રામ મંદિર અને કલમ 370 બાદ મોદી સરકારનું આ છે મિશન ! જાણો તમે પણ ક્યારે થશે આ લાગુ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશઆશીઓને કરેલા ત્રણ મોટા વાયદાઓ માંથી બે વાયદા સફળતા પૂર્વક પૂર્ણ થઈ ગયાં છે.અને હવે નરેદ્ર મોદી નો એક વાયદો બાકી રહી ગયો છે.સૂત્રોના મતે શિયાળુ સત્રમાં મોદી સરકાર ધર્માંતર વિરોધી બિલ રજૂ કરી શકે છે.સાથે જ નાગરિક્તા સંશોધન બિલ પર મોદી સરકાર તૈયારી કરી રહી છે. ટ્રીપલ તલાક,ધર્માંતર વિરોધી બિલ અને નાગરિક્તા સંશોધન બિલને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની કડી તરીકે જોવાઈ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વધુ એક મિશન કાલે સફળ થયું છે.જે અયોધ્યા રામ મંદિર ને લઈ ને ચાલી રહેલા કેસ નું કાલે સમાધાન આવ્યું છે.સુપ્રીમ કોર્ટ ના નિર્ણય મુજબ અયોધ્યાની વિવાદિત જમીન રામલલ્લા ને આપવામાં આવી છે અને મુસ્લિમ પક્ષ ના લોકો ને અયોધ્યામાં અન્ય જગ્યા પર 5 એકર જમીન આપવાનો નિર્ણય કર્યો છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મિશન રામ મંદિર અને કલમ 370 સફળ થયું છે અને હવે નરેન્દ્ર મોદી નું ત્રીજું મિશન પર કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

ભાજપની સ્થાપના સમયથી જ તેના મેનિફેસ્ટોમાં રામ મંદિર,જમ્મુ-કશ્મીરમાં કલમ 370 હટાવવી અને દેશમાં કોમન સિવિલ કોડ લાગૂ કરવાનો વાયદો સામેલ હતા.જેમાંથી 05 ઓગસ્ટના રોજ જમ્મુ-કશ્મીરમાં કલમ 370 દૂર કરવાનો નિર્ણય કર્યો જે બાદ કાલે 09 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિરના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.જેથી નરેન્દ્ર મોદીના ત્રણ મિશન માંથી 2 સફળ થયા છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય સરકારે પોતે જ લીધો હતો.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે રામમંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે.આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવ્યું છે કે ત્રણ મહિનામાં રામ મંદિર માટે ટ્રસ્ટ અને યોજના બનાવવા કહ્યું છે.અને રામ મંદિર નું ભવ્ય નિર્માણ કરવાની વાત કરી છે.

હવે તમે વિચારતા હશો કે વડાપ્રધાન નરેદ્ર મોદી નો ત્રીજો વાયદો શુ છે?તો તમને જણાવી દઈએ કે હવે મોદી સરકારનો માત્ર એક જ વાયદો બાકી છે.જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કામકાજ ચાલુ કરી દીધું છે.નરેદ્ર મોદી નું ત્રીજું મિશન જે છે સમાન નાગરિક અધિકાર છે.સરકારમાં હાલ તેના પર કામકાજ ચાલુ કરી દીધું છે.

બે મોટા વાયદાઓને પૂર્ણ કર્યા બાદ હવે મોદી સરકાર ત્રીજા વાયદાને પૂર્ણ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.અને હવે આ ત્રીજા વાયદા પર પણ વડાપ્રધાન મોદી કામકાજ ચાલુ કરી દીધું છે.અને હવે ટુક જ સમય માં નરેદ્ર મોદી તેમનું ત્રીજું મિશન સફળ બનાવી દેશે,અને દેશવાસીઓને સમાન નાગરિકતાનો હક આપી દેશે.જેથી વડાપ્રધાન નરેદ્ર મોદી ના ત્રણેય મિશન સફળ થઈ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top