બિગ બોસ ઓટીટી’ ની પૂર્વ સ્પર્ધક ઉર્ફી જાવેદની લેટેસ્ટ તસ્વીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું

‘બિગ બોસ ઓટીટી’ ની પૂર્વ સ્પર્ધક ઉર્ફી જાવેદ ભલે ઘરની અંદર જલ્દી બહાર થઇ ગઇ હોય, પરંતુ તેને પોતાના હોટ લુક્સના કારણે સોશિયલ મીડિયાનું વાતાવરણ ગરમ કર્યું છે. છેલ્લા થોડા દિવસોથી તે હોટ લુક્સના કારણે ચર્ચામાં છવાઈ ગઈ છે.

તાજેતરમાં ઉર્ફી જાવેદ એરપોર્ટ પર તેને પોતાની બ્રા ફ્લોન્ટ કરવાના કારણે ચર્ચામાં ગઈ હતી. જ્યારે હવે ઉર્ફી જાવેદએ બિકિની લુકમાં કેટલીક તસ્વીરો પણ શેર કરી છે. આ તસ્વીરમાં તેમનો સીક્રેટ ટેટૂ પણ જોવા મળી ગયું છે જેના કારણે ચાહકો તેમની આ તસ્વીરને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઉર્ફી જાવેદની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. તસ્વીરમાં ઉર્ફી જાવેદ નિયોન અને બ્લેક કલરની બિકિનીમાં બોલ્ડ જોવા મળી રહી છે. આ તસ્વીરોમાં તેમનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ થવાની સાથે તેમનું એક સીક્રેટ ટેટૂ પણ જોવા મળી રહ્યું છે. જેના કારણે તે ચર્ચામાં આવી ગઈ છે.
ઉર્ફી જાવેદના ચેસ્ટની નીચે અને પેટથી થોડી ઉપર ટેટૂ બનેલ છે.

જેમાં એક સુંદર ફેધર ચિતરાવ્યું છે. જેના લીધે તે ચર્ચામાં આવી ગઈ છે. આ તસ્વીરો સામે આવતા જ લોકોને ઉર્ફીની જૂની બિકિની તસ્વીરો પણ યાદ આવી ગઇ જેમાં ટેટૂ નહોતું.

નોંધનીય છે કે, ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ બની રહ્યા છે અને પોતાના ચાહકો માટે પોતાની તસ્વીરો અને વીડિયોઝ અવારનવાર શેર કરીને ચર્ચામાં બની રહી છે.

Scroll to Top