સોનમ કપૂર હંમેશા તેની સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે જાણીતી છે, પરંતુ આ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે તેનું ફાઉન્ડેશન વધુ ડાર્ક થઈ ગયુ છે. ઉપરથી બ્લશ અને ખરાબ આઈ મેકઅપ એ કસર પુરી કરી દીધી.કરીના હંમેશા પરફેકટ દેખાઇ છે પરંતુ આ તસવીરમાં બધું જ ઇનપરફેકટ લાગે છે.તેમના કપડાથી માંડીને મેકઅપ સુધી.ફાઉન્ડેશન એટલુ વધારે છે કે તે માસ્ક જેવુ લાગે છે. ઉપરથી તેની મસ્કરા અને કાજલ એટલી લાઉડ છે કે તેણે સુંદર કરીનાનો આ હાલ બનાવી દીધો.ગૌરી ખાન નેચરલ મેકઅપમાં વધારે નજર આવે છે, પરંતુ તેની હાલત બેહાલ છે. ત્વચા એટલી તૈલીય લાગે છે. ઉપરથી આ વિચિત્ર ગુલાબી રંગના હોઠ તેમને વધુ શ્યામ રંગ આપે છે.
ગૌરી અહીં એ જણાવી રહી છે કે મેકઅપમાં શું ન કરવું. શું કોઈએ ક્યારેય વિચાર્યું છે કે મિસ વર્લ્ડ રહેલી અને આટલી સુંદર એશ્વર્યા પણ આ સૂચિમાં હશે પરંતુ આ હોઠના રંગ એ તેને ક્યાંયની ન છોડી દિવાલોના પેઇન્ટથી કર્યું એમ લાગે છે. આટલું જ નહીં, આ પહેલા પણ એશે મેક અપ કરીને ભૂલ કરી છે.આ તસવીરમાં પણ તેનો મેકઅપ વધારે લાગી રહ્યો છે તેનું બ્લશ ખૂબ વધારે છે, જે આર્ટિફિશિયલ લાગે છે.કંગનાનો આ લૂક સૌથી ખરાબ હતો જેમાં તેનો મેકઅપ અને કંસિલર બરાબર બ્લેન્ડ થયો અને ઉપરથી બ્લશ એ…
સોનમ કપૂર.
સોનમ કપૂર હંમેશા તેની સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે જાણીતી છે, પરંતુ આ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે તેનું ફાઉન્ડેશન વધુ ડાર્ક થઈ ગયુ છે. ઉપરથી બ્લશ અને ખરાબ આઈ મેકઅપ એ કસર પુરી કરી દીધી.
કરીના.
કરીના હંમેશાથી પરફેકટ દેખાઇ છે પરંતુ આ તસવીરમાં બધું જ ઇનપરફેકટ લાગે છે. તેમના કપડાથી માંડીને મેકઅપ સુધી. ફાઉન્ડેશન એટલુ વધારે છે કે તે માસ્ક જેવુ લાગે છે. ઉપરથી તેની મસ્કરા અને કાજલ એટલી લાઉડ છે કે તેણે સુંદર કરીનાનો આ હાલ બનાવી દીધો
ગૌરી ખાન.
ગૌરી ખાન નેચરલ મેકઅપમાં વધારે નજર આવે છે, પરંતુ તેની હાલત બેહાલ છે. ત્વચા એટલી તૈલીય લાગે છે. ઉપરથી આ વિચિત્ર ગુલાબી રંગના હોઠ તેમને વધુ શ્યામ રંગ આપે છે.ગૌરી અહીં એ જણાવી રહી છે કે મેકઅપમાં શું ન કરવું.
ઐશ્વર્યા.
શું કોઈએ ક્યારેય વિચાર્યું છે કે મિસ વર્લ્ડ રહેલી અને આટલી સુંદર એશ્વર્યા પણ આ સૂચિમાં હશે પરંતુ આ હોઠના રંગ એ તેને ક્યાંયની ન છોડી દિવાલોના પેઇન્ટથી કર્યું એમ લાગે છે. આટલું જ નહીં, આ પહેલા પણ એશે મેક અપ કરીને ભૂલ કરી છે. આ તસવીરમાં પણ તેનો મેકઅપ વધારે લાગી રહ્યો છે તેનું બ્લશ ખૂબ વધારે છે, જે આર્ટિફિશિયલ લાગે છે.
કંગના.
કંગનાનો આ લૂક સૌથી ખરાબ હતો જેમાં તેનો મેકઅપ અને કંસિલર બરાબર બ્લેન્ડ થયો અને ઉપરથી બ્લશ એ પણ કમાલ કર્યું છે.
શ્રીદેવી.
શ્રીદેવી અહીંયા પાવડરની ફેક્ટરી લાગી રહી છે. આવા ચમકદાર મેક-અપ જેમાં તેઓ ફાઉન્ડેશન અને પાવડરથી સ્નાન કરાવી દીધું લાગે છે. શ્રી દેવી જેવી સુંદર અભિનેત્રીનું પણ ખરાબ મેકઅપ આ હાલ કરી શકે છે.
અમિષા પટેલ.
અમિષા પટેલ ખૂબ જ સુંદર છે અને તેને મેક-અપની પણ જરૂર નથી, પરંતુ અહીં તેણે ખૂબ જ મેકઅપ કર્યો છે. હાઇલાઇટરે તેના દેખાવને પ્રકાશિત કરવાને બદલે બગાડી દીધો છે.