મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આયે ઘણા દિવસો થઈ ગયા છે. પરંતુ હજુ સુધી કોઈ મુખ્યમંત્રી પદે બેસી શક્યું નથી.હજુ પણ સસ્પેન્ડ છે કે કોણ બનશે મુખ્યમંત્રી.મહારાષ્ટ્રમાં રાજકીય નાટક ચાલી રહ્યું છે.મુખ્યપ્રધાન કોણ બનશે તે સ્થિત હજુ સ્પષ્ટ નથી.જેથી રાજકારણ ખૂબ જ ગરમાયુ છે.સરકાર બનાવવા ભાજપ-શિવસેના વચ્ચે મડાગાંઠ ન ઉકેલાતા કોંગ્રેસના નેતા મિલિંદ દેવરાનું નિવેદન સામે આવ્યું છે.અને તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં રાજ્યપાલે કોંગ્રેસ-એનસીપીને તક આપવી જોઈએ. અને અવખાતે કોંગ્રેસ કે એનસીપી ને તક મળવી જોઈએ.આ બીજુ મોટું ગઠબંધન છે. કેમકે ભાજપ શિવસેનાએ સરકાર બનાવવાથી ઈન્કાર કરી દીધો છે.અને બન્ને સરકાર બનાવવા રાજી નથી.મિલિંદ દેવરાના નિવેદનને એનસીપીએ સમર્થન આપ્યું.અને મહારાષ્ટ્રના નું રાજકારન ખૂબ જ ગરમાયુ છે.
મહારાષ્ટ્ર રાજકારણ ખૂબ જ ગરમાયુ છે.પરિણામ આયે ઘણા દિવસો થઈ ગયા પછી પણ હજુ સ્પષ્ટ નિર્ણય આવ્યો નથી.મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને એકવાર ફરી રાજકારણ ગરમાયુ છે.રાજ્યપાલ દ્વારા ભાજપને સરકાર રચવાની ઓફર આપ્યા બાદ શિવસેના એક્શન મોડમાં આવી ગઈ છે.અને મુખ્ય મંત્રી કોણ બનશે તેને લાઇ ને ખુબજ હલચલ ચાલી રહી છે.શિવસેના પોતાના ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરી દીધા છે.અને બીજી હોટલમાં મોકલી દેવામાં આવ્યા છે.જેમની સાથે આદિત્ય ઠાકરેએ આખી રાત બેઠક કરી છે.અને દરેક ધારાસભ્યો ને નિવેદન આપ્યું હતું.હોર્સ ટ્રેન્ડિંગના ડરથી શિવસેનાના તમામ ધારાસભ્યોને રંગ શારદા રિસોર્ટથી મુંબઈના મલાડ સ્થિત ધ રિટ્રીટ હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.અને આ હોટલમાં દરેક ધારાસભ્યો ને બોલાવવામાં આવ્યા હતાં.
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે મોડી રાતે ધારાસભ્યોને મળવા હોટલ પહોંચ્યા હતાં. મળતી માહિતી અનુસાર આદિત્ય ઠાકરેએ શિવસેના ધારાસભ્યોની સાથે લગભગ 5 વાગ્યા સુધી બેઠક કરી છે.અને દરેક ધારાસભ્યો ને નિવેદનો આપ્યા હતાં.મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલી ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ છે.પરંતુ ભાજપ તરફ થી કોઈ પ્રતિક્રિયા આવી નથી.જે બાદથી મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની હોર્સ ટ્રેન્ડિંગનો ડર વધી ગયો છે.અને શિવસેના ના પ્રમુખ ને ડર આવી ગયો છે.શિવસેનાએ પોતાના ધારાસભ્યોને એક હોટલમાંથી બીજી હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.જેથી દરેક ધારાસભ્યો એક હોટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યાં છે.
મહારાષ્ટ્રમાં રાજકારણ ખૂબ જ ગરમાયુ છે.હજુ સુધી કોઈ પ્રકારનું નિવેદન આવ્યું નથી.અને કોણ મુખ્યમંત્રી બનશે તે સ્પષ્ટ થયું નથી.મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે ત્યારે મુખ્યપ્રધાનના પદ માટે અડગ રહેલા શિવસેનાએ સાંકેતિક ભાષામાં નારાજગી વ્ચક્ત કરી.અને ભાજપ પર રોસ વ્યક્ત કર્યો છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ છે કે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કોંગ્રેસ પક્ષ મહારાષ્ટ્રનો દુશ્મન નથી. આમ કહીને ભાજપ સાથે ગઠબંધન તૂટે તેવા એંધાણ આપ્યાછે.તેમ છતાં હજુ પણ કોણ મુખ્યમંત્રી બનશે તેની પ્રતિક્રિયા આવી નથી.
આ ઉપરાંત શિવસેનાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા.અને કહ્યું હતું કે અમારો નેતા વેપારી નથી સંજય રાઉતે ફરી કહ્યું કે સીએમ તો શિવસેનાનો જ હશે.બાકી તો કોઈ નહીં હોય તેમ કહીને તેમણે એમ પણ કહ્યું કે ભાજપે મહારાષ્ટ્રમાં અસમંજસની સ્થિતિ ઉભી કરી છે. સામનામાં પણ સંજય રાઉતે લેખ લખીને ભાજપ પર પ્રહાર કર્યા.આમ અનેક નેતાઓ એ ભાજપ પર પ્રહારો કર્યા છે.અને અનેક નિવેદનો આપ્યા છે.
મહારાષ્ટ્રમાં ઘણા સમય થી ચાલી રહેલ હલચાલથી રાજકારણ ખૂબ જ ગરમાયુ છે.અને પક્ષ ના નેતાઓ એક બીજા પર પ્રહાર કરી રહ્યા છે.મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે શરૂ થયેલા રાજકીય ઘમાસાણ બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા,અને તેમણે જણાવ્યુ કે, મહારાષ્ટ્રમાં ફરી ભાજપના સીએમ ક્યારેય નહીં આવે મુખ્યમંત્રી બનશે તો બસ ખાકી શિવસેના ના જ બનશે.આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર દિલ્હીનું ગુલામ નથી. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે રાજ્યમાં એનસીપી વડા શરદ પવારની ભૂમિકા પણ મહત્વની છે.
આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યુ કે,મહારાષ્ટ્રની રાજનીતિ મહારાષ્ટ્રમાં જ થવી જોઈએ.આમ પક્ષ ના નેતાઓ એક બીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે.તો બીજી તરફ આદિત્ય ઠાકરેએ મુંબઈની હોટલમાં ધારાસભ્યો સાથે મહત્વની બેઠક કરી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠક સવારે પાંચ વાગ્યા સુધી ચાલી હતી.અને આ બેઠક માં અનેક મહત્ત્વ ના નિર્ણય લેવામાં આવ્યા છે. અને દરેક ધારાસભ્યો ને એક હોટક માં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે કે રાજ્યપાલે સૌથી મોટા પક્ષ ભાજપના ચૂંટાયેલા સભ્યોના નેતા દેવેન્દ્ર ફડણવીસને એમ પૂછ્યું કે શું તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં રસકાર બનાવવા ઈચ્છુક અને સક્ષમ છે ? શુ ભાજપ પાર્ટી મહારાષ્ટ્ર માં સરકાર બનાવી શકશે. જેને લઈ સોમવારે દેવેન્દ્ર ફડણવીસને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે, મહત્વનું છે કે 288 સભ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105 બેઠક મળી છે જ્યારે બહુમત માટે 145 બેઠકોની જરૂર છે.જેથી રાજકારણમાં હોબાળો મચી ગયો છે.
કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈ ને ચર્ચા ચાલી રહી છે.અને હજુ પણ સ્પષ્ટ થઈ શક્યું નથી કે મહારાષ્ટ્ર માં કોની સરકાર બનશે.ભાજપના સહયોગી શિવસેના પાસે 56 બેઠકો છે. પરંતુ મુખ્યપ્રધાન પદને લઈ ભાજપ-શિવસેનામાં તિરાડ પડી છે.જેથી ભાજપ શિવશેના વચ્ચે પડેલ તિરાડ નો ફાયદો NCP અથવા તો કોંગ્રેસને મળી શકે છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મહરાષ્ટ્રમાં સરકાર રચવા માટે રાજ્યપાલે ભાજપને અમંત્રણ આપ્યા બાદ શિવસેના એક્શન મોડમાં આવી ગયું છે.અને શિવસેના પ્રહાર કરી રહ્યું છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે શિવસેનાએ પોતાના ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરી દીધા છે.અને દરેક ધારાસભ્યો ને એક હોટલમાં બોલાવી લીધાં છે.જેની સાથે આદિત્ય ઠાકરેએ આખી રાત બેઠક કરી.અને આ બેઠક સવારમાં 5 વાગ્યા સુધી ચાલી હતી.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે હોર્સ ટ્રેડિંગના ડરથી શિવસેનાએ તેના તમામ ધારાસભ્યોને રંગહ શારદા રિસોર્ટથી મુંબઈના મલાડમાં આવેલી ધ રિટ્રીટ હોટલમાં શિફ્ટ કરી દીધા.જેથી ભાજપ કોઈ પણ પ્રકાર નું નિવેદન ન આપી શકે.શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે મોડી રાત્રે ધારાસભ્યોને મળવા હોટલ પહોંચ્યા હતી.અને અનેક બાબતો પર ચર્ચા કરી હતી.સૂત્રોની જાણકારી મુજબ આદિત્ય ઠાકરેએ આખી રાત જાગીને સવારે પાંચ વાગ્યા સુધી ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.અને આ બેઠક સવારે 5 વાગ્યે સમાપ્ત થઈ હતી.