એક સાથે 23 બીમારીઓ ને ખત્મ કરે છે ફટકડી,બસ ખાલી આ રીતે કરો ઉપયોગ..

ફટકડી ના આ ફાયદા કરી શકે છે ગણી બધી સમસ્યા નો અંત ફટકડી ના ગુણ સાધારણ દેખાવ નારી ફટકડી માં એટલા બધા ગુણો હોઈ શકે એ તેમે પહેલા કોઈ દિવસ નહિ સાંભળ્યું હોય ફટકડી દેખાવ માં સફેદ પથર જેવી દેખાય છે પણ ગણા ઓછા લોકો જાણે છે કે ફટકડી લાલ રંગ ની પણ હોય છે એવું એટલા માટે કે આપણા ઘર મા સફેદ રંગ ની ફટકડી નોજ ઉપયોગ થાય છે.

તેનો ઉપયોગ દરેક ભારતીય ના ઘર માં ફટકડી ના ઓછા માં ઓછા બે ઉપયોગ વિશે જાણતા જ હશે પરંતુ તમે જાણો છો કે આ પથ્થર આખી 23 સમસ્યા ઓ નો અંત કરી નાખે છે આગળ જાણો ફટકડી ના ગુણ અને કઇ સમસ્યા મા તેને કઈ રીતે ઉપયોગ કરવો.

સામાન્ય રીતે લોકો ફટકડી નો ઉપયોગ લોકો દાઢી બનાવવા માટે ઉપયોગ કરે છે તેના સિવાય લોકો પાણી સાફ કરવા માટે ઉપયોગ કરે છે પણ વાગવા ઉપર પણ તેનો ઉપયોગ કરી શકાય છે આ ઘણા ઓછા લોકો જાણે છે.

રક્ત ને રોકવા માટે વાગેલા માં જો ઘાવ થઈ ગયો હોય અને તેમાં થી ઘણું રક્ત નીકળ તું હોય તો કટકડી ના પાણી થી ધોઈ નાખવા તેમાં થોડીજ વાર માં લોહી નીકળ તું બંધ થઈ જશે અને ધાવ મા આરામ મળશે જો તમે ફટકડી ના પાણી થી ના કરી શકો તો તેને કચડી ને પણ ઉપયોગ મા લાવી શકો છો.

ચહેરા ની કરચલી ઓ દૂર કરવા માટે  જી હા કદાચ તમે વિશ્વાસ નહીં કરો પણ આ સાચું છે કે ફટકડી ચહેરા ઉપર પડનાર કરચલીઓ ને પણ ઓછી દેખાડે છે આ એક બ્યુટી ટિપ્સ છે જેને એક સારી રીતે ઉપયોગ મા લાવવા મા આવે તો ખરે ખર આ કામ કરી ને દેખાડે છે.આવી રીતે કરો ફટકડી નો ઉપયોગ તો તમારા ચહેરા પર પણ કરચલી ઓ આવી ગઈ હોય તો ફટકડી નો ઉપયોગ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે તમે ચાહો તો ફટકડી નો એક મોટો ટુકડા ને પાણી માં ડુબાડી ને ચહેરા ઉપર હલકા હાથે ઘસો થોડી વાર પછી સાફ પાણી વચ્ચે ચહેરો ધોઈ નાખો.

પરસેવા ની દુર્ગંધ દૂર કરે છે  અમુક લોકો ને હદ થી વધારે પરસેવો પડે છે તો અમુક ને ઘણો ઓછો પણ મુશ્કેલી ત્યારે વધી જાય છે ત્યારે પરસેવા ની સાથે શરીર મા દુર્ઘન્ધ પણ આવે છે.કરો ફટકડી નો ઉપયોગ જો તમને પણ ઘણો પરસેવો આવે છે અને તેની સાથે દુર્ગંધ પણ આવે તો ફટકડી નો ઉપયોગ તમારા માટે ખાસ કરી ને ફાયદામંદ રહેશે ફટકડી નો પાઉડર બનાવી ને તેણે પાણી મા ભેળવી દેવું આ પાણી થી નાહવા થી તમારી સમસ્યા દૂર થઈ જશે.

દાંત નો દુખાવો ઓછો કરે છે  ફટકડી ને એન્ટી બેક્ટેરિયા ગુણો થી ભરપૂર માનવા મા આવ્યું છે એટલા મારે માટે તેનો ઉપયોગ ચહેરા ઉપર થાય છે તો માત્ર ડાઘ ધબ્બા ને ઓછા કરે છે તેની સાથે ચહેરા ની ચમક પણ આવી જાય છે જો કોઈ ને દાંત મા દુખાવો હોય તો તેને ફટકડી નો ઉપયોગ કરવો જોઈએ.એન્ટી બેકટિરિયા છે ફટકડી  તેના સિવાય ફટકડી મા રહેલ એન્ટી બેક્ટેરિયા ગુણ વ્યક્તિ ના મોહ ની દુર્ગંધ દૂર કરવા મા મદદ કરે છે તેના માટે એક નેચરલ માઉથ વોશ ની જેમ વાપરી શકાય છે દાંત નો દુખાવો હોય કે મોંહ ની દુર્ગંધ બંને મા ફટકડી ના પાણી થી કારેલ ઉપચાર અમુક દિવસો મા પરિસ્થિતિ નો હડ કરી નાખે છે.

ખાંસી ની તૈયારી મા છુટ્ટી  ખાંસી ના તમે ઘણા ઈલાજ સંભળ્યા હશે પણ ફટકડી પણ ખાંસી ને મટાડે છે તે તમે નઈ જાણતા હોય જો કોઈ ને ખાંસી ની સમસ્યા છે તો ફટકડી તેમનું રામ બાણ ઈલાજ છે ફટકડી ના ચૂર્ણ ને મધ ની સાથે ભેળવવા થી ખાંસી મા આરામ મળે છે.

માથા ની ગંદગી દૂર કરે છે ગમેતે ના માથા મા ઘણી ગંદકી હોય કે પછી જુવો પડી હોય તો તેવા મા ફટકડી નો ઉપયોગ લાભદાયક હોય છે હેરણ વ્યક્તિ ઓ એ ફટકડી ના પાણી થી ધોઈ નાખવું થોડા દિવસ આવુ પ્રયોગ કરવા થી જુવો મારી જાય છે અને બીજી ગંદગી પણ દૂર થઈ જાય છે.

યુરિન ઇન્ફેક્શન દૂર કરે છે યુરેન ઇન્ફેક્શન થવા થી ફટકડી નો ઉપયોગ કરવા થી ઘણા ફાયદા જોવા મળે છે જેમને યીરેન ઇન્ફેકશન હોય તેમને ફટકડી નું પાણી થી ગુપ્ત જગ્યા ની સફાઈ કરવી જોઈએ થોડા દિવસો આવું કરવા થી ઇન્ફેક્શન ન નો ખતરો ટળી જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top