ગૃહમંત્રી અમિત શાહ થયાં ગુસ્સે,કોંગ્રેસ પર કર્યા આકાર પ્રહાર જાણો..

કાલે સુપ્રીમ કોર્ટએ રાહુલ ગાંધી ને માફી માગવી ને કેસ નો અંત લાવી ધીધો હતો.આ પછી રફેલ મુદ્દે અમિત શાહ ગુસ્સે થયાં હતા.ફ્રાન્સની રક્ષા કંપની દસૉ સાથે રાફેલ વિમાન સોદા મામલામાં પીએમ નરેન્દ્ર મોદી ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ માંથી રાહત મળ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે કૉંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો હતો.અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં.

આ ઉપરાંત આકાર પ્રહાર કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ મુદ્દા ઉપર સંસદમાં ફક્ત દેખાડવા માટે હંગામો કરવામાં આવ્યો હતો.અને સાંસદે લોકોને દેખાડા કરવા માટે આ મુદ્દો ચર્ચામાં લાવ્યા હતાં.આ મામલે બર્બાદ કરેલા સંસદના સમયને જનહિતના મુદ્દા પર ચર્ચા કરીને શાનદાર રીતે ઉપયોગ કરી શકાતો હતો.પરંતુ આ મુદ્દાને સાંસદે દેખાડો કરવા માટે લાવ્યા હતાં. આ ઉપરાંત અમિત શાહે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય એ લોકો માટે જોરદાર જવાબ છે,જે આધારહીન અને દ્વેષપૂર્ણ પ્રચારમાં લાગ્યા હતા.

અને લોકો ને દેખાડા કરવા માટે આ મુદ્દાને ચર્ચામાં લાવ્યા હતાં.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે રાફેલ મામલામાં દાખલ કરેલી બધી પુર્નવિચાર અરજીઓ ફગાવી દીધી છે.અને દરેક અરજીઓ ને ખોટી સાબિત કરી દીધી છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે કોર્ટે રાફેલ લડાકુ વિમાનના સોદાને યોગ્ય માનતા 14 ડિસેમ્બર 2018ના પોતાના નિર્ણયને યથાવત્ રાખ્યો છે.

અને તેના પર કોઈ મોટો નિર્ણય આપ્યો નથી.અને આ રફેલ લડાકુ વિમાનના મુદ્દાને યોગ્ય રાખ્યો છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ભજપજ નેતાઓ એ રાહુલ ગાંધી પર આકારો પ્રહાર કર્યો હતો.આ પહેલા બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કૉંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.તેઓએ કહ્યુ કે,રાફેલ ડીલ પર કૉંગ્રેસે જૂઠાણું ફેલાવ્યું છે.

અને લોકો ને દેખાડો કરવા માટે આ મુદ્દો ચર્ચા માં લાવ્યા હતાં. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને દેશની માફી માંગવી જોઈએ.આ ઉપરાંત બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કૉંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યુ કે, જેમના હાથ સમગ્રપણે ભ્રષ્ટાચાર થી રંગાયેલા છે,દેશની સુરક્ષા સાથે જેઓએ ચેડા કર્યા છે,કોંગ્રેસ પાર્ટી લોકો ને જુઠાણું જ ફેલાવે છે.

અને જનતા ને ફસાવે છે.તેઓ પોતાના પ્રાયોજિત રાજકીય કાર્યક્રમને કોર્ટમાં ન્યાયની પુકાર તરીકે પ્રસ્તુત કરી રહ્યા હતા.આ ઉપરાંત તેમને તેઓએ કહ્યુ કે, સુપ્રીમ કોર્ટે રાફેલ મામલા પર પૂરી પ્રક્રિયાને તપાસી અને તેને યોગ્ય ગણાવી.અને અમુદ્દાને યોગ્ય સાબિત કર્યો છે.આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રાફેલની કિંમતની પ્રક્રિયાને પણ તપાસી અને યોગ્ય ગણાવી.અને સંપૂર્ણ કેસ યોગ્ય ગણાવ્યો છે.સુપ્રીમ કોર્ટે ઑફસેટની પ્રક્રિયાને પણ યોગ્ય ઠેરવી છે.જેથી રાફેઓ મુદ્દો યોગ્ય ગણવામાં આવ્યો છે.

આ ઉપરાંત ભાજપના રવિશંકર પ્રસાદે કહ્યુ કે, જ્યારે તેઓ સુપ્રીમ કોર્ટથી હારી ગયા તો તેઓએ તેને લોકસભા ચૂંટણીમાં પોતાનો મુદ્દો બનાવ્યો.અને આ મુદ્દો વધુ ચર્ચામાં લાવ્યો હતો.રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યુ કે, સુપ્રીમ કોર્ટે અમારા લોકપ્રિય અને ઈમાનદાર નેતાને ચોર કહ્યા છે.જેથી આ મુદ્દો ખુબજ ચર્ચામાં આવ્યો હતો.આ ઉપરાંત તેઓએ કહ્યુ કે,કૉંગ્રેસ જૂઠું બોલી છે. અમારા ઈમાનદાર વડાપ્રધાનની વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. ભારતની વિદેશમાં શાખ ઘટાડવાનો પ્રયાસ કર્યો.આમ રાહુલ ગાંધી એ સુપ્રીમ કોર્ટ પર પણ નિવેદન આપ્યું હતુ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top