ઘણા બધા લોકોને જૂની નોટો અને સિક્કાઓ ભેગા કરવાનો ઘણો શોખ હોય છે. તો આ તમારો શોખ તમને લાખોપતિ બનાવી શકે છે. આ સિક્કાની કિંમત અત્યારના સમયમાં ઘણી જ વધી ગઈ છે. એટલે તમને લાખો રૂપિયા મળી શકે છે. તો શું તમારી પાસે પણ જૂની ચલણી નોટ છે. જો તમે પણ ઘરે બેઠા પૈસા કમાવવા માંગતા હોવ તો આ એક સારી તક છે.
તમે લાખો રૂપિયા રળી શકો છો. આ માટે તમારે કોઈ પણ જાતનું રોકાણ કરવાનું નથી. જો તમારી પાસે આ એક ખાસ નોટ હશે તો તમને સરળતાથી લાખો રૂપિયા મળી જશે. આ નોટ તમારા માટે તગડી કમાણીનું માધ્યમ બની શકે છે. અને તમે જોતજોતામાં બની શકો છો લાખોપતિ! જો તમારી પાસે એક રૂપિયાની નોટ (One Rupee Note) છે, તો તમે ઘરે બેઠા લખપતિ બની શકો છો. તમારી પાસે કમાણી (Earn Money) કરવાનો ખૂબ જ સારી તક છે.
આજે અમે તમને આવી જ 1 રૂપિયાની નોટ વિશે જણાવી રહ્યા છીએ. જેને વેચીને તમે લાખોપતિ બની શકો છો. તમારી પાસે 1 રૂપિયાની નોટ છે, તે આઝાદી પહેલાની હવે એકમાત્ર નોટ છે. જેના પર 1957માં ગવર્નર એચ.એમ.પટેલની સહી અને સીરિયલ નંબર 123456 છે તો તમે તેની હરાજી કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો. આ નોટ 64 વર્ષ જૂની છે. જો તમારી પાસે આવી નોટોનું કલેક્શન હોય તો તમે સારી એવી કમાણી કરી શકો છો.
તમે ઓનલાઈન એક રૂપિયાની નોટ વેચીને લાખોની કમાણી કરી શકો છો. જો તમારી પાસે એક રૂપિયાની નોટ છે, તો તમે લાખોની કમાણી કરી શકો છો. તે માટે તમારે આ નોટનો ફોટો વેબસાઈટ પર અપલોડ કરવાનો રહેશે. તે બાદ લોકો તમારી નોટની બોલી (Auction) લગાવશે અને તમે આ નોટ વેચીને લાખોની કમાણી કરી શકો છો.
અનેક એવી વેબસાઈટ છે, જેના પર જૂની નોટ અને સિક્કાઓને (Old Currencies) વેચવામાં આવી રહ્યા છે. જો તમારી જૂની નોટ અને સિક્કાઓ શરતો અનુસાર છે તો તમને તેના પૈસા મળી શકે છે. અહીં જૂની નોટ અને સિક્કાથી કેવી રીતે કમાણી કરી શકાય તેની જાણકારી આપવામાં આવી છે.
તમારો આ શોખ તમને બનાવશે લાખોપતિ: જો તમે પણ બાળપણના આ પૈસા ભેગા કરવાનો શોખના હતો અને તમે પણ 1, 5 અથવા 10 રૂપિયાની નોટ ભેગી કરી છે, તો તે નોટ અથવા સિક્કો તમને આજના સમયમાં લાખોપતિ બનાવી દેશે. તમને નવાઈ લાગશે કે આ સિક્કો અથવા ચલણી નોટની આજના સમયમાં ભલે કંઈ કિંમત ના બનાવી હોય પણ તેની કિંમત આજના સમયમાં ઘણી છે. જો કે અનેક વેબસાઈટ પર આ ચલણી નોટની હરાજી થઈ રહી છે અને તેના માટે તમને સારી કિંમત પણ મળી શકે છે.
ક્યાં વેચી શકો છો તમારી આ જૂની નોટ? દેશમાં ઓનલાઇન ઘણી એવી વેબસાઈટ છે જે જૂની ચલણી નોટ ખરીદી રહી છે અને તેના બદલામાં તમને ઘણી સારી કિંમત પણ ચૂકવી રહી છે. જેમાં ખાસ કરીને Ebay, CoinBazzaar, CollectorBazar જેવી અનેક સાઈટ છે જ્યાં તમે 1, 5 અને 10 રૂપિયાની ચલણી નોટને વેચી શકો છો. આટલું જ નહીં આ સાઈટ્સથી તમે રેયર કોઈન પણ ખરીદી શકો છો. આ સાઈટ એવો દાવો કરે છે કે અહીં જૂની ચલણી નોટ વેચવામાં આવે છે.
1 રૂપિયાની નોટથી તમે કેટલા રૂપિયા કમાઈ શકો છો? ભારત સરકારની તરફથી ભલે આ નોટ ચલણમાં ના હોય પરંતુ તેની કિંમત હજારોમાં છે. 1 રૂપિયાની નોટનું બંડલ 25 હજાર રૂપિયા સુધી પણ વેચાઈ શકે છે. CollectorBazarની વેબસાઈટ પર 1 રૂપિયાની નોટના બંડલની કિંમત 49,999 રૂપિયા છે પરંતુ ડિસ્કાઉન્ટ પછી આ બંડલની કિંમત 44,999 રૂપિયા છે. તેના માટે તમે વેબસાઈટ પર શોપ સેક્શનમાં જઈને નોટ્સ પર ક્લિર કરી નોટ્સના બંડલમાં જાઓ. અહીં તમને તમામ જાણકારી મળી રહેશે. આ નોટ પર 1957ના ગવર્નર એચ.એમ.પટેલની સહી અને તેનો સિરિયલ નંબર 123456 હોવો જોઈએ.
ઈબે પર તમે તમારા કલેક્શનને સેલ કરી શકો છો. વર્ષ 1949, 1957 અને 1964 ની 59 નોટોના બંડલના બદલે તમે 34,999 રૂપિયા કમાઈ શકો છો. જ્યારે 1957ના એક રૂપિયાની નોટના બંડલથી તમે 15 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ રીતે તમે આવી ખાસ પ્રકારની નોટો તમને ઘરે બેઠા લખપતિ બનાવી શકે છે.
ભારત સરકાર જાહેર કરે છે: એક રૂપિયાની નોટની કહાની ખૂબ જ અલગ છે. આ નોટ RBI નહીં પરંતુ ભારત સરકાર જાહેર કરે છે. આ કારણોસર એક રૂપિયાની નોટ પર રિઝર્વ બેંક ઓફ ગવર્નરની સાઈન હોતી નથી. એક રૂપિયાની નોટ પર દેશના નાણા સચિવના હસ્તાક્ષર હોય છે.
નોંધ: આ માહિતી ઇન્ટરનેટ પરથી મેળવી ને ફક્ત જાણકારી માટે મૂકવામાં આવી છે.