Jio એ તાજેતરમાં જ નવા નવા પ્લાન જાહેર કર્યા હતા.અને નવી સ્કીમો જાહેર કરી હતી જેનાથી ગ્રાહકોને ખુબજ નુકશાન થતું હતું.પરંતુ જીઓ એ ફરી ગ્રાહકો માટે એક નવી જાહેરાત કરી છે જેના દ્વારા ગ્રાહકોને લાભ થઈ શકે છે.Reliance Jio એ થોડા સમય પહેલા પોતાના યૂઝર્સ માટે કેટલાક પેક્સ રજૂ કર્યા હતા. આ પેક્સ IUC ચાર્જિસ લાગૂ થયા પછી રજૂ કરવામાં આવ્યા હતા.જેના દ્વારા ગ્રાહકોને ખૂબ નુકશાન થવા લાગ્યું હતું. જીઓ એ જાહેર કરેલા નવા નિયમ દ્વારા ગ્રાહકો મુશ્કેલીઓ માં મુકાઈ ગયા હતા.IUC ના હેઠળ Jio નેટવર્કથી કોઇ બીજા નેટવર્ક પર કૉલ કરવા માટે હવે યૂઝર્સને 6 પૈસા પ્રતિ મિનિટના દરથી ચાર્જ આપવો પડશે.જીઓ ગ્રાહક માટે આ રાહત ની વાત છે.
તો Jio થી Jio કૉલિંગ કરવા પર યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવશે,જોકે આ નિર્ણયથી ઘણા યૂઝર્સ ખુશ ન હતા.પરંતુ હવે કંપનીએ પોતાના યૂઝર્સને ધ્યાનમાં રાખીને ઑલ ઇન વન પેક્સના રિચાર્જ પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવ્યુ છે જે યૂઝર્સ માટે ફાયદારૂપ છે.આના દ્વારા ગ્રાહકો ને રાહત મળશે.આ ઑફર Paytm પર Shubh Paytm Offer નામથી લિસ્ટ છે.જીઓ ના નવા પ્લાન મુજબ ગ્રાહકોને ખુબજ લાભ થઈ શકે છે.અને ગ્રાહકો ને ફાયદો પણ મળી શકે છે.કંપનીએ 444 રૂપિયા અને 555 રૂપિયાના પ્લાન પર યૂઝર્સ ક્રમશ 400 રૂપિયા ને 505 રૂપિયાનું રિચાર્જ કરાવી શકે છે.
આ ઑફર 1 નવેમ્બરથી લાગૂ થઇ ગઇ છે જે 15 નવેમ્બર સુધીચાલશે.Shubh Paytm Offer હેઠળ જ્યારે પણ યૂઝર્સ 444 રૂપિયાનું રિચાર્જ કરાવશે તો 44 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, આ માટે SHUBHP44 કૂપન કોડનો ઉપયોગ કરવાનો રહેશે.આ કપૂન કોડનો ઉપયોગ કરતા 44 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.જેના દ્વારા ગ્રાહકો ને લાભ થઈ શકે છે.અને ગ્રાહકો ને રાહત પણ મળી શકે છે.
આ ઉપરાંત જીઓ એ કરેલા નવા નિયમ મુજબ 555 રૂપિયાના પ્લાનનું રિચાર્જ કરાવતા સમયે જો SHUBHP50 કોડનો ઉપયોગ કરવાનો રહેશે.આ માટે 50 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જે પછી રિચાર્જ અમાઉન્ટ 505 રૂપિયા રહી જશે. શું મળશે 444 અને 555 રૂપિયાના પ્લાનમાં: રૂપિયા 444 નો પ્લાન.
જીઓની આ નવી સ્કીમ ખૂનજ લાભદાયી છે એ સ્કીમ દ્વારા ગ્રાહકોને રાહત મળી શકે છે.તેની વેલિડિટી 84 મહિનાની રહેશે અને દરરોજ 2 GB ડેટા મળશે. આ પ્લાનમાં પણ Jio ટુ Jio અનલિમિટેડ કોલિંગ રહેશે, જ્યારે નોન જિયો માટે 1,000 મિનિટ મળશે.આ સ્કીમ દ્વારા ગ્રાહકોને રાહત મળશે.
રૂપિયા 555 નો પ્લાન.આ સ્કીમ દ્વારા પણ ગ્રાહકોને લાભ થઈ શકે છે આ તેની વેલિડિટી 84 દિવસ રહેશે અને દરરોજ 2 GB ડેટા મળશે. આ પ્લાનમાં પણ Jio ટુ Jio અનલિમિટેડ કોલિંગ, જ્યારે NonJio માટે 3,000 મિનિટ મળશે.