અભિનેત્રી કશ્મીરા શાહ પોતાના હોટ અને બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી પોતાની હોટ અને બોલ્ડ તસ્વીરો ચાહકોની સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાની એક બોલ્ડ તસ્વીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર તહલકો મચાવી રહી છે.
તસ્વીરમાં કશ્મીરા શાહ રેડ બિકીનીમાં જોવા મળી રહી છે. જેને અભિનેત્રીએ બ્લુ શર્ટની સાથે ટીમઅપ કર્યું છે. સામાન્ય મેકઅપ અને ઓપન હેયર્સથી અભિનેત્રીએ પોતાના લુકને કમ્પલીટ કર્યું છે. કશ્મીરા શાહ બેડ પર મસ્તીભર્યા અંદાજમાં પોઝ આપી રહી છે. આ લુકમાં અભિનેત્રી બોલ્ડ જોવા મળી રહી છે.
View this post on Instagram
જ્યારે તસ્વીર શેર કરતા કશ્મીરા શાહે લખ્યું છે કે, ‘મારી પાસે પહેલાથી જ મર્યાદિત આલોચકો છે. પરંતુ સૌથી ઝડપી જે અવાજ મને સંભળાઈ છે તે મારી પોતાની છે. હું પોતાની જ ચેરલીડર છું. ભલે પછી કેટલા પણ ટ્રોલીંગ કરે. આખરે તમને પણ પોતાના જીવનમાં કરવા માટે કઈંક જોવે મારા પ્યારા હેટર્સ! ચાહકો આ તસ્વીરને ખૂબ લાઈક કરી રહ્યા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કશ્મીરા શાહ તાજેતરમાં ‘બિગ બોસ 14’ માં જોવા મળી હતી. કશ્મીરા શાહ ચેલેન્જર્સ તરીકે ગઈ હતી. કશ્મીરા શાહની શોમાં સફર જલ્દી જ સમાપ્ત થઈ ગઈ હતી.