આ 7 વસ્તુઓ ખાવી ઝેર સમાન છે, આજે જ છોડીદો ખાવાનું નહીતો..

થોડું ઝેર છે આ 7 ફ્રુડ ખવાનું બિલકુલ છોડી દો કે પછી ઓછું ખાવું વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડ ની એક સ્ટડી ના અનુસાર વધારે મીઠા વાળી વસ્તુ ખાવાથી પેટ ના કેન્સર નું રિસ્ક વધી જાય છે પણ માત્ર મીઠું જ નહીં પણ બીજી ઘણી વસ્તુ છે જેને ડોક્ટર ધીમું ઝેર કજેવા મા આવે છે આ વસ્તુઓ ખાવાથી બીમારીઓ ના ચાન્સ વધી જાય છે જહાંગીર હોસ્પિટલ પુણે ની ડાઈટીશિયન ડો જણાવી રહી છે કે એવી જ 7 વસ્તુ ના વિશે અને કઈ વસ્તુ ઓ થી સ્વાસ્થય ને નુકશાન થઈ શકે છે.

મોરસ.

તેનાથી શરીર મા બ્લડ સુગર વધે છે વધારે મોરસ ખાવાથી ડાયાબીટીસ વધી જાય છે તેના થી હાર્ટ પ્રોબલમ લેવર અને કિડની ની બીમારીઓ થઈ શકે છે

મીઠું.

તેમાં સોડિયમ ની માત્રા વધારે હોય છે વધારે ખાવાથી હાઈ બીપી ની સંભાવના વધી જાય છે જેમાં હાર્ટ અટેક ની સંભાવના વધી જાય છે જેમાં કેન્સર અને ઓસ્ટીયોપોરોસિક ના ચાન્સ વધી જાય છે

જાયફળ.

તેમાં માયરિસટીન હોય છે તેમાં વારમ વાર હાર્ટ રેટ વધે છે વોમિટિંગ હોઈ શકે છે વધારે ખાવાથી બ્રેન પાવર ઓછું થાય છે

ઠંડા પીણાં.

તેમાં મોરસ અને ફોસ્ફોરિક એસિડ વધારે હોય છે વધારે કોલડ્રીંનક્સ પીવા થી હાર્ટ પ્રોબ્લમ થઈ શકે છે તેમાં બ્રેન પાવર ઓછી થઈ શકે છે

મેદો.

મેદો બનાવવા ની પ્રોસેશ માં ફાઇબર વિટામિન નીકળી જાય છે મેદા થી બનેલી વસ્તુઓ ખાવાથી બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ મા નથી રહેતું તેમાં કિડની લેવર પ્રોબ્લમ થઈ શકે છે હાર્ટ અટેક જેવી બીમારી ઓ ના ચાન્સ વધે છે.

અંકુરિત આલુ.

તેમાં ગ્લાઇકો અલ્ફ્રેલોઇડ્સ હોય છે એવા બટાકા વારંવાર ખાવાથી માઈગ્રેન થઈ શકે છે તેમાં કોલેરા નો ચાન્સ વધી જાય છે.

મશરૂમ.

કાચા મશરૂમ મા કારસિનોજેનિક કમ્પાઉન્ડ હોય છે કાચા મશરૂમ ખાવા થી કેન્સર ની સંભાવના વધી જાય છે એટલા માટે તેને સારી રીતે ઉકડ્યા પછીજ વાપરવુ જોઈએ.

ફાસ્ટ ફૂડ.

તેમાં ભળેલા પ્રિંજવેરીલ્સ અને મોનો સોડિયમ ગ્લુટામેટ થી કેન્સર થઈ શકે છે તેમાં કિડની અને લેવાર ની પ્રોબ્લમ ના ચાન્સ વધારે હોય છે.

ફ્રોઝન ફૂડ.

તેમાં ભેળવેલ આર્ટિફેશિયલ કલર્સ અને પરિજેક્ટિવ થી હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોક થઈ શકે છે કેન્સર ની સંભાવ ના રહેલી હોય છે.

વનસ્પતિ ધી.

તેમાં રહેલા ટ્રોસ ફેટ્સ થી મોટપો વધે છે તેના થી કેન્સર પણ થઈ શકે છે બ્રેન સ્ટ્રોક અને હાર્ટ પ્રોબ્લમ ના ચાન્સ વધે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top