ઘણીવાર એવું જોવામાં મળે છે કે કોઈપણ રમત રમનાર ખેલાડી પાસે ઘણી બધી સંપત્તિ હોય છે. આ ખેલાડીઓ પાસે પૈસાની કોઈ જ કમી હોતી નથી અને તેમની કમાણી કરોડોમાં થાય છે. પરંતુ ઘણી વખત આ ખેલાડીઓ પાસે પૈસાની એવી અછત આવે છે કે તે ગમે તેવું કામ કરવા માટે તૈયાર થઇ જાય છે, જેના વિશે કોઈ વિચારી પણ શકતા નથી.
જિમનાસ્ટ બની Porn Star
રોમાનિયાની (Romania) લિયા લેક્સિસ (Lea Lexis) આજે એક પ્રખ્યાત પોર્ન સ્ટાર (Porn Star) છે, પરંતુ આના વિશે ઘણા ઓછા લોકો જાણે છે કે તે એક સમયે તેના દેશની શ્રેષ્ઠ જિમનાસ્ટ (Gymnastics) ખેલાડીઓમાંની એક હતી. એક નાની ઉંમરે તેને ઘા વાગ્યા પછી તેને આ મોટું પગલું ભરવું પડ્યું. તમને જણાવી દઈએ કે લિયા ઘણી વખત તેના દેશની નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂકી છે અને તે ખૂબ હોશિયાર પણ હતી.
14 વર્ષોમાં 5 રાષ્ટ્રીય ટાઇટલ જીત્યા
ધ સન અનુસાર લિયા લેક્સિસ (Lea Lexis) એ માત્ર 14 વર્ષની ઉંમરમાં જ 5 વાર નેશનલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. પરંતુ એક ઈજાએ તેની કારકિર્દી પર ગ્રહણ લગાડી દીધું. લિયાની માંસપેશીઓમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તે રમતથી દૂર થઇ ગઈ હતી. જયારે તે તેની ઈજામાંથી સ્વસ્થ થઇ, ત્યારબાદ તે પછી રમવા માટે ક્યારેય ગઈ નહિ અને આજે તે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં એક પ્રખ્યાત પોર્ન સ્ટાર (Porn Star) છે.
અન્ય ખેલાડીઓ પણ બની ગયા છે Porn Star
લિયા લેક્સિસ (Lea Lexis) રમતો છોડીને પોર્ન સ્ટાર બની હોય તેવી આ પહેલી ખેલાડી નથી, આ પહેલા પણ ઘણા ખેલાડીઓએ આ મોટું પગલું ભરી ચૂક્યા છે. WWE ની સુપરસ્ટાર રહે ચૂકેલ ચાઈના Chyna) પણ રેશલિંગ છોડીને પોર્ન સ્ટાર બની ગઈ હતી. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયા (Australia) ની F1 રેસર રીની ગ્રીસી Renee Grecie) ને પણ પૈસાના અભાવને કારણે પોર્ન સ્ટાર બનવું પડ્યું હતું.