વ્યક્તિ ના જીવન ની સફર માં ઘણા મોડ આવે છે કોઈ વાર એમને એમના જીવન માં મુશ્કેલ માર્ગ મો સામનો કરવો પડે છે તો કોઈ એમનું જીવન સરળતાથી વિતાવે છે,જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે પણ ઉતાર ચડાવ વ્યક્તિ ના જીવન માં આવે છે આ બધું ગ્રહો ની ચાલ પર નિર્ભર હોય છે.
જો કોઈ રાશિ માં ગ્રહો ની સ્થિતિ સારી હોય તો શુભ પરિણામ મળે છે અને જો ગ્રહો ની સ્થિત ખરાબ હોય તો વ્યક્તિ એના જીવન માં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજ થી શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે જેથી થોડી રાશિઓ ને ખૂબ લાભ થવાના છે અને એમને દરેક કાર્ય માં સફળતા અપાવશે.
મિથુન રાશિ.
પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. જો કે ચીજો ખરીદતા પહેલા તેની જરૂર છે કે નહિ તેની ચકાસણી અવશ્ય કરી લો,તમને તમારા જીવનમાં સારા પરિણામ મળશે, તમે લોકોને તમારી મીઠી વાણીથી પ્રભાવિત કરશો, તમારું સ્વાસ્થ્ય સુધરશે, જીવનસાથી સાથે ચાલી રહેલો મતભેદ દૂર થશે, તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળી શકે છે,તમે ઘર પર પરિવારની જરૂરીયાતો સમયસર પૂરી કરી સકસો, આચનક તમને ધન લાભ ના અવસર મળી શકે છે.
કર્ક રાશિ.
પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે. નવા વાહન ખરીદવાના યોગ છે.જીવનસાથી સાથે વાદવિવાદ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં આવતી અડચણોને તમે વિચાર-વિમર્શથી સૂલઝાવી શકશો.તમે વ્યવસાય ક્ષેત્રે સારું પ્રદર્શન કરશો,કોઈપણ યાત્રા દરમિયાન તમે સારા પરિણામ મેળવી શકો છો, શિક્ષણ શેત્રે જોડાયેલ લોકો ને સફળતા મળવાના યોગ બની રહ્યા છે,બાળકો તરફથી ખુશી મળી શકે છે,તમારું મન કાર્ય કરશે,તમારું ભાગ્ય તમને સાથ આપશે.
તુલા રાશિ.
મજબૂત સંબંધો માટે મતભેદની સ્થિતિથી બચવાની કોશિશ કરવી. કામવાસનામાં વધારો થાય.સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ આ ગાળામાં તમે સ્વાસ્થ્યને લઈને સજાગ રહેશો.કોર્ટ કચેરી નો વિષય તમારા પક્ષ માં રહેશે, તમારી કારકિર્દીમાં ઇચ્છિત પરિણામો મળે તેવી સંભાવના છે,તમારો આત્મવિશ્વાસ વધસે,તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે,વ્યવસાય સંબંધિત કોઇ યાત્રા પર જવાનું થઈ શકે છે,તમારી લવ લાઈફ માં સુધારો જોવા મળશે,પારિવારિક જીવન સારું રહેશે.
વૃશ્ચિક રાશિ.
જીવનસાથી સાથે લગ્નના શરૂઆતના દિવસોનો ભરપૂર આનંદ ઊઠાવી શકશો. પ્રેમ જીવનની વાત છે તો અમુક કઠિનાઈઓનો સામનો કરવો પડી શકે છે.કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારી અને સહયોગીની મદદથી તમે તમારું મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકો છો,વાહન સુખ પ્રાપ્તિ ના યોગ બની રહ્યા છે,તમે કોઈ યાદગાર યાત્રા પર જઈ શકો છો,ઘર પરિવાર માં ખુશીઓ ની આગમન થશે,પ્રેમ સંબંધો મધુર બની રહેશે,
કુંભ રાશિ.
નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક ભોજનથી તમે સ્વસ્થ જીવન તરફ કદમ ઊઠાવી શકશો. નવા નવા લગ્ન થયા હશે તો આ ગાળો રોમેન્ટિક રહેશે.સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા વધશે,તમે તમારા વ્યવસાયમાં લગાતાર પ્રગતિ મેળવશો,તમારી આવક માં વધારો થઈ શકે છે,તમને આવકના ઘણા સ્ત્રોત મળશે ,ઘર પરિવાર માં મોટા વ્યક્તિ નો આશીર્વાદ મળશે, તમારા ભાઈ-બહેનના સહયોગથી લાભ મેળવી શકો છો, સ્વાસ્થ્યની ચિંતાઓથી છૂટકારો મેળવી શકો છો.
તો જાણીએ કે બાકી ની રાશિઓ નો કેવો રહેશે સમય.
મેષ રાશિ.
તમારે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે, તમારી આર્થિક સ્થિતિ બરાબર રહેશે પરંતુ તમારા ખર્ચમાં વધારો થવાની સંભાવના છે,કાર્યસ્થળ પર તમારા કામકાજ થી મોટા અધિકારીઓ ખુશ રહેશે,પરિવાર માંકોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે,તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો જેનાથી તમારું મન ખુશ થશે,જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો.
વુષભ રાશિ.
તમારી સૂઝબૂઝથી તમે નવા બિઝનેસની શરૂઆત કરી શકો છો. તમારી જરૂરતો વધી શકે છે,તમારા વ્યક્તિત્વ માં નિખાર જોવા મળશે,તમે તમારું મહત્વપૂર્ણ કાર્ય ને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો,મિત્રો નો પૂરો સહયોગ મળશે,જો તમે લગાતાર મહેનત કરશો તો તમને સફળતા જરૂર મળશે,કાર્યસ્થળ પર સાથે કામ કરનારા લોકો નો સહયોગ મળશે,આર્થિક સ્થિતિ સારી રહશે,વાહન ચલાવતા સમયે ધ્યાન રાખો.તમે પરિણીત હોવ તો આ ગાળામાં સંબંધીઓ તમારા ઘરે આવી શકે છે.
સિંહ રાશિ.
સિંહ રાશિના જાતકો નો આવનારો સમય સામાન્ય રહશે,તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે, તમે પહેલાથી જ બનતા કોઈ રોગને લીધે અસ્વસ્થ થઈ શકો છો,ધન ની સ્થિતિ માં આવનારો સમય મિલજુલ વાળો રહેશે,ઘર પરિવારની જરૂરિયાતો પર વધુ પૈસા ખર્ચ થવા ની સંભાવના છે,તમે ન કામ ના ખર્ચ પર ધ્યાન રાખો,કોર્ટ કચેરી ના વિષય માં સફળતા મળી શકે છે.
કન્યા રાશિ.
કન્યા રાશિના જાતકો આવનારા દિવસો માં વયસ્ત જોવા મળશે,નોકરી ના શેત્ર માં ઉન્નતિ મળી શકે છે,મિત્રો સાથે સારો સમય પસાર કરશો,તમારા દ્વારા કરેલા પ્રયાસો સફળ થશે,તમારે આર્થિક સ્થિતિ પર ધ્યાન રાખવું પડશે,રોકાણ કરતા પહેલા સોચ વિચાર કરો,ઘર પરિવાર ના લોકો સાથે કોઈ લગ્ન સમારોહ માં જઈ શકો છો.
ધન રાશિ.
તમારું શારીરિક સાવસ્થ્ય કમજોર રહશે,તમે ખાવા પીવા પર વિશેષ ધ્યાન આપો,ઘર પરિવાર ના લોકો સાથે કોઈ અણબનાવ બનવા ને કારણે ઘરેલું માહોલ અશાંત જોવા મળશે,તમે પારિવારિક વિષયો માં કોઈ પણ નિર્ણય લેતા પહેલા સોચ વિચાર જરૂર કરો,કોઈ મહિલા મિત્ર ના સહયોગ થી તમે અધૂરા કાર્યો પૂર્ણ કરી સકસો,માનસિક તણાવ વધારે રહેશે.
મીન રાશિ.
તમે ખાસ ઓળખ બનાવવામાં સફળ થશો. તમે નસીબ અજમાવવા માંગતા હોવ તો આ સારો સમય છે.તમારી બનાવેલી યોજનાઓમાં વિલંબ થવાની શક્યતા છે,તમારે તમારી ભાવનાઓ પર કાબુ રાખવાની જરૂર છે, કોઈ ની સાથે પણ વાદ વિવાદ થઈ શકે છે,માટે તમે કોઈ પણ વાદ વિવાદ માં ના પડો,તમારે તમારા કાર્યમાં બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ,તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.
મકર રાશિ.
તમે બધા પ્રકારના સુખનો આનંદ માણી શકશો. કામના સ્થળે તમારા કામના વખાણ થશે.શત્રુઓ ના કારણે કેટલીક મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે,તમારી આવક ઓછી થવાની સંભાવના છે,તમારે થોડા દિવસો માટે ક્યાંય પણ રોકાણ કરવાનું ટાળવું જોઈએ,તમને તમારા વ્યવસાયમાં યોગ્ય ફળ મળી શકશે નહીં, મિત્રો તરફથી તમને સંપૂર્ણ મદદ મળશે,માતાની સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે.