મોં માં ચાંદા પડી ગયાં હોયતો અપનાવીલો આ ઘરેલું અને સૌથી અસરકારક ઉપાયો.

મિત્રો આજે અમે ખાસ મોડા માં પડતાં ચાંદા માટે ખુબજ ખાસ ઉપાય લઈ ને આવ્યા છે આ ઉપાય તમારા માટે ખુબજ અસરકારક સાબિત થઈ શકે છે આ ઉપાય કરવાથી તમે માત્ર થોડી જ ક્ષણો માં ચાંદા ને દૂર કરી શકશો.કબજિયાત રહેવું શરીરના હોર્મોન્સમાં બદલાવ પેટમાં એસિડિટી થવી શરીરમાં વિટામીન અને આયર્નની ઉણપ થવી કોઈપણ પ્રકારનો ઘાવ લાગો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી વધુ પડતું તેલવાળું અને મસાલાવાળું ખાવાનું ઓછું પાણી પીવું આ ખામીઓના કારણે લોકોના મોં માં વારેવારે ચાંદી પડતી હોય છે.જોકે હવે ગભરાવવા ની જરૂર નથી અમે આજે આ સમસ્યાનું સૌથી સરળ સમાધાન લઈ ને આવ્યા છીએ જે આયુર્વેદિક પણ છે માટે કોઈ આડ અસર પણ નહીં થાય.સૌથી પહેલો જે ઉપાય છે તે ઉપાય મધ નો છે આવો જાણીએ કેવી રીતે તેને કરવાનો છે.મધની અંદર એન્ટી મૈક્રોએબળ ગુણ હોય છે જે કોઈપણ જગ્યાએ ઘા લાગ્યો હોય તો તેને તરત જ ભરી દે છે અને આથી જ જો ચાંદી ની જગ્યાએ મધને લગાડવામાં આવે તો ત્યાં તો ચા નરમ બને છે અને ત્યાં થતો દુખાવો દૂર થઇ જાય છે.માટે આજ બાદ જ્યારે પણ તમે આ મુસીબત થી પરેશાન થાવ ત્યારે આ ઉપાય કરી શકો છો.હવે અમે તમને જે ઉપાય જાણવવા જઈ રહ્યા છે તે ઉપાય પણ ખાસ ચાંદા માટેજ છે અને આ ઉપાયમાં તમારે મધ જ પરંતુ ખાસ પ્રકારના મધ નો ઉપયોગ કરવાનો છે.મિત્રો તમને જણાવીએ કે તે મોમાં વારેવારે ચાંદી પડતી હોય તો મુલેઠી એટલે કે જેઠીમધ એ સર્વશ્રેષ્ઠ ઘરેલુ માનવામાં આવે છે.તેનો ઉપયોગ કરવાથી ચાંદીમાં થતા દુખાવામાંથી રાહત મેળવી શકાય છે અને સાથે સાથે તેની અંદર રહેલાં એન્ટીબેક્ટેરિયલ ગુણ સોજામાં પણ રાહત અપાવે છે.માટે આ ઉપયોગ તમારે કરવો જોઈએ.મિત્રો આ ઉપાય અમે તમને જણાવી રહ્યા છે તેમાં પેહલાં તમને લાગવવા થી થોડી બળતરા પણ અનુભવવી પડશે.જણાવીએ કે તે જો ચાંદીની અંદર ખૂબ જ અસહ્ય દુખાવો થતો હોય.તેના ઈન્ફેક્શનથી બચવું હોય તો તું ફેસેડ પણ એક સારી વસ્તુ માનવામાં આવે છે આંગળી ની અંદર થોડી ટુથ પેસ્ટ લઈ જગ્યાએ ચાંદી પડી હોય તે જગ્યાએ થોડી વખત લગાવી રાખવાથી ચાંદીમા થતા દુખાવામાં રાહત મળે છે.આ ઉપાય થોડો કઠિન છે પરંતુ ખુબજ અસરકારક.આ ઉપાય છે તેમ તમારે ખાસ મીઠા નો ઉપયોગ કરવાનો રહેશે ખુબજ અસરકારક આ ઉપાય વિશે આવો જાણીએ.મીઠા ના પાણી ની અંદર એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે મોં ની અંદર પડેલી ચાંદી ને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે ચાંદી પડી હોય ત્યારે મીઠાના પાણીના કોગળા કરવાથી ચાંદીની અંદર રહેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે અને ચાંદી ઝડપથી દૂર થઈ જાય છે.મિત્રો આ તમામ ઉપાયો તમારા માટે ખુબજ ખાસ સાબિત થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top