જો તમે પણ વધારે સમય સુધી સેક્સ કરવા માંગો છો તો, અપનાવો આ ઘરેલું ઉપાય, માત્ર એકજ દિવસમાં વધી જશે સેક્સ પાવર

સેક્સ દરમિયાન લાંબા સમય સુધી ટકી રહેવા માટે પુરુષોએ ગણા પ્રયત્નો કર્યા છે, પરંતુ હજી પણ ઘણા લોકો તેમાં સફળ થયા નથી અને જલ્દી ઈરેક્શની સમસ્યામાં પાર્ટનરને સંતોષ પણ નથી આપી શકતા, જે પુરુષ ચિંતામા નાખી શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમારા માટે એક ઘરેલુ ઉપાય લઈને આવ્યા છે.

હળદર, ઈંડા અને મધ

એક ઇડું લો અને અડધું બફાઈ જાય ત્યાં સુધી તેને પકાવો.અને આદુ પીસી લો અને ત્યારબાદ તેનો રસ કાઢીલો.આ રસ એક ચમચી જેટલો હોવો જોઈએ.બાફેલા ઇંડાને ક્રશ કરો અને તેમાં આદુનો રસ અને એક ચમચી મધ નાખો.

કેવી રીતે કરો સેવન

દરરોજ રાત્રે આ મિશ્રણનું સેવન કરો.જોકે,ખાધા પછી તરત કઈ પણ પ્રોસેસ ન કરો.નહી,તો પેટમાં સમસ્યા થાય છે. કેવી રીતે કરે છે અસર. આદુ, ઈંડુ અને મધ ત્રણમાં એવા ગુણધર્મો હોય છે જે સેક્સ ડ્રાઈવને વધારવા મા મદદ કરે છે. સાથે સારું પરફોર્મન્સ કરવા માટે મદદ કરે છે.

આદુ: આદુને વોર્મિંગ હબ્ર માનવામાં આવે છે. તે પરિભ્રમણને વધારે છે અને સેક્યુઅલી અર્ગોનમાં રક્ત પ્રવાહમાં સુધારો કરતી વખતે ઇરેક્શનમાં મદદ કરે છે. તેમાં એન્ટી-ઇન્ફ્લમૈટરી ગુણ હોય છે જેમાં ઓછી થતી સેક્સ ડ્રાઇવને બુસ્ટ મળે છે.

ઈંડા: ઇંડામાં વિટામિન બી6 અને બી5 હોય છે તે હોર્મોન સંતુલન અને દબાણને ઘટાડવામાં મદદ કરે છે. આ બંને બાબતો સ્વસ્થ્ય માટે જરૂરી છે. સાથે ઇંડાથી ઊર્જાનું સ્તર પણ વધે છે, જે લાંબા સમય સુધી ટકી રહેવા મદદ કરે છે.

મધ.મધમાં હાજર બોરોન એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન સ્તરને જાળવે છે.આ કુદરતી ઉંર્જાને ઉત્તેજન આપે છે જે લાંબા સમય સુધી સેક્સ માટે સારું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top