શુટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઈ ગઈ હતી બૉલીવુડની આ 4 અભિનેત્રીઓ, આમાંથી એક તો હતી કુંવારી..

બોલિવૂડ ની બધીજ ખબરો ની વચ્ચે અમુક એવી પણ ખબરો સામે આવી જાય છે જેને દરેક લોકો તો નથી જાણવા માંગતા પરંતુ જો તમારો રસ ફિલ્મી દુનિયા મા છે તો આ જરૂર થી તેના વિશે તમારે જાણવું જોઈએ શુટિંગ ના સમયે અભિનેતા અને અભિનેત્રી ઓ ને ઘણું બધું સહન કરવું પડે છે પરંતુ ખાસ કરી ને અભિનેત્રી ઓ ને અહીંયા આવ્યા પછી ઘણી બધી પરિસ્થિતિ ઓ નો સામનો કરવો પડે છે અપને તેવી જ અમુક અભિનેત્રી ઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જે સુટિંગ ના સમયે પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી બોલિવૂડ ની આ અભિનેત્રી ઓ તેમની આ ખબરો તો હવામાં અલોપ્ત થઈ ગઈ.

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મા ગણા એવા કિસ્સા છે જેને સાંભળી ને તમે હેરાન થઈ જશો અને આજે તમને બોલિવૂડ નો આવોજ એક કિસ્સો જણાવી શુ જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની આ પોપ્યુલર હિરોઈન સુટિંગ ના સમય ગાળા વચ્ચે જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી.

જયા બચ્ચન.

વર્ષ 1975 મા આવેલ ફિલ્મ શોલે ની સુટિંગ ના સમયે જયા બચ્ચન ગર્ભવતી હતી ફિલ્મ મા તેમને એક વિધવા છોકરી નો અભિનય કર્યો હતો અને તે દરેક સમયે સાડી પહેરી ને ફરતી હતી પણ હકીકત માં તેમને બેબી બમ્પ છુપાવી ને રાખ્યું હતું ત્યાર પછી જયા એ અભિષેક ને જન્મ આપ્યો.

શ્રી દેવી.

1997 મા ફિલ્મ જુદાઈ નું સુટિંગ ના સમયે શ્રી દેવી ગર્ભવતી થઈ ગઇ હતી તમનો બોની કપૂર સાથે અફેર હતો અને તે તેમના ઘરેજ રહેતી હતી આ ફિલ્મ ને શ્રી દેવી એ પુરી કરી અને તેજ વર્ષ મા ગર્ભવતી થયા પછી બોની કપૂર સાથે લગ્ન કરી લીધા આ ફિલ્મ મા શ્રી દેવી ની સાથે ઉર્મિલા માતોંડકર પણ હતી તેમાં તેમનું ના જાણવી હતું તેનાથી ખુશ થઈ ને શ્રી દેવી એ તેની છોકરી નું નામ જાણવી રાખ્યું હતું.

જુહી ચાવલા.

બોલિવૂડ ની ચુલ બુલી અભિનેત્રી જુહી ચાવલા એ વર્ષ 2001 મા ફિલ્મ આમ દાની આથાના ખર્ચા રુપૈયા મા જોરદાર કામ કર્યું હતું પણ તે સુટિંગ ના સમયે જ ગર્ભવતી થઈ ગઈ હતી પરંતુ તેમને ફિલ્મ પુરી કરી હતી એટલુંજ નહીં પણ ફિલ્મ જનકાર બિટ્સ નું પણ સુટિંગ પૂરું કર્યું હતું અને તે બીજીવાર પ્રેગ્નેન્ટ હતી.

એશ્વર્યા રાય બચ્ચન.

વર્ષ 2012 મા આવેલ ફિલ્મ હિરોઈન મા કરીના કપૂર ખાન લીડ રોલ મા હતી પરંતુ તેંના પહેલા મધુર ભંડાર કરે તેમના પહેલા એશ્વર્યા ને લીધી હતી એશ્વર્યા એ ફિલ્મ સાઈન કરી અને સુટિંગ ચાલુ કરી દીધું હતું પણ તેમની પ્રેગ્નસિ ના કારણે તેમને ફિલ્મ છોડવી પડી તેના કારણે મધુર ભંડાર કર ને ઘણું નુકશાન થયું હતુ અને તેંના માટે ઘણા વિવાદો પણ ઉભા થયા હતા પણ પછી બધું સારૂ થઈ ગયું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top