સેક્સ માણવાથી થઈ ગયો ડેન્ગ્યુ, રિપોર્ટમાં આ જોઈને ડોક્ટર્સ પણ રહી ગયા દંગ, આ હતું કારણ જવાબદાર

ડેન્ગ્યુ નામ સાંભળીને દરેક વ્યક્તિ તેનાથી દૂર ભાગવા પ્રયાસ કરે છે. કારણે જે વ્યક્તિ ડેન્ગ્યૂનો શિકાર થાય છે તે વ્યક્તિને ખૂબજ પીડા સહન કરવી પડે છે. જો કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ થાય તો તે વ્યક્તિને યોગ્ય સારવાર ન મળે તો જીવન પણ ગુમાવી બેસે છે. થોડા જ સમય પહેલાં હિન્દી સિનેમાના ‘મુવી મોગલ’ અને પ્રખ્યાત રોમાન્ટિક ફિલ્મોના ડાયરેક્ટર સ્વ.યશ ચોપરાનું અવસાન ડેન્ગ્યુ ના કારણે થયું હતું.

ડેન્ગ્યુ ગણી વધી રીતે ફેલી શકે છે અને તે વધારે ગંદકી કે કચરો કે પછી ખરાબ પાણીના સ્ટોક ના કારણે ડેન્ગ્યુ મચ્છર જન્મ લે છે અને આ મચ્છરના માધ્યમથી ડેન્ગ્યુ ફેલાય છે અને બીજી વાત એ પણ કે ડેન્ગ્યુ વાયરસ થી થતો રોગ છે.

ડેન્ગ્યુ ના મુખ્ય લક્ષણો છે.તાવ, માથુ દુઃખે, સ્નાયુ- સાંધા અને હાડકાનો અતિશય દુઃખાવો. સાદી ભાષામાં કહીએ તો હાડકા તોડી નાખે તેવો તાવ અને શરીર ઉપર લાલ ચાઠા.આ વગેરે ડેન્ગ્યુ ના કારણ છે.

પણ શું તમને ખબર છે કે ડેન્ગ્યુ સેક્સ કરવાથી પણ ફેલાય છે.ઘણા કેટલાક સમય થી આ વાત સોશીયલ મીડિયા પર ખૂબ વાયરલ થયેલી છે. કે શું સેક્સ કરવાથી ડેન્ગ્યુનો વાયરસ ટ્રાન્સમિટ થાય છે. આ સવાલ દરેક વ્યક્તિઓને ખૂબજ પરેશાન કરે છે. પરંતુ આવું પહેલી વાર જોવા મળ્યું હતું.કે વ્યક્તિને ડેન્ગ્યૂનો વાયરસ પોતાના સાથી પાસેથી મળ્યો હતો.

આ વાત સાંભળીને દરેક વ્યક્તિઓ મૂંઝવણ માં પડી ગયા હતો. ડોક્ટર પણ વિચારતા હતા રહી ગયા હતા. કારણ કે આ વ્યક્તિ ક્યૂબા ગયો ન હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તેનો પુરુષ પાર્ટનર ક્યૂબા જઇ આવ્યો છે પછી ડોકટરે તેને પણ ટેસ્ટ કર્યો હતો.પાર્ટનરનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝીટીવ આવ્યો.

એક રિસર્ચ મુજબ, મેડ્રિડમાં રહેતાં 41 વર્ષીય શખ્સે પોતાની જીવનસાથી સાથે સંભોગ કર્યું હતું. મેડ્રિડના સરકારી સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દસ દિવસ પહેલાં તેની જીવન સાથીના ડેન્ગ્યુના લક્ષણ જોવા મળ્યાં હતા.

સ્પર્મ ના એક અધિકારીએ જણાવ્યું મુજબ કે, તેના સ્પર્મનું એનાલિસિસ કરવામાં આવ્યુ.અને તેમણે જણાવ્યું હતું કે બંનેને ડેન્ગ્યુની સાથે તે વાયરસ પણ છે જે  ક્યૂબામાં ફેલાય છે. આ કરણના લીધે બંને વ્યક્તિને ડેન્ગ્યુ થયો હતો. અને આ કિસ્સા સામે ઘણી છાન વીન કરવામાં આવી હતી અને છાન વિનાથી ખબર પડી હતી કે યુરોપિન સેન્ટર ફોર ડીઝીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ અનુસાર, સેક્સ દ્વારા ડેન્ગ્યુ વાયરસના ટ્રાન્સમિશનો આ પહેલો કિસ્સો છે.

ડોક્ટરના એક અહેવાલ પ્રમાણે એવું સામે આવ્યું હતું કે સાઉથ કોરિયામાં એક મહિલા અને પુરુષ વચ્ચે યૌન સંબંધથી ડેન્ગ્યુ વાયરસ ફેલાવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેના ઘણા લોકો શિકાર થાય હતા અને ઘણા લોકોનો જીવ પણ ગુમાવ્યો હતો. જે આ સુધીનો રોડોક બનીને રહ્યો છે કે ડેન્ગ્યુ થી લોકોમાં મૃત્યુ થયું છે. તેના પર સાયન્ટિફિક રસર્ચ કરવામાં આવી રહી છે.

ડેન્ગ્યુ વાયરસવાળા મચ્છર કરડયા પછી ડેન્ગ્યુ થાય છે. અને તેને થવાનો સમયગાળો ૩થી ૧૪ દિવસ જોવા મળે છે. ડેન્ગ્યુ તાવ, મચ્છર ની ઘણી પ્રજાતિઓ દ્વારા ફેલાય છે. ડેન્ગ્યુ ના વાઇરસ ચાર પ્રકાર ના હોય છે, જેમાં આજીવન રોગ, ચેપી રોગ, ટૂંકા ગાળા માટે છે. એક અલગ પ્રકાર છે જેમાં અનુગામી ચેપ ગંભીર ગૂંચવણોનું જોખમ વધારે છે. ડેન્ગ્યુ માટે માર્કેટ માં કોઈ રસી ઉપલબ્ધ નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top