શું તમે પૈસા ની ખેંચ ને લઈને હેરાન છો?તો આજે જ કરો તમારા ઘરમા આ કામ રાતોરાત ચમકીજશે તમારું કિસ્મત.

કદાચ …આ વાત નું દયાન રાખવા માં આવે તો આપણા ઘર માં રહેલ વસ્તુદોષ દૂર થઈ શકે છે. અને નાણાં ની પરિસ્થિતિ માં થી ચપટી માં સમાધાન થઈ શકે છે.વાસ્તુ વિજ્ઞાન ના આધારે નાણાં સબંધી તકલીફો નું કારણ હંમેશા આપણા ઘર માં જ હોય છે જેણે આપણે આ સાધારણ રીતે લઈ એ છીએ પણ જો આપણે ગણી વાતો નું દયાન રાખો તો વસ્તુદોષ દૂર થઈ શકે છે અને પૈસા ની તંગી ની તકલીફો ને ચપટી માં ગાયબ થઈ જાય છે તમારે અમુક ઘરેલુ ઉપાયો કરવાના છે જેણા થી તમારા ઘર માં કોઈ દિવસ પૈસા ની તંગી નય આવે.

બેડરૂમ ની બારીઓ માં પરદા લગાડો જેણે અથડાઇ ને સૂર્ય ના કિરણો ઘરમા આવે છે તે સકારત્મક ઉર્જા લાવે છે અને ઘરમાં પૈસા ની કોઈ દિવસ અછત નથી આવતી અને તમને સ્વચ્છ અને મનોબળ બનાવે છે તેનાથી તમે તમારી ઉર્જા નો ઉપયોગ એક સાચી દિશામાં કરીને લાભ મેળવી શકો છો.ઘરમાં એક અરીસો એવી જગ્યા એ લગાવો કે તેનું પ્રતિબિંબ સીધું તિજોરી ના કાચ ઉપર પડે આ ખર્ચા ઓ ને ઓછા કરવામાં મદદ રૂપ થાય છે. અને જેમાં આવક વધે છે.આપણા ઘરનાં ધાબા ઉપર ખૂણામાં એક વાસણ માં અનાજ અને પાણી મિકવું જેણે પક્ષી ઓ ને ખાવાનું પીવાનું મડી શકે.

 

વાસ્તુ વિજ્ઞાન ના અનુસાર પક્ષી ઓ તમની સાથે સકારાત્મક ઊર્જા લઈને આવે છે અને જેણા કારણે પૈસા સબંધી તકલીફો ને દૂર કરવામાં રાહત આપે છે.જો વારંવાર તકલીફો આવે અને મહેનત કરવા છતાંય પૈસા માં તકલીફ પડે છે તો પોતાના બેડરૂમ ની અંદર જમણી બાજુ કોઈ ભારે વસ્તુ મૂકી દેવી જે કરવાથી પૈસાની તંગી નય આવે.ઘરમાં એક માછલી ઘર લાવવું જેમાં કાળી અને સોનેરી કલરની માછલીઓ હોય જે નકારાત્મક ઉર્જાને દૂર કરી સકરાત્મક ઉર્જાને લવવામાં મદદ રૂપ થાય છે.

ઘરમાં મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખવો અને તેના આજુ બાજુ ની દીવાલો નો કલર બદલતા રહો તેવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીજી નો નિવાસ રહે છે અને પૈસા ની કોઈ દિવસ કમી આવતી નથી.ઘર ની ઉત્તર દિશા ની દીવાલ ઉપર ગણપતિ નો ફોટો લગાડ વો વાસ્તુ વિજ્ઞાન અનુસાર પૈસા ની વધ થતી રહે તે માટે લક્ષ્મીજી સાથે ગણેશજી ને હંમેશા પ્રસન્ન રાખવા ખુબજ જરૂરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top