સની લિયોની ને ફિલ્મ જગત માં કોણ નથી ઓળખતું તેનું નામ આજે પણ મોંહ ઉપર આવતા જ ગણા લોકો ના દિમાગ માં તેમનું વર્તસ્વં પહેલાજ જેવું છે જેને ગણા પહેલા પાછળ છોડી ને આગળ વધી છે પણ આજે પણ સની નું નામ સાંભળતા જ તેણી પહેલા ની ઇમેજ સામે આવી જાય છે.જ્યારે આજની સની ના વિશે જો તમને કહેવા માં આવે તો તમારે સની ને જોવાનો નજરીયો બદલાઈ જસે તે ગની ચોખવટ વાળી છોકરી છે તેના આવનારા સમય માં ભૂતકાળ નો અસર ના પડે એટલે માટે તે બોલિવૂડ માં ગણું નામ કામવાવા માંગે છે.
તમને કહી દેવામાં આવે કે સની તેના પતિ ને એટલોજ પ્રેમ કરે છે જેટલો સામાન્ય સ્ત્રી સામાન્ય માણસ ની જેમ સન્માન આપે છે એટલું જ નહીં પણ વધારે માં વધારે સમય તેમની સાથે વિતાવવા માંગે છે જેમ ફિલ્મ જગત માં દરેક વ્યકતી તેના સાથી સાથે આવવા મા કતરાય છે પણ સની ને તેના પતિ સાથે આવવા માં સારૂ લાગે છે.બોલિવૂડ માં પોતાના પેટ રાખવા નો તો બધાને શોખ હોય છે ખાસ કરી ને કુતરાઓ તો બધા રાખે છે મોંઘા માં મોંઘા અને સારી નસલ વાળા કૂતરાઓ બધા પોતાની મિલકત બતાવવા માટે રાખતા હોય છે સની ને પણ ગણો શોખ છે સની ની પાસે પણ ગણી રીત ના કુતરાઓ છે પણ તે તો રોડ ઉપર થી પણ કુતરાઓ ને ઘરે લઈ જાય છે તેના થી તમે જાણી ગયા હશો કે તે દેખાવ નથી કરતી અને તેનો સ્વભાવ પણ ખૂબ દયાળુ છે.
સની પોતાના કામ ને લઈને ખૂબ ઈમાનદાર રહી છે તે બિન્દાસ અંદાજ મા એ હંમેશા પુરી લગન થી પોતાનું કામ કરે છે.સની ને આજે પણ તેમનું પાછળ નું જીવન ને લઈને કઈક ને કંઈક કોમેન્ટ કારતા જ હોય છે અને અમુક અમુક સમયે તેને ગણી પરિસ્થિતિ ઓનો સામનો કરવો પડે છે પણ સની એક સુંદર મુસ્કાન આપી ને વાત ને રફા દફા કારીદે છે તે કોઈ દિવસ કોઈની સાથે વાત વિવાદ નથી કરતી કે કોઈ સાથે જગડતી નથી.
સની ભલે કેનેડા માં રહી હોય પણ તેના માતા પિતા તો ભારત ના જ હતા એટલા માટે ભારત ના તહેવાર ખૂબ ઉત્સાહ પૂર્વક ભારતીય પેરવેશ થઈ બનાવે છે આ દર્શાવે છે કે તે ભારત ના પ્રતિ કેટલો લગાવ ની ભાવના રાખે છે.તે કોઈ દિવસ પોતાનું ભૂતકાળ ને નથી છુપાવતી તે ખૂબ સૌમ્ય ભાવ થી બધાનો સામનો કરે છે તે સરમીનદા પણ ખૂબ છે કે તેમનો એક ખોટો ફેંસલા એ તેમના માતા પિતા અને પરિવાર ને કેટલી સરમંદગી નો સામનો કરવો પડ્યો તે આ હકીકત થી કોઈ દિવસ નથી ભાગતી.
સની ને લાગતું હતું કે ભારતીયો ના દિલ માં તે વસવાટ નહીં કરી શકે પણ તેમને મળ્યા પછી તેમને અનુભવ થયો કે તેમને ગણા લોકો પસંદ કરે છે તેની સુંદર તા ના ગણા લોકો દીવાના છે તે તો તમના ચાહવા વાળા ના દિલ માં વસી ગઈ છે હવે તે ભારતીયો ના દિલમાં સારી જગ્યા બનાવવા માગે છે તે હિન્દી પણ શીખી રહી છે જ્યાં જરૂર હોય ત્યાં બોલે પણ છે.
સની પોતાના કામ ને લઈને ગની ગંભીર છે ફિલ્મ જગત માં પોતાની ઓળખ બનાવવા માટે તે ખૂબ મહેનત કરી રહી છે તેની બધી ફિલ્મો ની કામયાબી જોઈ ને કહી શકાય છે કે સની એ બધાને પોતાની તરફ આકર્ષિત કરી લીધા છે.