વૃશ્ચિક રાશિમાં આવશે ગુરુ ગ્રહ,આ રાશિઓ માટે સૌથી સારો સમય,દરેક કાર્ય માં મળશે બમણો લાભ.

મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણે વાત કરીએ અને તે મુજબ જો નજર કરીએ તો દરોજ ગ્રહો ની સ્થિતિ માં નાના મોટી બદલાવ આવતોજ રહે છે આજે પણ કંઈક એવુંજ છે આજે ગુરુ ગ્રહ કે જે પોતાનું સ્થાન બદલીને ખાસ વૃશ્ચિક રાશિમાં આવી રહ્યો છે.તો આવો જાણી લઈએ તમામ રાશીઓના ભવિષ્ય વિશે ની માહિતી વિગતએ જો વાત કરીએ આ તમામ રાશીઓની તો અહીં અમે તમને ખાસ એ જણાવ્યું છે કે દિવસ દરમિયાન તમને કેટલો લાભ થશે અને તમારે કઈ વાત ની જાણકારી રાખવી પડશે તો આવો જાણીએ આ વાત વિશે વિગતે.

વૃષભ રાશિ.અભ્યાસના મોરચે આ વર્ષે અનેક પડકારોનો સામનો કરવો પડશે.મન બેચેન અને વિચલિત રહેશે.કઠોર પરિશ્રમથી સફળતા મેળવી શકશો.માં લક્ષ્મી તમારા પર ખૂબ પ્રસન્ન છે જેથી તમને એ દરેક કાર્ય માં સફળતા અપાવશે.તમને ભવિષ્ય માં વધારે લાભ મેળવવા ના ઘણા અવસરો મળી શકે છે સામાજિક કાર્યો માં વધારો થશે.સામાજિક શેત્ર માં માન સન્માન ની પ્રાપ્તિ થશે.આજે સ્વાસ્થ્ય નરમ ગરમ રહેવાની સંભાવના છે.શારીરિક રૂપથી અશક્તિ અને આળસની ભાવના રહેશે.માનસિકરૂપથી ચિંતા અને વ્યગ્રતા રહેશે.વસાયિક રૂપથી અડચણો આવી શકે છે.હાનિકારક વિચારોથી દૂર રહેવું.કોઈ કાર્યનું આયોજન ધ્યાન રાખીને કરવું.પ્રતિસ્પર્ધિઓ અને વિરોધીઓ સાથતે વિવાદમાં ન ઉતરવું.

કુંભ રાશિ.શિક્ષા માટે સમય મધ્યમ છે.દૃઢ એકાગ્રતા અને કઠિન પરિશ્રમથી સફળતા તમારા કદમ ચૂમશે.આ વર્ષ કારકિર્દીમાં નવા ઝમેલા અને પડકારો આપશે.તમે આનાથી સામ-દામ-દંડ-ભેદની કળા શીખી શકશો.આગળ જતા આ જ ગુણો તમને મોટી હસ્તી બનાવશે.મિલ જુલ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડશે.એક બાજુ તમને લાભ મળવા ના યોગ બની રહ્યા છે,અને સાથે ન કામ નો ખર્ચ પણ થઈ શકે છે.ખાન-પાન પર ધ્યાન નહીં રાખો તો તબીયત ખરાબ થવાની સંભાવના છે.દર્દીના સારવાર, પ્રવાસ અથવા વેપારી કાર્યોમાં ધન ખર્ચ થશે.નકારાત્મક વિચારો અને ગુસ્સાથી દૂર રહેવું.ભાગીદારો વચ્ચે મતભેદ થશે.નોકરી-ધંધામાં પ્રતિકૂળ વાતાવરણ રહેશે.નવા સંબંધો સ્થાપિત કરતી વખતે સાવધાન રહેવું.

મિથુન રાશિ.કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને પ્રોજેક્ટ સમયસર પૂરા થશે.અઠવાડિયાની શરૂઆતમાં જ શુભ સમાચાર પ્રાપ્ત થશે. તમારો પરિવાર સપોર્ટ કરશે.આર્થિક સ્થિતિ સુધરશે.કોઈ નવી જગ્યાએ શિફ્ટ થવાનું મન થાય. આ અઠવાડિયે કરેલી યાત્રાને કારણે વ્યસ્તતા વધી શકે છે.ભરપૂર આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળ સાથે પ્રણય અને રોમાંસ માટે આજનો દિવસ રંગીન બનશે.વિપરીત લિંગીય વ્યક્તિઓ સાથે પરિચણ અને મિત્રતા થશે.આનંદદાયક પ્રવાસ પર્યટન અને સારું ભોજન મળી રહેશે.સાર્વજનિક માન-સમ્માનમાં વૃદ્ધિ થશે.દંપતિઓને ઉત્તમ વૈવાહિક સુખની પ્રાપ્તિ થશે. ગણેશજી ભાગીદારીમાં લાભ જુએ છે.ઘરમાં સુખ-શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે.દૈનિકા કાર્યોનો આત્મવિશ્વાસપૂર્ણ સારી રીતે કરી શકશો તેવું કહે છે.સ્વાભાવિક ઉગ્રતા અને વાણીની આક્રામકતા પર આજે સંયમ રાખવો.નોકરીમાં સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

મેષ રાશિ.વિદ્યાર્થીઓએ આળસથી દૂર રહેવું.પડકારો વધશે.ટાઈમ મેનેજમેન્ટ કરીને ચાલવું નહિ તો નિરાશાજનક પરિણામ મળશે.લક્ષ્મીમાં ની કૃપા થી તમે દરેક કાર્ય માં સફળતા મેળવશો.તમારો આવનારો સમય તમારા માટે ખુશીઓ લઈ ને આવશે.સ્વભાવમાં ઉગ્રતા અને જિદ્દી વ્યવહાર પર નિયંત્રણ રાખવાની સલાહ આપી રહ્યા છે.પરિશ્રમ બાદ નક્કી કરેલી સફળતા ન મળવાથી મન દુઃખી થશે.શારીરિક સ્વાસ્થ્ય નબળું રહેશે.યાત્રા માટે યોગ્ય સમય નથી.સંતાનો તરફથી ચિંતા રહેશે.કોઈ મામલે વિચાર્યા વગર પગલું ભરશો તો હાનિકારક સાબિત થશે.સરકારી કાર્યોમાં સફળતા મળશે.આજે તમને કાર્યસફળતામાં દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસની ભૂમિકા રહેશે.પિતૃ પક્ષ તરફથી લાભ થશે.વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે.સરકારી કાર્યોમાં સફળતાનો લાભ મળશે.સંતાનો પાછળ પૈસા ખર્ચ થશે.કલાકારો અને ખેલાડીઓ માટે સારો સમય છે.સંપતિ સંબંધી દસ્તાવેજો આજે ન કરવા સલાહ આપી રહ્યા છે.

સિંહ રાશિ.મહાલક્ષ્મીની કૃપા તમારા પર રહેશે.આર્થિક સ્થિતિ મધ્યમથી ઉત્તમ થશે.ખોટા ખર્ચમાં અટવાઓ તેવી શક્યતા છે.આ રાશિ ના લોકો ને માતા લક્ષ્મી ની કૃપા થી આવક ના નવા સ્રોતો મળી શકે છે.તમે આર્થિક રીતે મજબૂત રહેશો.તમારા દરેક ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે.તમે ઘણા શેત્રો થી લાભ મેળવી શકો છો.દિવસની શરૂઆત તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરશો.ભાગ્યવૃદ્ધિના યોગ છે. ઝડપી બદલતા વિચારોથી તમે નિર્ણય નહીં કરી શકો.નવા કાર્યોનો પ્રારંભ કરી શકશો.મિત્રો સગા-સંબંધીઓ અને પડોશીઓ સાથે સંબંધ સૌહાર્દપૂર્ણ રહેશે.આજે મનમાં થોડી હતાશા રહેશે.પરિવારમાં સભ્યો સાથે મતભેદ અથવા મનભેદ થઈ શકે છે.અહંમની ભાવનાથી અન્ય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન એકાગ્ર નહીં રહે.ધન ખર્ચમાં વધારો થશે.અસંતોષની ભાવનાથી મન ગભરાશે.અનૈતિક પ્રવૃતિઓમાં ન પડવાની સલાહ આપે છે.

વૃશ્ચિક રાશિ.કારકિર્દીમાં સમય ઉતાર-ચડાવ વાળો રહેશે.કામનું પ્રેશર વધશે.થોડી ભાગ-દોડ અને તણાવ પછી કામ પૂરુ થવાનું સુખ તમને ભાવુક કરી દેશે.કોઈ નજીકની વ્યક્તિનો વ્યવહાર દુઃખ પહોંચાડશે.પડકારો વધશે એટલે ધીરજ રાખવી.બીજાના મામલામાં દખલ અંદાજી કરવાથી દૂર જ રહેવું.આત્મવિશ્વાસ તથા ત્વરિત નિર્ણય લઈને કાર્યમાં આગળ વધી શકશો.સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.વાણી વ્યવહારમાં ઉગ્રતા તથા કોઈ પણ અહંમનો ટકરાવ થવાની સંભવાના છે.પિતા અથવા વડીલો તરફથી લાભ પ્રાપ્ત થશે.સ્વાસ્થ્ય સંબંધમાં ફરિયાદ રહેશે.વૈવાહિક જીવનમાં મધુરતાનો અનુભવ કરશો. સરકારી કાર્યો ઝડપથી પૂરા કરી શકશો.શારીરિક અને માનસિક ચિંતાથી વ્યગ્ર રહેશો તેવું કહી રહ્યા છે.કોઈની સાથે લડાઈ ઝઘડો ન થાય.આકસ્મિક ધનખર્ચ થશે.દાંપત્યજીવનમાં ખટરાગ રહેશે.માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ખરાબ રહેશે.

મકર રાશિ.સમય ખૂબ જ અનુકૂળ છે.ઉચ્ચ શિક્ષામાં મોટી સફળતા મળે.વિદેશમાં ભણવાના પ્રયાસો રંગ લાવશે.આ મહિના દરમિયાન તમને એવું કઈ મળી શકે છે જેની તમે ઘણા સમય રાહ જોઈ રહયા છો.તમારા પરિવાર માં ખુશીઓ નું આગમન થવા નું છે.અચાનક તમને ધન લાભ મળી શકે છે.તમેં ધન વધારવા માં સફળ થશે.આજે વિવિધ ક્ષેત્રમાં લાભ મળશે તથા શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશો. મિત્રો સાથે મુલાકાત, રમણીય સ્થળો પર પ્રવાસનું આયોજન કરી શકશો. ગૃહસ્થ જીવનમાં સુખ-શાંતિનો અનુભવ કરશો. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થશે.આવકમાં વધારો થશે.ઉત્તમ વૈવાહિક સુખની પ્રાપ્તિ થશે. અવિવાહિતોને લગ્નના યોગ છે.માન પ્રતિષ્ઠામાં વધારો થશે.નોકરી-વ્યવસાયમાં પ્રગતિ થશે. ઉચ્ચ પદાધિકારીગણ અને વૃદ્ધો તરફથી લાભ મળશે.ધન લાભ થશે.વેપારી વર્ગની બાકી રકમ મળશે. સંતાનોની પ્રગતિથી મન પ્રસન્ન રહેશે.શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક રાશિ.આર્થિક ઉન્નતિના શુભ સંયોગ બની રહ્યા છે.નવા રોકાણથી ફાયદો થશે.કાર્યક્ષેત્રે કોઈ વાતને લઈને નારાજગી જોવા મળે.વધારે યાત્રા કષ્ટદાયક સાબિત થઈ શકે છે.યાત્રા માટે સમય શુભ ન હોવાથી ટાળી દેવી જોઈએ.અઠવાડિયાના અંતે મુશ્કેલી વધી શકે છે.શારીરિક માનસિક અસ્વસ્થતાનો અનુભવ કશો. વધુ પરિશ્રમના અંતે સફળતા ઓછી મળતા નિરાશ થશો.સંતાનોના મામલે ચિંતા રહેશે. પેટ સંબંધી બીમારીઓ રહેશે. મુસાફરીમાં અવરોધ આવશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે.આજે તમે દરેક કાર્ય દ્રઢ આત્મવિશ્વાસ અને અટલ મનોબળ સાથે સફળતા પ્રાપ્ત કરશો. પિતા અથવા પૈતૃક સંપતિથી લાભ થશે. સરકાર સાથેના આર્થિક વ્યવહારથી લાભ થશે.વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે.ખેલકૂદ અને કળાના ક્ષેત્રના કળાકારો પોતાની પ્રતિભા દર્શાવી શકશે.સંતાનોના કામ પાછળ ખર્ચ થશે.

કન્યા રાશિ.ધૈર્યથી પરિસ્થિતિનો સામનો કરશો તો સમય અનુકૂળ થતો જશે.તમારે થોડું પ્રેક્ટિકલ થવાની જરૂર છે.કાર્યક્ષેત્રે ધીરે-ધીરે ઉન્નતિ થશે.આ અઠવાડિયે કરેલી યાત્રા સફળતા અપાવશે.પોતાના જીવન માં સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડશે.કાર્યસ્થળ પર તમારા કામ ને લોકો નોટિસ કરશે.નોકરીકરતા લોકોને ઉચ્ચ અધિકારીઓ તથા સરકાર તરફથી પરિશ્રમનું ફળ મળશે.પડોશીઓ ભાઈ-બહેનો તથા મિત્ર મંડળ સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો.ભાગ્યવૃદ્ધિના યોગ છે.નાની યાત્રાની સંભાવના છે.નકારાત્મક વ્યવહાર તમારા મનમાં ગ્લાનિનો ભાવ ઉત્પન કરશે. સ્વાસ્થ્યમાં ખાસ કરીને આંખની તકલીફ થશે.પારિવારિક સભ્યો સાથે મતભેદ થશે.કામ સંબંધમાં સંતોષની ભાવના જાગશે. ધન ખર્ચ થશે.અનૈતિક પ્રવૃતિઓ તરફ જતા મન કાબૂમાં રાખવાની સલાહ આપે છે.વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે નહીં.

તુલા રાશિ.કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને સફળતા મળશે.ઓફિસમાં કંઈક નવીનતા આવી શકે છે.આર્થિક વ્યય વધારે રહેશે.પરિવારમાં સકારાત્મક સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.યાત્રા દ્વારા વિશેષ યોગ બની રહ્યા છે જીવનમાં ઉન્નતિપૂર્ણ બદલાવ લઈને આવશે.આવનારો સમય સામાન્ય રહેશે.જે લોકો વિધાર્થી વર્ગ ના છેએમને અભ્યાસ માં રુકાવટ આવી શકે છે પરંતુ જો તમે પ્રયત્ન કરશો તો તમે સફળ જરૂર થશો.આજે કોઈ કામ સંબંધમાં આત્મવિશ્વાસ સાથે ત્વરિત નિર્ણય લઈ શકશો.પિતા તથા વૃદ્ધોનો સહયોગ પ્રાપ્ત થશે.સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.તમારા સ્વભાવમાં ક્રોધ અને વ્યવહારમાં ઉગ્રતા રહેશે.જેના પર અંકુશ રાખવાની સલાહ આપે છે.માથાનો દુખાવો તથા પેટ સંબંધી ફરિયાદ રહેશે.દાંપત્યજીવન સારું રહેશે

મીન રાશિ.કાર્યક્ષેત્રે ધ્યાન કેંદ્રિત કરીને કામ કરશો તો સફળતા મળશે.આર્થિક બાબતોનો ઉકેલ ધીમે-ધીમે મળી જશે.પરિવારમાં કોઈ વાતને લઈને મન ચિંતિત રહી શકે છે.યાત્રા માટે સમય અનુકૂળ ના હોવાથી ટાળી દેવી જોઈએ જીવનમાં ઘણું બદલાઈ રહ્યું છે અને સ્થિતિ નિયંત્રણમાં આવતી દેખાઈ રહી છે.આર્થિક સ્થિતિ હાલ સુધરતી દેખાતી નથી.તમે પોઝિટિવ રહેશો તો ઉન્નતિ થશે.આજે તમારા અહમને કારણે તકરાર થવાની સંભાવના છે. શારીરિક અને માનસિક ચિંતા સાથે આજનો દિવસ પસાર થશે.સ્વભાવમાં ઉત્તેજના સાથે કામ બગડી શકે છે.કૌટુંબીજનો અને મિત્રો સાથે અણબનાવ બની શકે છે.આકસ્મિક ધન ખર્ચ થશે.ધાર્મિક કાર્યોમાં ભાગ લેવા માટે સારો સમય છે.કોર્ટ-કચેરી અને નોકરીકરતા લોકોથી બચવું તેવું કહે છે.સ્વાસ્થ્ય સારું રહેશે.સમાજમાં માન-સમ્માન મળશે.ઉચ્ચ પદાધિકારીઓ અને વૃદ્ધોની કૃપાદ્રષ્ટિ રહેશે.સંતાનોની સંતોષજનકર પ્રગતિથી આનંદનો અનુભવ થશે.બાકી રહેલી રકમની ઉઘરાણી કરી શકશો.

ધન રાશિ.આર્થિક મામલે સ્થિતિ અનુકૂળ છે અને તમારા દ્વારા કરેલા રોકાણનો ફાયદો મળશે.કોર્ટ-કચેરીના કેસ હોય તો શુભ પરિણામ મળશે.કાર્યક્ષેત્રે હજુ મુશ્કેલી છે પરંતુ જે પ્રકારનો બદલાવ તમે ઈચ્છો છો તેમાં વાર લાગશે.હાલ યાત્રા ટાળી દેવી જોઈએ.આવનારો સમય મિલજુલ વાળો રહેશે.કાર્યશેત્ર માં તમારે તમારું મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે વધારે મહેનત કરવી પડશે.ગૃહસ્થ જીવનમાં સુખ અને આનંદની પ્રાપ્તિ થશે. આવક વૃદ્ધિના યોગ છે.ઓફિસ વ્યવસાયના ક્ષેત્રમાં અનુકૂળ વાતાવરણ રહેશે.પ્રમોશનની શક્યતા છે.પારિવારિક સભ્યો તથા મિત્ર મંડળ સાથે ખુશ રહેશો.વેપારી વર્ગ માટે લાભદાયક વેપાર થશે.ઉત્તમ વૈવાહિક સુખ પ્રાપ્ત થશે.પ્રણય, રોમાન્સ, પ્રવાસ, પર્યટન અને મનોરંજન માટે આજનો દિવસ સારો રહેશે.કુટુંબીજનો અને મિત્રો સાથે ભોજન કરી શકશો.ઉત્તમ વસ્ત્રાભૂષણ અને વાહન પ્રાપ્તિના યોગ છે.ભાગીદારો સાથે સારા સંબંધ રહેશે.સાર્વજનિક જીવનમાં નામ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.દ્રઢ આત્મવિશ્વાસના કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top