આ અમેરિકન મહિલાનું કામ સાંભળીને તમે પણ કહી ઊઠશો કે “આવા કામના પણ પૈસા મળે છે? ગજબ છે હો . . .”

આજે અમે તમારા માટે એક ગજબ કિસ્સો લઈને આવ્યા છીએ. જેમાં એક મહિલાની કમાણી સાંભળી તમે અચંબામાં પળી જશો. જેમાં એક અમેરિકન મહિલા લુશ બોટાનિકા જે છે તે એક યુટ્યુબર અને એડલ્ટ સ્ટાર છે. તેના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, તેણીએ તેના ફાર્ટ્સ ઓનલાઈન વેચીને આશરે 25 હજાર ડોલર એટલે 18 લાખથી વધુની કમાણી કરવામાં આવી છે.

વિગતવાર જોઈએ તો ચેનલ 4 સાથે એક મુલાકાતમાં લુશે દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ બધું ત્યારે શરૂ થયું જ્યારે એક વ્યક્તિ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા ફાર્ટ વીડિયો બનાવવાનું કહેવામાં આવ્યું હતું.

તેમ છતાં લુશ બોટાનિકાએ એક યુટ્યુબ વિડીયોમાં જાહેર કર્યું હતું કે, તે કેમેરા સામે પાદવા (FART) તૈયાર નથી, પરંતુ તેમ છતાં પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ વિડીયોને તે વ્યક્તિ તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળ્યો અને ત્યાર બાદ અન્ય ઘણા લોકો તરફથી ફાર્ટ વિડીયોની માંગણી પણ કરવામાં આવી હતી.

જ્યારે ચેનલ 4 ના ઈન્ટરવ્યુમાં લુશ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, એક સમયે તેને માત્ર ફાર્ટ વીડિયો બનાવીને 4,000 ડોલર સુધીની કમાણી કરી લીધી હતી. તેમ છતાં ઘણી વખત ફાર્ટ કરવું તેના માટે સરળ રહેતું નથી. લુશે તે પણ જણાવ્યું છે કે, તેના માટે ચીઝ સહિતની ઘણી ડેરી વસ્તુઓ ખાવી જરૂરી હોય છે. આ કારણોસર તે ફાર્ટ વીડિયો માટે $ 175 એટલે કે 12,000 રૂપિયા સુધીનો ચાર્જ લઇ શકે છે.

લુશ બોટાનિકા દ્વારા તેના ફાર્ટ્સ વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું કે, પરમેસન ચીઝ ઘણી વખત તેના ફાર્ટ્સને ‘સલ્ફરી’ બનાવે છે અને મોઝેરેલા ચીઝ તેમને ‘બબલી’ અવાજ પણ આપે છે.તેની સાથે લશ બોટાનિકાએ પોતાના વિશે ઘણું બધુ કહેવામાં આવ્યું છે કે, એક ઘટનાને યાદ કરતા લુશે જણાવ્યું કે, તેના દ્વારા એક વખત ગ્રાહક માટે સ્વાદિષ્ટ લોલીપોપ પર ફાર્ટ પણ કરાયું હતું.

Scroll to Top