હાલમાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણા એવા કિસ્સાઓ બને છે કે જાણીને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. અહીંયા પણ તેવું જ ઘટના બની છે અને જે એક ભુવાએ તાંત્રિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું અહીંયા જણાવવામાં આવ્યું છે અને જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું અને આ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે.
પણ જ્યારે ફરિયાદી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ એક જાણીતો ભુવો હતો અને આ ભુવો ઘણો જૂનો હતો માટે તેની પાસે તાંત્રિકની બધી વિધિ કરવાની ગોઠવણ કરી હતી પણ તેમણે ખબર ન હતી કે આ તાંત્રિક ભુવો આવો હતો એમ પણ આ તાંત્રિક વિધિ કરવાના બહાને સગીરાને આશ્રમમાં બોલાવી હતી અને ત્યારબાદ તની સાથે વાતચીત પણ કરી હતી અને વાત કર્યા બાદ આ જ આશ્રમમાં જ આ ભુવાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
અહીંયા જણાવવામાં આવ્યું છે કે જે વાતની ઘર પરિવારના કોઈપણ વ્યક્તિને ખબર ન હતી અને જ્યારે તની સાથે આ દુષ્કર્મ રચાયું હતું અને ત્યારે જ તે ખૂબ ચિંતિત હતી અને તે હેરાણ પરેશાન થઈ ગઈ હતી અને એવું પણ કહેવાય છે કે આ માહિતી આપ્યા મુજબ રાધનપુરમાં (ગામનું નામ બદલેલ છે) અને આ ગામમાં તાંત્રિક વિધિના બહાને ભુવાએ 19 વર્ષની સગીરાને આશ્રમમાં બોલાવી હતી પણ તે એકલી ન હતી આવી તેની સાથે તેની માતા પણ આવી હતી પણ જ્યારે બંને આશ્રમમાં પહોંચ્યા હતા ત્યારે જ તાંત્રિક ભુવાએ એવું કીધું હતું કે તેની માતાની ત્યાં કોઈ જરૂર નથી અને તેની માતાને ત્યાંથી કાઢી મુકવામાં આવી હતી અને ત્યારબાદ તે 19 વર્ષની યુવતીને આશ્રમમાં બંધ કરવામાં આવી હતી અને પછી લગભગ અડધા કલાક પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આવું કરતા જ કોઈ પરિવારજનોને ખબર ન હતી કારણ કે પરિવારજનોનો આ ખૂબ જાણીતો અને જૂનો ભુવો હતો એટલા માટે તેની કોઈ જાતની શંકા ન હતી પણ કહેવાય છે કે આવું દુષ્કર્મ આચરતા જ જ્યારે આ યુવતી ત્યાંથી ભાગી છૂટી હતી અને પછી આ અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો અને તેને તે તાંત્રિક ભુવા વિશે બધું જ કહી દીધું હતું અને હાલમાં પણ આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ એક જ સપ્તાહમાં આ દુષ્કર્મની ત્રીજી ઘટના બની ગઈ છે જે આવી રીતે ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે અને જેના કારણે ચાલુ અઠવાડિયે દુષ્કર્મની આ ત્રીજી ઘટના છે પણ કહેવાય છે કે આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવશે અને આ પહેલા રાજકોટમાં પણ પરિણિત મહિલા સાથે ગેંગરેપની અને ત્યારબાદ પાલનપુરમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી.
આવા તો ઘણા કિસ્સા છે જે તમે પણ વારંવાર જોયા હશે. ત્યારે જ આજે રાધનપુરમાં સગીરા પર દુષ્કર્મના આરોપમાં તાંત્રિક સામે ફરિયાદ નોંધાઈ છે અને સગીરાના પરિવાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેને જલ્દી જ પકડવામાં આવે અને જેલમાં ધકેલવામાં આવે.