મિયા ખલિફા નોકરી શોધવા નીકળી હતી પરંતુ બની ગઈ પોર્નસ્ટાર, જુઓ તેની તસવીરો

દિવસે ને દિવસે બેરોજગારી વધી રહી છે.દરેક વ્યક્તિને તેના અભ્યાસ પ્રમાણે નોકરી નથી મળતી, અને આ બધાનું કારણ એક જ છે કે દિવસેને દિવસે વસ્તી વધારો, જેટલા પ્રમાણમાં વસ્તીનો વધારો થાય છે એટલા પ્રમાણમાં નોકરીનો વિકાસ થતો નથી એટલા માટે દિવસેને દિવસે બેરોજગારી વધી રહી છે.

અત્યારની જનરેશન માં મહિલાઓને નોકરી ઝપથી મડી જાય છે કારણે કે દરેક વ્યક્તિ મહિલાને જોઇને આકર્ષિત થતો હોય છે. એટલા માટે દરેક ઑફિસર કે માર્કેટિંગ વારા પહેલી પસંદગી મહિલાની કરતા હોય છે. પરંતુ કેટલા દિવસોથી એક કિસ્સો ખૂબજ ચર્ચા પત્ર રહો છે કે એક મહિલા નોકરીને શોધમાં ગઈ હતી પાત તે પોર્ન સ્ટાર બની ગઈ હતી. અને તે થોડાક દિવસોમાં પોર્ન સ્ટાર સાથે લગ્ન પણ નક્કી થઈ ગયા છે.

અમે અને કે પોર્ન સ્ટારની વાત કરી રહયા છે તેનું નામ ખલીફાએ છે. 2019 માં તે પોતાના બોયફ્રેન્ડ રોબર્ટ સેન્ડબર્ગ સાથે સગાઈ ધૂમધામથી કરી હતી આ વાતની જાણ મિયા એ સોશીયલ મીડિયા પર તેમના મિત્રો સાથે શેર કરી હતી.અને બીજી વાર લગ્નને લઈને સામે આવશે.

મિયાએ ટ્વીટ પરના મિત્રોને પોતાની સગાઈ અને પોતાના લગ્ન વિશે બતાવ્યું હતું. આ વાત સાંભળીને તેમના મિત્રો ખૂબજ ખુશ થયા હતા. અને તેમણે જણાવ્યું હતું કે જે વ્યક્તિ જોડે લગ્ન કરવાના છે તે વ્યક્તિનું નામ રોબર્ટ સેન્ડબર્ગ છે.

અમારી જિંદગીનો ફેંસલો અમે બંને સાથે મળીને લીધો હતો. અમે નક્કી કર્યું છે કે આગામી સમરમાં આપણે લગ્ન કરી લઈશું. અમારા લગ્નને માત્ર 6 મહિનાનો સમય બાકી છે. પહેલા તો અમે 2021 માં લગ્ન કરવાના હતા.પરંતુ સાંજોગા દરમિયાન અને 6 મહિના પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

તમને જાણીને હીરાની થયે કે મિયા ના આ બીજું લગ્ન છે. તેમણે પહેલું લગ્ન 2011 માં સ્કૂલમાં ભણતા મિત્ર સાથે કર્યું હતું. જોકે તેમનો સબંધ 6 વર્ષ રહ્યો હતો.અને મિયાએ ગ્રેજ્યુએટ પૂરું થયું એટલે નોકરી શોધવા લાગી હતી અને ત્યાં તેની મુલાકાત એક પોર્ન સ્ટાર સાથે થઈ હતી હતી.

પછી મીયાને એક દિવસ એક ઈન્ટરવ્યૂમાં બોલાવવા માં આવ્યા હતા.અને આ દરમિયાન તેમણે ઘણા સવાલ કરવામાં આવ્યા હતા, અને તે સવાલ આવા આવા હતા.

શું તમે મોડલિંગ કરવાનું પસંદ કરશો, તમારું શરીર સુંદર છે. તમે ન્યૂડ મોડલિંગમાં સારા લાગશો.’ આ બાદ હું જ્યારે સ્ટુડિયોમાં ગઈ તો તે ખૂબ જ સુંદર હતો.

હું ત્યાં પહેલીવાર ગઈ તો મેં પોર્ન ફિલ્મો નહોતી કરી પરંતુ બીજી વખતમાં કરી હતી. ત્યાર મને પોર્ન વિશે સમજાવા મા આવ્યું હતું હતું. અને કેવી રીતે કામ કરું અને શુટિંગ દરમિયાન કેવી કેવી એક્શન કરવી. વગેરે વસ્તુ મને શીખવવામાં આવી હતી.

પરંતુ મિયા ને આ કામ પસંદ ન હતું પરતું પૈસાની કારણે તેને થોડાક દિવસો આ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું પણ થોડો સમય પછી એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની બંધ કર્યું હતું. પરતું ગણા ઓછા સમયમાં મિયા એ પોતાનું ખૂબજ મોટી નામ બન્યું હતું. અને પોર્ન દુનિયામાં પોતાનું મોટી પ્રસિદ્ધિ મેળવી હતી.

મિયા એ જ્યારે પોર્ન ઈન્ડસ્ટ્રી વિશે પોતાના પરિવારો જે જણાવ્યું તો તેને ઘરને બહાર કાઢી મૂકવામાં આવ્યું હતું અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તું આવું કામ ના કરી પોતાના પરિવારની નામ ન બગાડ. જોકે મિયાએ લગભગ 3 વર્ષ પહેલા જ એડલ્ટ ઈન્ડસ્ટ્રી છોડી દીધી અને હાલમાં લગ્નની તૈયારીમાં વ્યક્ત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top