આજે એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જે જાણી તમે પણ ચોંકી જશો એક મહિલા પોતાની બાજુમાં બેઠેલાં એક પુરુષ ને વિમાન માંજ સમાગમ ની ઓફર કરી દીધી.વિમાનમાં પુરૂષને સેક્સ ઓફર કરનાર એક બ્રિટીશ મહિલાને કોર્ટે યૌન શોષણના આરોપસર દોષી જાહેર કરાઈ છે.
મહિલાએ દારૂના નશામાં આપત્તિજનક હરકતો કરી હતી.બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ બાદ લુઈસ નામની મહિલા 7 વર્ષની દિકરી સાથે વિમાનમાં રજાઓ માણવા જઈ રહી હતી.જેની પર આરોપ લાગ્યો છે.પુરૂષ સહયાત્રી પણ રજાઓ માણવા જઈ રહ્યો છે.
લુઈસ નામની મહિલાએ રજાઓ એન્જોય કરવા માટે પ્લાન ઘડ્યો હતો પણ વ્યક્તિ ખોટો પસંદ કર્યો હતો.યુવતી નો પ્લાન આખો કંઈક અલગજ હતો યુવતી ને હવસ ની આગ હતી.અને આ આગ ને શાંત પાડવા માટે આ પ્લાન કર્યો હતો.
મિત્રો આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો ખાસ કરીને આ મહિલા નો ઉદેશય માત્ર ને માત્ર સમાગમ નો જ હતો પોતે સમાગમ માટે જાણે વર્ષોથી તડપતી હોય તેમ તેણે આવું કાર્ય કરી લીધું.11 વર્ષના દીકરા સાથે યાત્રા કરી રહેલા એક પ્રવાસી સામે તેણે કપડાં ઉતારી દીધા હતા. લુઇસે આ હરકત ત્યારે કરી હતી જ્યારે વિમાન તુર્કીમાં લેન્ડ કરી રહ્યું હતું.ઘટના સમયે પુરૂષ પેસેન્જર્સે અલાર્મનું બટન દબાવીને ક્રૂ મેમ્બર્સને આ બાબતે ધ્યાન દોર્યું હતું.
ત્યારબાદ લુઈસને વિમાનમાંથી નીચે ન ઉતરવા દઈને ઇગ્લેન્ડ રિટર્ન રવાના કરાઈ હતી.આવી ઘટનાં સામે આવતા ની સાથે લોકો એકા એક ચોકી ગયા હતા.પોતાની બાજુમાં બેઠેલી મહિલા અચાનકજ તેના કપડાં કાઢી નાખીને એકદમ જ આ રીતે યુવકને સમાગમ વિશે જણાવતાં દરેક લોકો ચોકી ગયા હતાં યુવક તો એકદમ ગભરાઈ ગયો હતો.
ઈગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ક્રાઉન કોર્ટમાં થયેલી સુનાવણીમાં મહિલાએ સેક્સની ઓફર કરી હોવાની બાબતનો સ્વીકાર કરી લેતાં કોર્ટે ગત વર્ષે મે માં ઘટેલી આ ઘટનામાં મહિલાને 6 માસની જેલની સજાનો હુકમ કર્યો છે.
સાથે સાથે દંડ પણ ફટકાર્યો હતો અને આવું ક્યારેય ન કરવાનું જણાવ્યું હતું.મહિલા ના આવા અભદ્ર વર્તન થી સૌ કોઈ ચોંકી ગયા હતા અને આકીસ્સો પણ ઘણો વાઈરલ થયો હતો.કોર્ટમાં થયેલી સુનાવણીમાં એ વિગતો બહાર આવી હતી કે મહિલા પ્લેનમાં બેસવા પહેલાં પુરૂષ યાત્રીને એરપોર્ટ પર મળી હતી. જેઓ બંને જણા એક કાફેમાં ગયા હતા.
બાદમાં મહિલા પોતાની સીટ પરથી ઉઠીને પુરૂષ યાત્રીની બાજુની સીટ પર બેસી ગઈ હતી. જજે પોતાના ચૂકાદામાં નોંધ્યું હતું કે, લુઈસના કારણે પુરૂષ યાત્રીની રજાઓ બગડી ગઈ હતી અને તેમના દીકરા પર પણ તેની ખરાબ અસર પડી હતી.આવું વિચિત્ર કૃત્ય ના કારણે સમગ્ર લોકો પર ખરાબ અસર પડી નાના બાળકો પર પણ આની ખરાબ અસર પડી હતી માટે તેનું સજામાં વધારો પણ કરી શકાય તેવું જજ એ જણાવ્યું હતું.