આપણે સૌ જાણીએ છીએ કે પેટાચૂંટણી ખતમ થાય બાદ રાજકારણ ગરમાયુ છે.અને પાર્ટી ના નેતાઓ એક બીજા પ્રહાર કારી રહ્યા છે.ઉત્તર પ્રદેશના ગ્રામ્ય રાજ્ય મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ કોંગ્રેસની વિચારધારા દેશને કમજોર કરનારી અને પાકિસ્તાનની વિચારસરણી વાળી બતાવતા જણાવ્યુ કે,પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને પાકિસ્તાનના લોકો પોતાનો ‘રાલ મોડલ’ માને છે.અને જણાવ્યું હતું કે રાહુલ અને પ્રિયંકા ને પાકિસ્તાન રોલ મોડલ માને છે.
શુક્લાએ બલિયા જીલ્લાના રાજા ગામ ખરૌનીમાં રવિવારે આયોજિત એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, કોંગ્રેસ પાકિસ્તાન પરસ્ત પાર્ટી છે.અને કોંગ્રેસ પાકિસ્તાન ને સાથ આપે છે અને તેમની શક્તિ વધારે છે.કોંગ્રેસની તેની વિચારધારા દેશને કમજોર કરનારી છે.કોંગ્રેસ ‘ટુકડે ટુકડે ગેંગ’ સાથે ઉભી રહે છે,આ ઉપરાંત કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરનાનો વિરોધ કરે છે.અને જમ્મુ-કાશ્મીરમાં નાબૂદ કરેલી કલમ 370 નો વિરોધ કરી રહી છે કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાનની શક્તિ વધારી રહી છે.
આ ઉપરાંત તેમને બીજા પણ કેટલાક મુદ્દાઓ પર વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસ પાકિસ્તાન પરાસ્ત પાર્ટી છે.આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના ભાઈ રાહુલ ગાંધીને પાકિસ્તાનના લોકો રોલ મોડલ માને છે,અને અને પાકિસ્તાનમાં તેમના પોસ્ટર લાગે છે.
આ ઉપરાંત શુક્લાએ પ્રિયંકા ગાંધી પર બીજા પણ કેટલાક પ્રહાર કર્યા હતા.અને પ્રહાર કરતા જણાવ્યું હતું કે કશુક્લાએ પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે,વાડ્રાએ ગરિબોની જમીન પર કબ્જો કર્યો છે.અને ગરીબોની જમીન પર પ્રિયંકાના પતિ એ કબ્જો કરી લીધો છે અને ગરીબો પાસેથી જમીન છીનવી લીધી છે.
આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે પ્રિયંકાને ભ્રષ્ટાચારના કેસો પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી.તેઓ પોતાની માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધી વિશે બોલે જે નેશનલ હેરાલ્ડ કેસમાં આ સમયે જામીન પર છે.આમ કહી શુક્લાએ પ્રિયંકા ગાંધી પર પ્રહાર કર્યા હતા.
આ ઉપરાંત તેમણે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પર પણ પ્રહાર કરતા જણાવ્યુ કે,અખિલેશ ભવિષ્યના અજિત સિંહ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના પૂત્ર અને રાલોદ પ્રમુખ છે અને તેઓ દેશ તથા ઉત્તર પ્રદેશના રાજકારણમાં ખોવાઈ ગયા છે.આમ શુક્લાએ પ્રિયંકા અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.અને તેમને પાકિસ્તાનના રોલ મોડલ ગણાવ્યા હતા.