીબમાં ક્યારે આવશે.

4.આ જોઈને તળાવમાં ડૂબી મરવાનું દિલ કરે છે.

5.સાચે જ એશો-આરામ આને કહેવાય છે.

6.પોતાના માલિકથી અમને પણ ADOPT કરવાનું કહી દો ભાઈ.

7.બસ આ જ જોવાનું બાકી હતું આપણને રમવા માટે સાઈકલનું ટાયર મળતું હતું અને એમને રમવા માટે કાર.

8.આપણને ખર્ચ કરવા માટે 10 રૂપિયા મળી જાય તો ઘણું છે પરંતુ આમને જોઈને એવું લાગે છે કે આ દિવસ જોવા માટે જન્મેલાં છીએ આપણે.

9.આટલા સિલ્કી વાળનું રાજ શુ છે.

10.અમીરી આને કહેવાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top