કાળી મરી વિશે તો તમે ઘણું જાણતાં હસો પરંતુ આ એકદમ અદ્દભુત ફાયદા ઓ વિશે તમને કોઈ નહીં જણાવે.

મિત્રો કાળી મરી ભારતીય રસોઈના ખાસ મસાલામાંથી એક છે.આ ખાવામાં સ્વાદ ના સાથે ખુશ્બુ માટે પણ નાખવામાં આવે છે.આ આખો માટે ખૂબ ફાયદાકારક હોય છે.આ પોસ્ટમાં અમે તમને કાળી મરીના ફાયદા અને ટિપ્સ ના વિશે જણાવીશું.પાકવા ના પહેલા કાળી મરી સફેદ હોય છે.સફેદ મરી વધારે પડતી થડું કે લાડુ બનાવવામાં કામ આવે છે.જ્યારે કાળી મરી વધારે પડતી શાકભાજીમાં નાખવામાં આવે છે.
દક્ષિણ ભારતમાં એક રીતના સૂપ જેનું નામ રસમ હોય છે.તેમાં પણ કાળી મરીનો ખૂબ પ્રયોગ થાય છે. કાળી મરી સ્વાદ આપવાની સાથે સાથે ઔષધી ગુણ થી ભરપુર હોય છે.કેટલાક એવા રોગો છે જેનું કાળી મારી રામબાણ ઇલાજ છે.બજારમાં આના ભાવમાં ફેરફાર થાય છે.આ 80 થી 120 રૂપિયા પ્રતિ 100 ગ્રામ મળે છે. કાળી મરીની તાસીર ગરમ હોય છે.માટે આનો પ્રયોગ ધ્યાનથી પ્રયોગ કરવો.આવો જાણીએ કાળી મરીના ફાયદા વિષેમાં.બીમારીઓ માટે કાળી મરીના ફાયદા મોઢામાં ફોલ્લા 10 કિસમિસ અને આની અડધી કાળી મરી ભેળવીને 15 દિવસ સુધી રોજ સવારે ખાલી પેટ ખાવ.આનાથી મોઢામાં ફોલ્લામાં ખૂબ આરામ મળશે.ઘા કે કાપામા રાહત, જો કોઈ રીતનો ઘા પડી ગયો હોય કે કટ થઈ ગયો હોય કે લોહી ન રોકતું હોય તો કાળી મરી પીસીને લગાવી લો લોહી તરત રૂકી જાય છે. મરી છે તો તમે વિચારતા હશો કે બળતરા થશે પરંતુ તેમ નથી કાળી મરી એન્ટી બેક્ટેરિયલ, એન્ટી સેપ્ટિક અને દર્દ નિવારણ થાય છે.આ ઘા ને જલ્દી ભરી દે છે.સ્તર કેન્સર, કાળી મરીમાં વિટામિન સી અને વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે.આમાં ફ્લેવોનાયાડ સકરોટેન્સ તથા એન્ટી ઓક્સિડન્ટ જોવા મળે છે.જે મહિલાઓને સ્તન કેન્સર થી સુરક્ષિત રાખે છે.અનિયમિત માસિક ધર્મ એક ચમચી મધ તથા કાળી મરી ભેળવીને 2 મહિના સુધી લગાતાર ખાવ આનાથી અનિયમિત માસિક ધર્મ તથા આનાથી જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મળે છે. કાળી મરી અને મધની આ ટિપ્સ.ગળાની સમસ્યાઓ માટે મધ તથા કાળી મરી,થોડીક કાળી મરી,તુલસીના પાનાનો રસ,મધ, કાળુ મીઠું,આદુનો રસઅનુમાનથી ભેળવીને રાખી લો.આ કોઈ પણ રીતની ખાસી,કફ,ગળાનું સજ્જડ વગેરેને તરત સરસ કરી દે છે.ગઠિયાના દુખાવા માટે, તલના તેલને ગરમ કરી ફરી તેમાં થોડીક કાળી મરી નાખીને તેના બળવા સુધી તેમાં શેકો.ઠંડુ થવા પર આ તેલથી ગઠીયા વાળા સ્થાન પર મસાજ કરો.તમને જલ્દી થી જ ખૂબ આરામ મળશે.માથાનો દુખાવો અને હિચકી બંધ કરવા માટે, કાળી મરીને સોઈ દોરમાં પિરોવિને તેને દીવાની જ્યોતમાં બાળવાથી ધુમાડો થશે.તેના ઉપર નાક ને લાઇજાઓ .તેનાથી માથાનો દુખાવો તથા હિચકી તરત બંધ થઈ જશે.શકતી અને સ્ફૂર્તિ માટે, 1/4 ચમચી પીસેલી કાળી મરી ને દેશી ઘી અને સાકર ની સાથે સવાર સાંજે ખાવાથી શરીર બળવાન બને છે.શરીરમાં શક્તિ નો સંચાર થાય છે.અને સ્ફૂર્તિ બની રહે છે.આંખોનું તેજ વધારવા માટે, કાળી મરી પાવડરને દેશી ઘી માં ભેળવીને ચાંદની રાતમાં મૂકી દો.સવાર થયા પહેલા તેને હટાવી લો.પછી તેને તમે રોજ અડધી ચમચી ખાઓ આનાથી આંખોનું તેજ વધે છે.મસા માટે કાળી મરી અને ફટકડીને સામાન માત્રામાં પીસી લો.આમાં થોડું પાણી ઉમેરી આ મિશ્રણને મસા પર દિવસમાં ત્રણ વાર લગાવો.આનાથી અમુક દિવસોમાં મસા તેની જાતે પડી જાય છે.વજન ઘટાડવા માટે, જાડાપણુ ની સમસ્યામાં પણ કાળી મરીના ફાયદા છે તેમાં ફાઈટ્રો ન્યુટ્રીયસ નામના તત્વ હોય છે.જે વધરે ચરબીને ઘટાડે છે.માટે કાળી મરીને સેવનથી પેટની એક્સ્ટ્રા ચરબી ઓછી થાય છે.આ મેટાબોલિઝમ ને સારું બનાવે છે.સાથે પેટથી જોડાયેલી સમસ્યાઓથી પણ રાહત આપે છે.પેટના કીટાણુ, પેટમાં કીટાણુ થઈ ગયા હોય જેના કારણે ભૂખ ઓછી લાગે છે.અને વજન ઘટવા લાગે છે.આનું એક મોટું કારણ ખરાબ ખાવા પીવાનું હોય શકે છે.તેના માટે તમે કીસમીસ ના સાથે કાળી મરી ખાઓ.કે પછી છાસમાં કાળી મરી તથા કાળુ મીઠું ઉમેરી પીવો ખૂબ લાભ મળશે.ઉલ્ટી બંધ કરવા માટે, જો લગાતાર ઉલ્ટી થતી હોય તો કાળી મરીનું ચૂર્ણ એક કે ને વાર ખાવાથી ઉલ્ટી તરત બંધ થઈ જાય છે.એક વર્ષ સુધી તાવ નહિ આવે, 7 કાળી મરી એક ચપટી સિંધવ મીઠું અને લીમડાના 7 પાના સારી રીતે ભેળવીને પીસી લો.અને 4 ચમચી પાણી ઉમેરી પી લો.આનાથી કોઈ પ્રકારનો તાવ એક વર્ષ સુધી તમારી પાસે પણ નહિ આવે .આ સંભાળવામાં થોડું આશ્ચર્યજનક જરૂર છે પરંતુ એક વાત આ ટિપ્સ ને જરૂર કરો.આ કાળી મરીની ટિપ્સ આજમાવતા પહેલા આને મુદ્દા ધ્યાનમાં રાખવા.આને ખાલી પેટ ખાવાનું છે.
આને ખાધા પછી 2 કલાક સુધી કંઈ પણ ખાવું નહિ.એપ્રિલના બીજા અઠવાડિયામાં તમને લીમડાના કોમળ તાજા પાન મળી જશે.ચહેરાની સમસ્યાઓથી રાહત, ગુલાબ જળમાં 15 થી20 કાળી મરી પીસી લો.આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સવારે ગરમ પાણીથી ચહેરો ધોઈ લો.આનાથી ચહેરા પણ ખીલ અને ડાઘ ધબ્બા સરસ થઈ જાય છે.સાથે જ જુનામાંથી જૂની કરચલીઓ દૂર થઈ જશે.કાળી મરીને પાણીના સાથે પથ્થર પર ઘસીને ચહેરા પર જે જગ્યાએ ખીલ થયા હોય તેના પર તમારી આંગળીઓથી પેસ્ટ લગાવવાથી ખીલ બેસી જાય છે.પેટની બીમારીઓથી રાહત, 8-10 કાળી મરી પીસીને દૂધમાં ઉમેરી પીવાથી પેટ દર્દ માં રાહત મળે છે.
સોડા,કાળી મરી અને હિંગ સમાન માત્રામાં પીસીને આને થોડા ગરમ પાણીથી ખાઈ લો આ પણ પેટ દર્દ તરત દૂર કરી દે છે.કાળા મીઠાની સાથે લીંબુનો રસ તથા કાળી મરીનો પાવડર ઉમેરી આ મિશ્રણ ને ધીરે ધીરે ચાટો આનાથી એસિડિટીમાં ખૂબ આરામ મળે છે.થોડા ગરમ પાણીમાં કાળી મરીનો પાવડર તથા લીંબુનો રસ ઉમેરી પીવો આનાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે.કાળી મરીના નુકશાન, ગર્ભવતી મહિલાઓને આનું સેવન ઓછું કરવું જોઈએ.નાકમાં થી લોહી કે નકસિરની સમસ્યા હોવાથી આનો પ્રયોગ ન કરો.
પેશાબમાં બળતરા થવાથી અનો પ્રયોગ ન કરવો.કાળી મરીનું વધારે સેવન ફેફસાને અવરુધ કરી શકે છે.જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે.માટે કાળી મરીનો ઉપયોગ સિમીઓ માત્રામાં કરો.કાળી મરીના અન્ય ઉપયોગ.ઉંદરને ભગાડવા માટે, તમને આ જાણીને હેરાની થશે કે કાળી મરી ઉંદર ભગાડવા માટે પણ કામ આવે છે.કાળી મરીના પાંચ દાણા જો તે સ્થાન પર મૂકી દો જે સ્થાન પર ઉંદર આવે છે તો થોડા જ દિવસોમાં બધા ઉંદર ભાગી જશે.ઉંદરને કાળી મરીની ખુશ્બુ થી એલર્જી હોય છે.વારે ઘડીએ કાળી મરી આગળ આવવાથી તે એરીટેટ થઈ જાય છેઅને ભાગી જાય છે.મિત્રો આ તો થાય કાળી મરીના ફાયદા અને નુકશાન હવે તમને જણાવીશું કાળી મરીની ટિપ્સ ના વિષેમાં .કાળી મરીના એક નાની ટિપ્સ થી તમે થઈ શકો છો ધનવાન.કોઈ વ્યક્તિને નજર લાગી હોય તો આ તેની ખરાબ દ્રષ્ટિને પણ દૂર કરી દે છે.જો કોઈ કારણ થી કોઈ કામ કટકાયું હોય તો તેમાં પણ આ કાળી મરીનું ટિપ્સ ખૂબ લાભદાયી હોય છે.આને તમે એકવાર જરૂર કરો.5 કાળી મરીની ટિપ્સ, તમારે 5 કાળી મરી લેવાની છે પછી તેને માંથા ઉપર થી વારી કોઈ ચોતરે જઈને એક એક મરીને ચારેય દિશાઓમાં ફેકવાની છે.ત્યાર બાદ જે પાંચમો દાનો છે તેને ઉપર આકાશની તરફ ફેકવાની છે.આ નાની કાળી મરીની ટિપ્સ થી તમારા ધનયોગ દરવાજો ખુલી જશે.તમને ધનની પ્રાપ્તિ થશે.કાળી મરી અને લીંબુથી વશીકરણ, મિત્રો શું તમે જાણો છો કે કાળી મરી થી તમે કોઈનું વશીકરણ પણ કરી શકો છો.તેના માટે તમારે ચાર કાળી મરી અને એક લીંબુની જરૂર પડશે.સૌથી પહેલા તમે લીંબુને વચ્ચે થી ચાર ભાગમાં તે રીતથી કાપો કે તે કાપવાના પછી અલગ ન થાય.હવે આમાં કાળી મરી નાખી બંધ કરી લેવું.ત્યાર બાદ સાંજે 6 વાગ્યાના આસપાસ તમારે ચોતરે તે લીંબુ ને વચ્ચે મૂકવાનું છે.અને જે વ્યક્તિનું વશીકરણ કરવું છે તેનું નામ તે સમયે લેવાનું.તે સમયે તમે કોઈની સાથે વાત ન કરો તો સારું છે.આ કાળી મરી ન વશીકરણ ટિપ્સ થી તમને જલ્દી સારું પરિણામ મળશે.કાળી મરીની ટિપ્સ, ઘરથી કોઈ જરૂરી કામ થી જતા પહેલા તમે કાળી મરી મુખ્ય દ્વાર પર મૂકો.હવે આની પર પગ મૂકી બહાર જાઓ.ધ્યાન રાખો કે કાળી મરીની આ ટિપ્સ ને કર્યા પછી તમે ભૂલી ગયેલ વસ્તુ લેવા પાછા ન જાઓ.આ ઉપાયથી તમે જે કામ માટે જઈ રહ્યા છો તેમા તમને જરૂર સફળતા પ્રાપ્ત થશે.કાળી મરી તથા લવિંગના પ્રયોગ,એક લીંબુ લો અને તેના પર ચાર લવિંગ દબાવી દો.હવે ૐ શ્રી હનુંમનતે નમઃ મંત્રનો જાપ 21 વાર કરતા તેને તમારી સાથે લઈ જાઓ.આનાથી તમારા બધા રોકાયેલા કામ બની જશે.તો મિત્રો આ હતા કાળી મરીથી જોડાયેલા ફાયદા ,નુકશાન અને તેનાથી જોડાયેલ વશીકરણ તથા ટિપ્સ જે ઘણા બધા જાણે છે.આશા છે કે આ જાણકારી ફાયદાકારક સાબિત થશે.કૃપીયા આને વધારેમાં વધારે શેર કરો.જેનાથી બીજા લોકો પણ આ જાણકારીનો ફાયદો ઉઠાવી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top