એવી તો કઈ વસ્તુ રહેલી છે જે છોકરીઓ બતાવીને ચાલે છે પરંતુ છોકરાઓ તેને છુપાવીને રાખે છે, જાણો શું છે તેનો જવાબ?

આજે તમારા માટે એવા રસપ્રદ ઉખાણાને લઈને આવ્યા છે. અમે આજે છોકરીઓ જે બતાવી ચાલે છે અને છોકરાને છુપાવીને ચાલે છે તે વિશેમાં જણાવવામાં જઈ રહ્યા છે. તેને લઈને રસપ્રદ ઉખાણા લઈને આવ્યા છીએ તે નીચે મુજબ છે.

તેમાં નંબર ૧ : એવી તો કઈ વસ્તુ છે જેને તમે ખાઈ પણ શકો છો અને પી પણ શકો છો, તેનો જવાબ શ્રીફળ છે

નંબર ૨ : એવો તો કયો જીવ છે જે ક્યારેય સુતો નથી
જવાબ : કીડી

નંબર ૩ : એવી તો કઈ વસ્તુ છે જે છોકરા છુપાવીને ચાલતા હોય છે અને છોકરીઓ બતાવીને ચાલતી હોય છે?
જવાબ : પર્સ

નંબર ૪ – એવું તો શું છે જે પગ વગર દોડે છે અને ક્યારેય તે પરત આવતો નથી?
જવાબ : સમય

નંબર ૫ – એવું તો શું છે જે માત્ર તૂટવા માટે જ બન્યું છે?
જવાબ : રેકોર્ડ

નંબર 6 – એવી તો કઈ જગ્યા છે જ્યાં આપણે જીતને બદલે હાર માંગતા હોઈ છીએ.
જવાબ : ફૂલહારની દુકાન

નંબર 7 – એવી તો કઈ વસ્તુ છે જેને સવારમાં જોઈએ તો લીલી, બપોરે જોઈએ તો કાળી, સાંજે જોઈએ તો નીલા રંગની અને રાત્રે સફેદ રંગની જોવા મળે છે?
જવાબ : બિલાડીની આંખ

નંબર 8 – હું તમને એક પ્રશ્ન પૂછી રહ્યો છો, બતાવો ઉતર એટલે શું થાય છે?
જવાબ : ઉતર એટલે એક દિશા છે

નંબર 9 – એવું તો શું છે જે સ્ત્રીમાં બે જ હોય છે પરંતુ પુરુષમાં તે 3 હોય છે?
જવાબ : અક્ષર
નંબર 10 – જો એક લાલ પથ્થરને નીલા સમુદ્રમાં ફેંકવામાં આવે તો શું થાય?
જવાબ : પથ્થર ભીનો થઈને ડૂબી જાય છે
નંબર 11 – એવું તો શું છે જે આપણે રાત્રીના લઈએ છીએ પરંતુ સવાર-બપોર ક્યારેય લેતા નથી ?
જવાબ : ડિનર છે

12. ક્લાસમાં એક છોકરી આવે છે, બધા તેનું નામ પૂછે છે એટ્લે છોકરીએ બોર્ડ પર તારીખ લખી,12-01-2001, તો છોકરીનું નામ શું હશે ? કોમેન્ટ બોકમાં જવાબ જરૂર જણાવશો.મિત્રો,આ ઉખાણા તમારા મિત્રોને પણ શેર કરો.

Scroll to Top