મિત્રો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણી તમારા રૂંવાડા ઉભા થઈ જશે ખુદ સગા મામા એ જ ભાણી ને પોતાની હવસ નો શિકાર બનાવી હતી.મામાના ઘરે રહીને ભણતી 18 વર્ષની યુવતી પર ખુદ તેના સગા મામાએ જ બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હતી.
સયાજી હોસ્પિટલમાં શારીરિક તપાસ દરમિયાન ભાંડો ફૂટકા વારસીયા પોલીસે બળાત્કારી મામાની ધરપકડ કરી છે.સમગ્ર મામલો સામે આવતા મામા નો ભાંડો ફૂટી ગયો હતી આવો જાણીએ સમગ્ર મામલો.જે મુજબ આ અંગે માહિતી મળી રહી છે તે મુજબ આ કિસ્સો અમદાવાદ નો છે.
અમદાવાદ નજીકના એક ગામમાં રહેતી કિશોરીને તેના મામા ને ત્યાં અભ્યાસ અર્થે નાનપણથી જ વડોદરા પોતાના ઘરે લઇ આવ્યા હતા.કિશનવાડી વિસ્તારમાં મામાના ઘરે રહીને ભણતી કિશોરી પર તેના સગા મામાએ જ દાનત બગાડી હતી અવારનવાર કિશોરી ને ઓઠની વગર જોયા બાદ તેની નિયત બગડી હતી ત્યારે તે સવારે બાથરૂમ માં નહાવા જાય ત્યારે મામો બારીમાંથી તેને ચોરી છુપી જોતો.
છેલ્લા ઘણા સમયથી હવસખોર મામો ભાણીનું શારીરિક શોષણ કરતો હતો.હવસખોર મામા ભાણીને એવી ધમકી આપીને દુષ્કર્મ આચરતા હતા કે કોઇને આ વાતની જાણ કરીશ તો તને જાનથી મારી નાંખીશ.માટે સમગ્ર મામલો દબાયેલો રહેતો હતો અને આ ના વિશે કોઈને જાણ થતી હતી નહીં.
આગળ જણાવ્યું તેમ મામાની ધમકીના પગલે ડરી ગયેલી માસૂમ યુવતીએ આ વાત ઘરે કરી ન હતી.પરંતુ છેલ્લા એક મહિનાથી કિશોરીને પેટમાં સતત દુખાવો રહેતો હતો.જેથી આજે તેની દાદી પૌત્રીને લઇને શારીરિક તપાસ માટે સયાજી હોસ્પિટલમાં લાવી હતી.શારીરિક ચકાસણી દરમિયાન કિશોરીને પાંચ મહિનાનો ગર્ભ હોવાની વાત ડોકટરે કરતા તેની દાદી પણ ગભરાઇ ગઇ હતી.ખુદ સગા મામા નું આકૃત્ય જોઈએ સગા સબંધીઓ પણ અચક પામી ગયા હતાં.ધીરે ધીરે બધા ને આ અંગે જાણ થતાં મામલો વધુ ગરમ થયો અને આ સમગ્ર બાબત પોલીસને જાણ કરવામાં આવતા વારસીયા પોલીસે યુવતીની પૂછપરછ શરૃ કરી હતી.મહિલા કોન્સ્ટેબલની મદદથી પોલીસે કિશોરીને પુછતા મામાના કુકર્મોનો ભાંડો ફૂટયો હતો.જેથી વારસીયા પીઆઇ એસ.એસ. આનંદે ગુનો નોધી બળાત્કારી મામાની ધરપકડ કરી છે.અને તેને કડકડમાં કડળક સજા આપવા નું પણ નક્કી કર્યું છે.