આ વૃદ્ધ વ્યક્તિ સાથે મલાઈકા અરોરાએ લીધી સેલ્ફી, તે કોણ છે જાણી ને તમે પણ ચોંકી જશો..

બોલિવૂડની સૌથી વધારે ચર્ચામાં આવતી અભિનેત્રી માથી એક છે મલાઈકા આરોડા કોઈ ને કોઈ કારણોથી ચર્ચામાં રહે છે અમુક સમય પહેલા મલાઈકા આરોડા તેમના રિલેશનશિપ ના કારણે સુર્ખિયો માં રહે છે તો અમુક સમયયે તેમની સુંદર અદાઓથી ફ્રેન્ડને ઘાયલ કરતી રહે આ કડીમાં આવા સમયે તેમનો એક વીડિયો સોસીયલ મીડિયા ઉપર વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે એક વૃદ્ધ વ્યક્તિ સાથે જોવા મળી છે તેમનો આ વીડિયો તેમના ફ્રેન્ડ ને ખૂબ પસંદ કરી રહ્યા છે જી હા મલાઈકા આરોડા હંમેશા તેમના ફ્રેન્ડને નવું આપતિ જ રહે છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા આરોડાએ તેમની ફિલ્મ કરિયર માં પણ હંમેશા તડકો આપતી રહે છે પરંતુ જ્યારે જ્યારે તે બોલિવૂડ થી દુર રહે છે ત્યારે તે સોસીયલ મીડિયા ઉપર તેમની અદા ના જલવા દેખાડતી રહે છે આ ઉંમરમાં પણ મલાઈકા 20 વર્ષ ની અભિનેત્રી ઓને ટક્કર આપે છે.

હશે પણ આજે આપણે વાત મલાઈકાના સોસીયલ મીડિયા ઉપર વાઇરલ થયેલ વીડિયો વિશે વાત કરીએ છીએ જેમાં તે એક વૃદ્ધ વ્યક્તિ સાથે જોવા મળી છે જે તેમના ફ્રેન્ડને ખૂબ પસંદ આવી રહ્યું છે જેના કારણે તે સોસીયલ મીડિયા ઉપર ખૂબ વાઇરલ થઈ ગયા છે.

મલાઈકા આરોડા હંમેશા તેમના ફ્રેન્ડ ની સાથે કઈક ને કઈક નવું કરતી રહે છે આ કડી માં તેમનો વીડિયો સોસીયલ મીડિયા ઉપર વાઇરલ થઈ ગયો છે જેમાં તેઓ ગાડી માંથી નીચે ઉતરતા નજર આવી હ્યા છે ત્યાર પછી તે વૃદ્ધ વ્યક્તિ સાથે સેલ્ફી લેતા દેખાઈ રહી છે.

આ વીડિયો સોસીયલ મીડિયા ઉપર ઝડપ થી વાઇરલ થઈ રહ્યો છે જણાવી દઈએ કે મલાઈકા આરોડા જ્યારે પણ ફ્રેન્ડ ની વચ્ચે હોય છે તો તેમની સાથે સેલ્ફી લેવાનું નથી ચૂકતી અને તે તેમના ફ્રેન્ડ ની ઇચ્છઓ ને પણ ધ્યાન રાખવા નું નથી ભૂલતી જેના કારણે તેમની વીડિયો ખૂબ વાઇરલ થઈ રહી છે.

ફિટનેસ ની ખૂબ સાવચેતી રાખે છે મલાઈકા આરોડા ન માત્ર તેમની સુંદરતા ની દેખરેખ રાખે છે પણ વધારે સમય તેના પર વિતાવે છે કે આખિર કઈ રીતે પોતાને ફિટ રાખી શકે એવા અમય માં તે વધારે સમય જિમ માં વિતાવે છે જેના કારણે તે ખૂબ ફિટ છે તેના સિવાય મલાઈકા તેમની ડાઈટ ની પણ ખૂબ સાવચેતી રાખે છે એટલું જ નહીં મલાઈકા અરોડા પોતાને ફેશન ના નવા માહોલ ની સાથે સાથે સુંદર દેખાય છે જેના કારણે તે ગણી વાર તે તેમની ડ્રેસ ને લઈને ટ્રોલ થઈ ગઈ છે.

અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે બોલિવૂડ અભિનેત્રી મલાઈકા આરોડા વીતેલા લાંબા સમય થી અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે જેના કારણે બંને લોકો ની તસ્વીરો દરરોજ સોસીયલ મીડિયા ઉપર જોવા મળે છે હાલ માં જ અર્જુન કપૂરે મલાઈકા ની સાથે સબંધ નો સ્વીકાર કર્યો છે જેના કારણે તેમના બંને ના લગ્ન ના પણ સમાચાર આવી રહ્યાં છે પરંતુ અર્જુન કપૂરે ચોખ્ખું કહી દીધું કે તે લગ્ન ન મૂળ માં બિલકુલ નથી અર્થ એ છે કે હમના તેમના લગ્ન ની આશા છોડી દો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top