મલાઈકા અરોરાની દરેક પોસ્ટની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેત્રીએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા પર એક એવી તસવીર શેર કરી છે, જેને જોઈને તમારા મોઢામાંથી ઉફ્ફ નીકળી જશે.
આ લેટેસ્ટ તસવીરમાં મલાઈકા અરોરા વિચિત્ર ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. જ્યારે તમે અભિનેત્રીની આ તસવીરને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે તેણે શું પહેર્યું છે. અભિનેત્રીએ આ તસવીરમાં શોર્ટ સ્કર્ટ સાથે કોટ પહેર્યો છે, જેમાં તે કેમેરામાં જબરદસ્ત પોઝ આપતી જોવા મળી હતી.
View this post on Instagram
આ તસવીરમાં મલાઈકા અરોરાના ક્લીવેજ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તસવીરમાં મલાઈકા દિવાલ સામે પોઝ આપતી જોવા મળે છે. મલાઈકાએ તેના લુકને પૂર્ણ કરવા માટે લાલ લિપસ્ટિક અને હાઈ હીલ્સ પહેરી હતી.
મલાઈકાનો આ લૂક તેના ફોટોશૂટનો છે જે તેણે ફર્સ્ટ લૂક મેગેઝિન માટે કરાવ્યો હતો. ફોટોશૂટની તસવીર શેર કરતાં મલાઈકાએ કેપ્શનમાં લખ્યું- ‘ફર્સ્ટ લુક માટે 2022નો સેક્સી કૂલ ટ્રેન્ડ સેટ કરી રહ્યાં છીએ.’