મિત્રો વધુ એક વખત એક આંખ ઉઘડનાર કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સો તો સૌ કોઈને ચોંકાવી દીધો હતો હાલાં જ્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે નજીક માં સંબંધી ને ત્યાં લગ્નમાં ગરબા હોવથી ત્યાં ગઈ હતી એક યુવક સાથે ત્યાં આંખ મિચોલી થઈ હતી પરંતુ યુવતી ને જરા પણ અંદાજો ના હતો કે આ આંખ મિચોલી તેની માટે ખરાબ સાબિત થવાની છે આ આંખ મિચોલી યુવતી ની જિંદગી બગાડનાર સાબિત થઈ હતી. પારડી તાલુકાની એક 23 વર્ષીય યુવતી ગરબા રમવા માટે ગઇ હતી ત્યારે તેની ઓળખ પારડીના રોહિણા ગામે રહેતા એક યુવક સાથે થઇ હતા.
બન્ને ઘરનું આજુ બાજુ જ રહેતા હતાં.બન્ને ને એક બીજા સાથે આંખ મિચોલી થઈ હતી સાથે.બન્ને ધીમે ધીમે એક બીજાની નજીક આવવા લાગ્યા હતા એક દિવસની આ આંખ મિચોલી હવે જન્મો જન્મ ની કસમો ખાવા લાગી હતી જોકે આ માં યુવકનો સાફ ઈરાદો માત્ર ને માત્ર તેનું શોષણ કરવાનો હતો યુવતી દેખાવે ખુબજ આકર્ષક હતી સાઇજ માં નોર્મલ કરતા જાર મોટા અને ભરાવદાર સ્તન જોઈએ ને યુવક એ આ યુવતીની સાથે માત્ર તેનો ઉપયોગ કરવા માટે લવ લાઈફ નું નાટક રચ્યું હતું.
જોકે યુવતી આ તમામ વાતો થી જરા પણ વંચિત હતી નહીં હોવી તેઓ બહાર મળવા પણ લાગ્યા હતા અવારનવાર બહાર મળવાનું શરૂ થયું હોવી ધીરે ધીરે આ મળવાનો રાત સુધી પણ આવી ગયું હતું.ઘણી વખતે યુવક એ પોતાની પાસે યુવતીને રોકવા નું કહ્યું જોકે યુવતી ને ખબર ના હતી કે તેનો ઈરાદો પ્રેમ કરવાનો નહીં પરંતુ બીજું કશુક કરવાનોજ હતો.ત્યારે યુવતીએ કહ્યું કે ઘરે બધા હોવાથી ઘરે વેહેલુ જવું પડશે.
જોઓકે એક વખત થયું એવું કે યુવતી ના ઘરે કોઈ હતું નહીં અને આ વાત ની જાણ યુવક ને અગાવ જ થઈ ગઈ હતી.યુવક હોવી યુવતી સાથે કાલી ગેલી વાતો કરવા લાગ્યો અને ત્યારબાદ તેને યુવતીને કહ્યું કે હું તારા ઘરે આવીશ અને થયું પણ એવુંજ યુવક યુવતીના ઘરે ગયો અને યુવતીની સાથે બળજબરી કરવાની કોશિશ કરી યુવકે પેહલાં સમાગમ નો પ્રસ્તાવ મુકતા યુવતીએ ના પાડી હતી માટે યુવક એ બળજબરી નો પ્રયાસ કર્યો અને તેને બળજબરીથી તેના પર બળાત્કાર પણ ગુજાર્યો.
આ નરાધમ યુવકે તો પોતે કુંવારો હોવાનું કહીને આ યુવતી સાથે મિત્રતા કેળવી લીધી હતી.તેને ખાસ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી અને તે હિસાબે પ્રેમજાળમાં ફસાવી હતી.જોકે હવે આ તમામ કાંડ નો ભાંડો ફૂટી જતા તેની સામે ફરિયાદ પણ કરવામાં આવી અને હાલાં તેની ધરપકડ હાથ ધરવામાં આવી છે.
નોંધ: ઉપરોક્ત તમામ તસવીરો કાલ્પનિક છે. જે માત્ર મનોરંજન અર્થે લેવાયેલ છે.