જાણો હોટલ મા ચાદર સફેદ જ કેમ હોય છે આ છે ખાસ કારણ જાણો હોટલ ની રૂમ હોય કે ધર્મશાળા તેમે જોયું હશે કે બેડ ઉપર ચાદર સફેદ જ પાથરવા મા આવે છે પરંતુ તેમે શુ જાણો છો કે શા માટે સફેદ ચાદર જ કેમ પાથરવા મા આવે છે જ્યારે સફેદ રંગ જ જલ્દી મેલો દેખાય છે જો તમે અના વિશે નથી ખબર તો હેરાણ થવા ની જરૂર નથી કારણ કે તેના પાછળ નું રહસ્ય અમે જણાવીસું.
મિત્રો હોટલ મા રોકાશું ને મિત્રો જ્યારે પાર્ટી કરે છે તો ખાસ કરી ને બહાર જઈને પ્લાન બને છે કે બે રાત્રી હોટલ મા રોકાઈ શુ તો સિંગલ છોકરા ઓ તો ખીલી જાય છે કે યાર હવે ચાદર પોતે તો નહીં ધોવી પડે જેટલી મરજી હોય તેટલી ગંદી કરો જૂતા પહેરી ને સુજાવું જેવું કે પણ લોકો એ નથી વિચાર્યું કે છેલ્લે સફેદ ચાદર કેમ પથરવા મા આવે છે પણ અમે દિમાગ વાપર્યું છે.
સફાઈ દેખાય છે સફેદ ચાદર મા દરેક હોટલ મા ગ્રાહક સફાઈ ની માંગ કરે છે તે એવું માને છે કે ગંદકી કરવી તેમનો હક્ક છે સફેદ ચાદર દરેક રૂમ માં પાથર વા નું પહેલું કારણ એ છે કે તે સફાઈ ને દેખાડે છે તેને જોઈ ને લાગે છે કે તે રૂમ ખૂબ સાફ દેખાય છે અને ગ્રાહક જડપર થી બુકીંગ કરી નાખે છે.
ગણું ધ્યાન રાખવું પડે છે સફેદ ચાદર નું એક ખાસ વાત એ પણ છે કે થોડું પણ કૈક વસ્તુ પડે તો નિશાન પડી જાય છે ગ્રાહક પણ ખાવા પીવા ઉપર ધ્યાન આપે છે તે સફાઈ પ્રતિ જાગૃત થઈ જાય છે ડાઘા તો એમ પણ સંતાડી નથી શકતા.બ્લીચ કરવા માં સરડતા સફેદ કાપડ મા બ્લીચ અસની થી થઈ જાય છે બ્લીચ થી ચાદર ચમકે છે તેમાં બ્લીચ ઓછું પણ વાપરવા મા આવે છે.
રિલેક્સ ફિલ કરે છે મહેમાન સફેદ રંગ મન ને શાંત રાખે છે સફેદ રંગ ની ચાદર હોટલ ના રૂમ માં એટલા માટે પથર વા મા આવે છે જેથી મહેમાન રિલેક્સ અનુભવી શકે બાકી રિલેક્સ તો પોતાના ઘર મા પણ થઈ શકાય છે ચાદર ગમેતે રંગ ની હોય.
ખાસ કારણ 1990 ના દશક થી પહેલા હૉટલ માં રંગીન ચાદર વાપરવામાં આવતી હતી તેને પાથરી રાખવા મા આસની હતી કારણ કે તેમાં ડાઘ છુપાઈ જતા હતા જેના પછી વેસ્ટઇન ના હોટલ ડિઝાઈનરો એ રિસર્ચ કર્યું જેમાં કહેવા મા આવ્યું કે મહેમાન માટે એક લકઝરી ડિજાઇન નો અર્થ સુ હોય છે જેના પછી મહેમાન ની ડિજાઇન ને ધ્યાન મા રાખી ને સફેદ બેડ નો ટ્રેડ ચાલુ થયો.