કોરોના સામે લડવા આ દેશ માં અલગ રણનીતિ, પુરુષ અને મહિલા ના લિંગ આધારે નીકળવા દેશે બહાર, જાણો વિગતવાર

કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં ઘણો હાહાકાર મચી ગયો છે અને તેવામાં જ આ કોરોના વાઇરસ સામે લડવા માટે પેરૂએ એક અનોખા નિર્ણયની જાહેરાત કરી છે કારણ કે કોરોના વાઇરસ એક ખતરનાક વાઇરસ છે તેમ કહેવામાં આવે છે અને હકીકતમાં પેરૂએ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે લિંગ આધારિત ક્વોરેન્ટાઈનની જાહેરાત કરી છે અને જેના કારણે આ વાઇરસ કોઈના પર અસર ના કરી શકે અને તેમજ આ પ્રમાણે હવે એક દિવસ માત્ર મહિલાઓ ઘરની બહાર નીકળશે તેવું જણાવવામાં આવ્યું છે અને તો બીજા દિવસે માત્ર પુરૂષો જ ઘરની બહાર નીકળી શકશે તેમ પણ કહેવાયું છે અને આ નિયમો આ શુક્રવારથી લાગૂ કરવામાં આવ્યા હતા અને આ નિયમોનું લોકો પાલન પણ કરે છે.

ત્યારબાદ એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો કઈ વ્યક્તિ આ નિયમનું પાલન કરતું નથી અને માનતું નથી તો તેના માટે સજા પણ રાખવામાં આવી છે અને આ અંગે પેરૂના રાષ્ટ્રપતિ માર્ટિન વિજકારાએ આ નવા નિયમની જાહેરાત કરી હતી પણ અત્યાર સુધી પેરૂમાં કોરના વાઈરસના 1414 કેસો સામે આવી ચૂક્યાં છે તેવું પણ અહીંયા જણાવ્યું છે માટે જ લોકો આ વાઇરસથી ડરી રહ્યા છે અને આ ઉપરાંત જીવલેણ વાઈરસ 55 લોકોનો ભોગ લઈ ચૂક્યું છે અને હાલમાં પણ જેની સંખ્યા વધી રહી છે. જાણો ત્યાંના નિયમ કેવા છે.

તેની સાથે જ જો વાત કરવામાં આવે ત્યાંના નિયમોની તો તે પણ અદભુત નિયમો છે અને આ નવા નિયમ પ્રમાણે સોમવાર, બુધવાર અને શુક્રવારે માત્ર ઘરના પુરૂષ જ ઘરની બહાર જઈ શકશે અને ઘરની બહારનું કઈ પણ કામ હોય એ પુરુષ જ પુરું કરશે પણ જ્યારે મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આ દિવસો દરમિયાન માત્ર મહિલાઓ જ ઘરની બહાર નીકળી શકશે અને બહારનું કામ સ્ત્રીઓ પૂરું કરશે અને આ લિંગ આધારિત ક્વોરેન્ટાઈનનો નિયમ 12 એપ્રિલ સુધી લાગૂ રહેશે તેવી જાણ કરવામાં આવી છે.

અહીંયા એવું પણ જણાવવામાં આવ્યું છે કેઆ નિર્ણય પનામા દ્વારા લિંગ આધારિત ક્વોરેન્ટાઈનની જાહેરાત કર્યાના ઠીક બે દિવસ બાદ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અહીંયા ઘણા લોકો મુશ્કેલીમાં આવી ગયા હતા અને પછી પનામામાં પણ મહિલાઓ અને પુરૂષો માટે ઘરની બહાર નીકળવા માટે ખાસ દિવસો નક્કી કરવામાં આવ્યા હતા અને અમુક સિવસો સુધી સ્ત્રીઓ ઘરની બહાર નીકળી શકે છે.

અમુક દિવસ મુજબ પુરુષો ઘરની બહાર નીકળે તેવા નિયમને લાગૂ કરવાનો ઉદ્દેશ્ય લોકોને વાકેફ કરવામાં આવ્યો છે અને તેમના પ્રિયજન ઘરમાં ક્વોરેન્ટાઈન છે અને આથી જ તેમણે જલ્દીથી ઘરે પહોંચવું જોઈએ તેવું કહેવામાં આવ્યું છે.

ત્યારબાદ અહીંયા પેરૂ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે તે પણ આવા જ નિયમનું પાલન કરશે અને કાયદાની વિરુદ્ધ કશું કામ નહીં કરે કારણ કે તેનાથી જ અન્ય દેશોને સકારાત્મક પરિણામ મળ્યા છે અને અહીંયા વિજકારાએ એવું પણ જણાવ્યું છે કે આ નિયમથી એ ઓળખવામાં સરળતા રહેશે કે કોને બહાર ના રહેવા દેવા જોઈએ અહીંયા તેવી પણ જાણ કરવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top