પૈસાની બધી તકલીફો તરત દૂર થઈ જશે બસ કરો લીલી પોટલીનો આ ઉપાય.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘણા ઉપાયો એવા છે જેની મદદથી તમે તમારી ઘણી મુશ્કેલીઓ દૂર કરી શકો છો આજે અમે આવોજ એક ઉપાય લઈને આવ્યા છે જે તમારું જીવન બદલી શકે છે.આમાંથી કેટલાંક ઉપાય એવા હોય છે જે અઠવાડિયાના વિશેષ દિવસે કરવાના હોય છે.લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે અને લક્ષ્મીજી ગણેશજીને પોતાના પુત્ર માને છે.શાસ્ત્ર અનુસાર બુધવારને ગણેશજીનો વાર માનવામાં આવે છે.આથી આ દિવસે ધન સંબંધી ઉપાય કરો તો તેનું વિશેષ ફળ મળે છે.આજે જે ઉપાય લઈને આવ્યા છે તેની મદદથી તમે તમારા પૈસા ની તમામ તકલીફો દૂર કરી શકો છો.તો આવો જાણીએ તેના વિશે.આ ઉપાય તમારી જિંદગીમાંથી પૈસાની તકલીફો ને દૂર કરીશકો છો આવો તો જાણીએ તેના વિશે.આજે અમે તમને બુધવારે કરવાના એવા ઉપાય વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ન માત્ર આર્થિક ફાયદો કરાવશે પણ સાથે પૈસાને લગતી સમસ્યાઓ હંમેશા માટે ખતમ કરી શકશે.બસ એટલું ધ્યાન રાખો કે તમે આ ઉપાય બુધવારે જ કરો.

અન્ય કોઈ વારે આ ઉપાય કાર્યરત રેહશે નહીં.આવો જાણીએ આ ઉપાય વિશે વિગતે.મહિનાના કોઈપણ બુધવારે લીલી પોટલી બનાવો.દર વર્ષે તેને બદલો.તમે બજારમાંથી તૈયાર પોટલી કે બટવો પણ ખરીદી શકો છો પણ તમે જાતે બનાવશો તો વધારે ફાયદો રહેશે. પોટલીનો આકાર તમે તમારી સુવિધા અને પસંદ પ્રમાણે રાખી શકો છો.માટે તેના માટે ખાસ પ્રકારની પોટલી લાવી તેવું છે નહીં.સવારે વહેલા સ્નાન કરીને ગણેશજીની તસવીર આગળ બેસીને લીલા રંગના કપડાથી પોતે જ સિલાઈ કરી નાની પોટલી બનાવો.ત્યાં બેસીને ગણેશ સ્રોતનો 11 વાર પાઠ કરો.આ તૈયાર પોટલીમાં આખા મગ ધાણા પંચમુખી રુદ્રાક્ષ ચાંદીનો એક સિક્કો જો ન હોય તો બે સોપારી અને બે હળદરના ગાંગડા રાખો.ગણેશજીને શુદ્ધ ઘીમાંથી બનેલા મોદક ચડાવો.આ થેલીને તિજોરીમાં કે તમે જ્યાં પૈસા રાખતા હોવ ત્યાં રાખો.બુધવારે જરૂરિયાતમંદ ગરીબોને તેમની જરૂરિયાત અનુસાર દાન કરો.આમ કરવાથી તમને ચોક્કસ આર્થિક લાભ થશે.મહિનાના પહેલા બુધવારે એક લીલા રંગનું સાફ કપડુ કે રૂમાલ લઈ તેમાં પાંચ મુઠ્ઠી આખા મગ બાંધી પોટલી બનાવી લો. સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત પછી તેને પાણીમાં વહાવી દો.તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.આ ઉપાય મહિનાના શુક્લ પક્ષ એટલે કે સુદના બુધવારે કરો. બુધવારે ગણેશજીની મૂર્તિ આગળ 21,42, 64 કે 84 દિવસ સુધી જાવિંત્રી ચડાવો અને રાત્રે સૂતા પહેલા જાવિંત્રી ખાવ.આમ કરવાથી તમારી આર્થિક સમસ્યા દૂર થશે.ધન આગમનમાં જે અડચણો આવે છે તે દૂર થશે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે.આ ઉપાય માટે તમારે બુધવાર ઉપરાંત તેના પછીના દિવસ એટલે કે ગુરુવારે પણ ધ્યાન રાખવુ પડશે.શક્ય હોય તો બુધવારે લીલા રંગના ખાદ્ય પદાર્થો, લીલા શાકભાજીનું સેવન કરો.પરંતુ પીળા રંગના ખાદ્યપદાર્થોથી દૂર રહો.ગુરુવારે પીળા રંગનુ ભોજન ખાવ પણ ગ્રીન રંગના ભોજનથી દૂર રહો.મિત્રો આ ઉપાય ખુબજ ગુણકારી છે માટે આ ઉપાય તમારે જરૂર કરવોજ જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top