શું તમારાં ઉછીના આપેલા પૈસા પાછા નથી આવતાં તો પછી આજેજ કરીલો આ ઉપાય માત્ર બેજ દિવસમાં પરીણામ આવી જશે.

હાલનો જમાનો એવો છે કે અત્યારે દરેક લોકો ને પૈસા ની જરૂર પડે છે.હાલની મોંઘવારી અને અન્ય કારણો સર એક સામાન્ય વ્યક્તિ પોતાની દરેક ઈચ્છા પૂર્ણ કરી શકતો નથી.ધનની જરૂર દરેક વ્યક્તિને પડે છે.ધન કમાવા માટે જ દરેક વ્યક્તિ દોડધામ કરે છે.પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે તેમને તેમની કરેલી મહેનતનું ફળ મળતું નથી. આ કારણે તેમના જીવનમાં ધનની ખામી રહે છે અને આ કારણે તેમને પૈસા ઉધાર લેવા પડે છે.જોકે ઉછીના પૈસા લેવા એ કોઈ ગુનો નથી પરંતુ આ પૈસા ને પાછા ના આપવા તે ગુનો છે.વ્યાજે તો ઘણા લોકો પૈસા આપે છે પરંતુ એક મિત્રતા ને કારણે ઘણા લોકો પોતાના ફ્રેન્ડ ને રૂપિયા ઉછીના આપતાં હોય છે પરંતુ ઘણી વખતે એવું બનતું હોય છે કે દરેક મિત્ર સારા સ્વભાવ ના હોતા નથી અમુક મિત્રો બસ પૈસા લેવાનું જ જાણે છે આપવાનું નહીં.ત્યારે આજે આ માટે અમે ખાસ ઉપાય લઈને આવ્યા છીએ.જો તમારા જીવનમાં ધનની ખામી રહેતી હોય અથવા તો કોઈ નાણા ઉધાર લઈ જાય પછી પરત આપતનું ન હોય તો કયા ઉપાય કરી જીવનમાં ધન પ્રાપ્ત કરી શકાય છે.આ ઉપાય કરવાની સાથેજ તમને ઘણા બધા લાભ થશે અને તમારા પૈસા પણ પાછા આવી જશે.આ માટે તમારે એક લાલ પોટલી બનાવી તેમાં થોડા ઘઉં, કેસરના તાંતણા ઉમેરી મંદિરમાં રાખવી. બીજા દિવસે લોટ દળાવો ત્યારે આ પોટલની સામગ્રી અને તેમાં 11 તુલસીના પાન ઉમેરી દેવા. આ લોટ ઘરમાં ઉપયોગમાં લેવાથી ઘરમાં બરકત રહે છે.ખાસ ધ્યાન રાખવું કે આ લોટ શનિવારએ દળાવવો.મિત્રો આ ઉપાય એવો ચમત્કારી છે કે જેને કરતાજ તમારું જીવન બદલાઈ જશે તમને ઘણો લાભ થશે ના માત્ર તમારા પૈસા પાછા આવશે પરંતુ અન્ય પણ ઘણી ખરી જીવનની સમસ્યાઓ ટાળી શકશે.ઘણી વખતે એવું બનતું હોય છે કે પૈસા હોવા છતાં પણ આપણે અમુક કાર્ય નથી કરી શકતા જેનું એક માત્ર કારણ છે સમસ્યાઓ કારણ કે સમસ્યાઓ અડચણ બાધાઓ જે કહો તે આવવા થી દરેક કામ અટકી જાય છે.આજે અમે તમને એવાજ એક ખાસ ઉપાય વિશે જણાવીશું.પોતાનું મકાન બનાવવા ઈચ્છા વ્યક્તિએ દરેક શુક્રવારએ કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું અને રવિવારએ ગાયને ગોળ ખવડાવવો. આમ નિયમિત કરવાથી સંપત્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત સવારે સ્નાન કર્યા પછી ‘ઓમ પદ્માવતી પદ્મ કુશી વજ્રવજ્રાંપુશી પ્રતિબ ભવંતિ ભવંતિ’ મંત્રનો જાપ કરવો.યાદરખવું હંમેશા નયા બાદ તરતજ આ કાર્ય કરી લેવું જોઈએ ત્યારબાદ જ ચ નાસ્તો કરવો જોઈએ.મિત્રો સૌથી ખાસ અને અગત્ય નો ઉપાય.કોઈ સંબંધીને ધન આપેલું હોય અને પાછું ન મળતું હોય તો 21 સફેદ કોડીને પીસી તેનું ચૂર્ણ બનાવી તેના દરવાજા બહાર વેખરી દેવું. આ ઉપાય 43 દિવસ સુધી કરવો.ધન પરત મળી જશે.શનિવારના દિવસે પીપળા ઝાડનું એક પાન તોડી તેની ધૂપ દીપ સાથે પૂજા કરી તમે જે સ્થાન પર બેસતા હોય ત્યાં નીચે રાખી દેવું.આ ઉપાય સાત શનિવાર કરવાથી બઢતી થશે અને લાભ મળશે.જ્યારે સાત પાન એકત્ર થઈ જાય ત્યારે તેને નદીમાં વહાવી દેવું.આવું કરવાથી તમાંરા અટવાયેલા પૈસા પાછા આવી જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top