ફિલ્મી દુનિયાંથી ખુબજ દૂર થઈ ગયાં છે આ સુપર હિટ હિરોઈનો, જાણો શું છે તેમની અસલી જિંદગી ના રાજ.

મિત્રો બોલિવૂડ માં સુંદરતા અને ટેલેન્ટ નું અમ્બર ભરેલું છે દરરોજ કોઈ ને કોઈ નવો ચહેરો આવે છે અને અમુક થોડા દિવસો માજ ગાયબ થઈ જાય છે માત્ર જેની પાસે કબીલીયત મહેનત અને સારો ચહેરો હોય તેવી વ્યક્તિ નું મહત્વ હોય છે આજે આપણે એવાજ અમુક ચહેરા ઓ ની વાત કરવા જઈ રહ્યા છે જે બોલિવૂડ માં સારું પ્રદર્શન કર્યા બાદ પણ ગાયબ થઈ ગયા છે.તો ચાલી જાણીએ આવા અમુક લોકો વિશે રશપ્રદ વાતો.

અમિષા પટેલ વિશે જાણીએ

ફિલ્મ જગત માં અમિષા ને એક ખૂબ હોશિયાર અને કાબીલ હિરોઇન માં થી એક માણવામાં આવે છે તે તેની સુંદરતા ની સાથે સાથે પોતાની ફિગર ને લીધે જાણવા માં આવતી હતી.અમિષા પટેલ નો જન્મ મુંબઈ માં 9 જૂન 1975 માં થયો હતો આ ગુજરાતી પરિવાર ની છે તેમના પિતા નું નામ અમિત પટેલ અને માતા નું નામ આશા પટેલ છે તેમનો ભાઈ અસ્મિત પટેલ છે અને તે પણ એક્ટર છે.ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ સાથે તેમના પ્રેમ સબન્ધ ને લઈને ગની ચર્ચા માં હતી જેના ચાલતા તેમને લગ્ન કરી લીધા હતા.બોલિવૂડ સિવાય અમિષા પટેલ એ તમિલ અને તેલુગુ ફિલ્મો માં પણ કામ કર્યું હતું .તેમની પોતાની એક પ્રોડકટ કંપની પણ છે અને તેમની એક વેબસાઈટ પણ છે.વર્ષ 2000 માં ફિલ્મ કહો ના પ્યાર હે ની સાથે ફિલ્મ જગત માં પગ મુક્યો હતો રિતિક રોશન અને અમિષા પટેલ ની આ પહેલી ફિલ્મ હતી તમને જાણી ને હેરાની થશે કે ફિલ્મ કહોના પ્યાર હે મા એક સીન હતું જેમાં અમિષા ને બદલે કરીના હતી એક સીન જેમ પહાડી માં બ્લુ જિન્સ માં કરીના એ એક નાનો રોલ કર્યો હતો.

વાત જાને એમ છે કે રાકેશ રોશન આ ફિલ્મ થી કરીના કપૂર ને પણ ડેબ્યુ કરવા માંગતા હતા તેના સિવાય ગદર ભૂલ ભુલઇયા ક્યા યહી પ્યાર હે જેવી હિટ ફિલ્મો માં પણ કામ કરી ચુકી છે એક સમય હતો જ્યારે તેમના નામ નો ડંકો વાગતો હતો આજે એ હિરોઈન ને ભૂલી ગયા છે 2007 પછી કદાચ તેમની કિસ્મતે તેમનો સાથ નથી આપ્યો.તમને બતાવી દઈએ કે રાજ 3 માં બિપાસા બાસુ એ જે રોલ કર્યો છે તે અમિષા પટેલ ઉપર આધારિત છે હકીકત માં જે કિરદાર કરવા માં આવે છે તે ક્યાંક ને ક્યાંક હકીકત ના જીવન પર આધારિત હોય છે વિક્રમ ભટ્ટ અને અમિષા પટેલ ના સબન્ધ પણ અમિષા પટેલ નો કિરદાર અમિષા પટેલ નો છે.અત્યાર ના સમય મા અમિષા જોડે કોઈ કામ નથી બસ તે પાર્ટીઓ માં જઈ ને દારૂ પીવે છે અને સેલ્ફી લે છે અને પોતાને મોટી સેલિબ્રિટી દેખાડવા ની કોશિશ કરે છે

દિયા મિર્જા વિશે રસપ્રદ વાતો

દિયા મિર્જા પણ ફિલ્મી દુનિયા માં જાણકાર ચહેરો છે જોરદાર સુંદરતા અને તેની મીઠી મુસ્કાન થી દર્શકો ના દિલ ઉપર રાજ કરનારી દિયા મિર્જા જ છે.9 ડિસેમ્બર 1981 માં હૈદરાબાદ ના તેંલનગા માં તેમનો જન્મ થયો હતો.તેમના પિતા ફ્રેન્ક હેન્ડરીક એફ જર્મન ઇન્ટિરિયન ડિઝાઈનર હતા તેમની માતા નું નામ દીપા મિર્જા છે.6 વર્ષ ની ઉંમરમાં જ દિયા ના માતા પિતા તેમના થી દુર થઇ ગયા હતા.અલગ થવા ની સાથે 3 વર્ષ પછી તેમના પિતા નું મૃત્યુ થયું તેમની માં એ પણ બીજા લગ્ન કરી લીધા અહમદ મિર્જા સાથે લગ્ન કર્યા બાદ તેમની અટક મિર્જા રાખી તેને તેની સુંદર મુસ્કાન ને લીધે ઓળખવામાં આવે છે.હૈદરાબાદ ના વિધરણ્ય હાઈસ્કૂલમાં તેમને અભ્યાસ કર્યો અને ઉચ્ચ સ્નાતક નો અભ્યાસ તેમને આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કર્યો હતો.દિયા મિર્જા મુસ્લિમ છે તે છતાં તે ભગવાન ગણેશ ને ખૂબ માને છે અને તેમની પૂજા કરે છે.

સાહિલ સિંહલે ગુટન ઉપર બેસી ને દિયાને પ્રપોઝ કર્યો હતો અને ગુજારીશ કરી કે તેમનો હમસફર બનાવવા માટે 18 ઓક્ટોમ્બર 2014 માં તેમની સાથે લગ્ન કરી દીધા એવું માનવા માં આવે છે કે ગણા સમયથી બંને એક બીજા સાથે પ્રેમ કરતા હતા અને બંને કામ પણ જોડે કરતા હતા તમને હેરાની થશે કે દિયા એ લગ્ન પછી હનીમૂન પર નતા ગયા પૂછવા પર બતાવ્યું કે કોઈ ફરક નથી પડતો.તેમને મિશ ઇન્ડિયા એશિફીક ને જીતી ને કામયાબી ના દરવાજા ખોલી નાખ્યા ત્યાર પછી બોલિવૂડ માં ફિલ્મો ની લાઈન લાગી હતી તેમની પહેલી ફિલ્મ રેહના હે તેરે દિલમે હતી કંઈક ખાસ ના ચાલી પણ તેનું સંગીત ખૂબ ચાલ્યું અને આજે પણ ચાલે છે.

 

તેમની બીજી ફિલ્મ દિવાનાપન હતી ત્યાર પછી તેને તુમકો ના ભૂલ પાયેંગે કામ કર્યું અમુક ખરાબ ફિલ્મો ની પસન્દગી ના કારણે દિયા ના કરિયર ને બગાડી નાખ્યું.2004 માં પરણિત ફિલ્મ માં કામ કર્યું હતું જે વિનોદ ચોપડા એ બનાવી હતી 2006 મા તેમને લગે રહો મુન્ના ભાઈ માં કામ કર્યું હતું તેમને મ્યુઝીક વિડિઓ કાજરા મહોબ્બત વાલા માં પણ કામ કર્યું .ફિલ્મો માં તો ખાસ દિયા ને સફળતા મળી નહીં ત્યારે તેમને ફિલ્મ નિર્માતા બાજુ પોતાની કિસ્મત અજમાવી પણ કિસ્મતે તેમાં પણ સાથ ના આપ્યો તેમને બે ફિલ્મો નું નિર્માણ કર્યું હતું લવ બ્રેક જિંદગી અને બેબી જાસૂસ બંને ફિલ્મો બોક્સ ઓફીસ પર ના ચાલી.પોતાની કિસ્મત ફિલ્મી જગત માં ના ચમકાવી શકી દિયા અત્યાર ના સમયે પેંટિંગ બનાવે છે જે ખૂબ સુંદર છે મુંબઈ માં તેમને બીચ ઉપર પેંટિંગ બનાવી હતી અને ત્યાં સામાન્ય માણસો પણ હતા

રાની મુખર્જી વિસે રસપ્રદ વાતો જાણીએ

રાની મુખર્જી પણ ફિલ્મી દુનિયા નું જાણીતું નામ છે રાણી ભારતીય ફિલ્મ અભિનેત્રી બોલિવૂડ કરિયર ના સમયે દુનિયા ની હાઈ પ્રોફાઈલ અભિનેત્રી ઓ મા થી એક રહી ચુકી છે 21 માર્ચ 1978 માં રાની નો જન્મ મુંબઈ માં થયો હતો તેમના પિતા નું નામ રામ મુખર્જી અન માતા નું નામ કૃષ્ણા મુખર્જી છે.તેમના મોટા ભાઈ નું નામ રાજા મુખર્જી છે તેમના પરિવાર માં વધારે માં વધારે ગમેતે રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં જોડાયેલા છે.રાણી નો અભ્યાસ જુહુ મુંબઇ થી કરી હતી તેમને એસ એન ડી ટી મહિલા વિદ્યાલય માં થી ગૃહ વિજ્ઞાન માં સ્નાતક પૂરું કર્યું હતું ફિલ્મો માં કામ કરતા પહેલા રાણી મુખર્જી એ રોશન તાનેજા ના એક્ટિંગ માં થી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ થી ટ્રેનિંગ લીધી હતી તેમને ગણા પુરસ્કાર મળી ચુક્યા છે જેમાં 7 ફિલ્મ ફેર પુરસ્કાર સમિલ છે આ ભારતીય અભિનેત્રી ઓ માંથી સૌથી સૂચિ મા સૌથી પ્રભાવ શાળી અભિનેત્રી માનવામાં આવે છે.

રાણી ની સુપર હિટ ફિલ્મો માં કુછ કુછ હોતા હે મરદાની કભી અલવિદા ના કહેના ચોરી ચોરી ચુપકે ચુપકે નાયક બસ ઇતના સા ખ્વાબ હે બિછું જેવી ફિલ્મો માં કામ કર્યું છે.વર્ષ 2014 માં રાણી એ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા સાથે લગ્ન કરી લીધા આદિત્ય ના બીજા લગ્ન છે જ્યારે રાણી ના આ પહેલા લગ્ન હતા આદિત્ય ની પહેલી પત્ની પાયલ ખન્ના હતી તેમની એક છોકરી પણ છે તેનું ના આદિરા છે.રાણી એ ભાવનાત્મક સબન્ધઓ ના લીધે પોતાનું કરિયાર ને ઠુકરાવી દીધું એક પછી એક હિટ ફિલ્મો આપતા તેમણે લગ્ન કરી દીધા અને ફિલ્મો માંથી સન્યાસ લઈ લીધો તેમની જગ્યાએ બીજું કોઈ હોત તો ભાગ્યેજ આવું કરોત.રાણી મુખર્જી ના પતિ આદિત્ય ને કદાચ રાની ને સોસલ મીડિયા મા રહેવું પસંદ નથી જ્યારે રાની એ આદિરા ને જન્મ આપ્યો ત્યારે તેના ફોટા શેર કરવાનું કહ્યું ત્યારે ચોખી ના પાડી દીધી હતી પણ રાની એ ફોટા શેર કર્યા હતા આદિત્ય ને બધા ની સામે આવવા નું નથી ગમતું.

તેઓ મીડિયા થી દુર ભાગે છે અને રાણી તેમના થી બિલકુલ અલગ છે હવે જોવાનું છે કે તેઓ રાણી જેવા બને છે કે રાણી તેમના જેવી.પણ રાની હીંચકી ફિલ્મ થી પરત ફરી છે પરદા પર 2014 માં મર્દાની પછી આ પહેલી ફિલ્મ છે તેમાં ગણા ચેલેજિંગ રોલ છે.પ્રીતિ ઝીંટા વિશે અમુક રસપ્રદ વાતો જાણી એ 31 જાન્યુવારી 1975 ના રોજ શિમલા હિમાચલ પ્રદેશમાં પ્રીતિ ઝીંટા નો જન્મ થયો હતો તેમના પરિવાર માં તેમના માતા પિતા અને બે ભાઈ પણ છે તેમના પિતા નું નામ દુર્ગાનંદ ઝીન્ટા અને માતા નું નામ નિલપ્રભા છે 13વર્ષ ની ઉંમર માજ તેમના પિતા નું નિધન થયું હતું જ્યાં તેમની મા ને પણ અકસ્માત માં ગંભીર ઈજા પહોંચી હતી બસ તેજ દુર્ઘટના એ પ્રીતિ નું જીવન બદલી નાખ્યું હવે આખા પરિવાર ની જવાબદારી તેમના ઉપરજ હતી
શિમલાના કોવેન્ટ ઓફ જિજર્સ એંડ મેરી બોન્ડિંગ વિદ્યાલય માં થી પ્રીતિએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો પણ તેમને તે વિદ્યાલય માં સારૂ ના લાગ્યું એ ત્યાં એકલા પણુ લાગતું હતું તે નવરાશ ના સમયે બાસ્કેટ બોલ પણ રમતી હતી સ્કૂલ નો અભ્યાસ પૂરો કરતા ની સાથે પ્રીતિ એ સેંટ બેડેજ કોલેજ માં થી પોતાનો આગળ નો અભ્યાસ પૂરો કર્યો.ડિમ્પલ ગર્લ એટલે પ્રીતિ હિન્દી સિનેમા ની ગની લોકપ્રિય અભિનેત્રીઓ મા થી એક છે હિન્દી ફિલ્મો સિવાય તેમને તેલુગુ પંજાબી તમિલ ફિલ્મો માં પણ કામ કર્યું છે પ્રીતિ એ અત્યાર સુધી માં પોતાના ફિલ્મી કરિયર માં શ્રેષ્ઠ ફિલ્મો આપી છે.તેઓએ શ્રેષ્ઠ અભિનય માટે તેમની ડેબ્યુ ફિલ્મ દિલ સે માટે ફિલ્મ ફેર સર્વશ્રેષ્ઠ નવી અદાકારી ના એવોર્ડ થી સન્માનિત કરી હતી
ત્યાર પછી વર્ષ 2003 માં તેમને ફિલ્મ કલ હો ના હો માટે ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અદાકાર માટે પુરસ્કાર થી સન્માન કર્યું હતું.

 

પ્રીતિ એ તેની શરૂઆત ફિલ્મ તારારમપમ થી કરી હતી પણ કોઈ કારણ સર આ ફિલ્મ બની ના શકી.શેખર કપૂર ની ફિલ્મ દિલ સે માં 20મિનિટ ના રોલ એ માણો પ્રીતિ ની કિસ્મત જ બદલી નાખી દર્શકો એ તેમના આ 20 મિનિટ રોલ એ મંત્ર મુજ્ઞ કરી નાખ્યા હતા ત્યાર પછી તો તે ફિલ્મી દુનિયા માં છવાઈ ગઈ પછી સોલ્જર મિશન કાશ્મીર ચોરી ચોરી ચુપકે ચુપકે વીર ઝારા ક્યાં કહેના કલ હો ના હો જેવી ગણી ફિલ્મો માં કામ કર્યું હતું.પ્રીતિ એ 29 ફેબ્રુઆરી 2016 માં લોન્સ એન્જીલ્સ માં પોતાના પ્રેમી જિન ગૂડઇનફ ની સાથે લગ્ન કરી લીધા ત્યારે પ્રીતિ ની ઉંમર 40 થી 45 વર્ષ ની હતી ગણા સમય થી તેમના પલગ્ન ની અફવાઓ ઉડી રહી હતી ત્યાર બાદ મુંબઈ માં રિસેપ્શન સમારોહ નું આયોજન કર્યું હતું તેમ બોલિવૂડ ની મોટી મોટી હસ્તીઓ હતી.તેના પહેલા ઉદ્યોગપતિ નેશ વાડિયા સાથે પ્રીતિ નું નામ ખૂબ ચર્ચા માં હતું બંને વચ્ચે ગણો ગાઢ સબન્ધ વિસે કહેવા માં આવતું હતું બને લગ્ન પણ કરવા ના હતા પણ બંને ના સબન્ધ માં કંઈક કારણ આવી ગયું અને સબન્ધ બનતા પહેલાજ તૂટી ગયા એવું કહેવાય છે કે પ્રીતિ એ નેશ વાડિયા ની સામે મારપીટ અને શારીરિક સોસન અંગે ફરિયાદ નોંધાવી હતી તેનો પણ કંઈક ખબર નથી પડતી ક્યારે મિત્ર દુશ્મન બનીજાય અને દુશ્મન મિત્ર બનીજાય પ્રીતિ એ તેમના લગ્ન ના કોઈ ફોટા સેર ના કર્યા જેના કારણે ફેન્સ ને ખૂબ દુઃખ પહોંચું હતું.

ત્યાર પછી 6 મહિના પછી ચૂંડે માં પોતાના ફોટા શેર કર્યા અને તે ખૂબ સુંદર પણ દેખાતી હતી લગ્ન બાદ પ્રીતિ એ ફિલ્મો માંથી સન્યાસ લઇ લીધો તે ગણા શો માં આવતી રહે છે ફિલ્મો માં પણ તેના પતિ એ તેને સપોર્ટ કર્યો પણ અત્યારે તે તેના પતિ થી ખૂબ ખુશ છે અને તેના મિત્રો ના આશીર્વાદ તેની સાથે છે.પ્રીતિ તેની ટિમ કિંગ ઇલેવન ની સાથે આઈ પી એલ માં વ્યસ્થ છે પણ તેમની ટિમ સારું પ્રદર્શન નથી કરતી એટલા માટે પ્રીતિ હેરાન છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top