કોરોના શાંત પડ્યો… આજના પોઝિટિવ કેસમાં ઘટાડો, 35 લોકોના મોત

ગુજરાતમાં ફરી કોરોનાએ ઉછાળો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં 6,097 કેસ  કોરોના કેસ આવતા ચિંતાના મોજું ફરી વળ્યું છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1,985 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 204 કેસ તો રાજકોટ શહેરમાં 237 કેસ, વડોદરા શહેરમાં 1,215 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 203 કેસ, ભાવનગર શહેરમાં 77 કેસ સામે આવ્યા છે. કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કોરોનાને લીધે 35 લોકોએ જીવ ખોયો છે. જ્યારે 12,105 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 57,521 સુધી પહોંચી ગઈ છે.

આજે અમદાવાદમાં 1,325 કેસ, વડોદરામાં 1,512 કેસ, રાજકોટમાં 372 કેસ, ગાંધીનગરમાં 278 કેસ, સુરતમાં 358 કેસ, જામનગરમાં 86 કેસ, જુનાગઢમાં 21 કેસ, ભાવનગરમાં 97 કેસ, આણંદ 89,બનાસકાંઠા 88, પાટણ 60 કેસ, ખેડા 181, ભરૂચ 61, કચ્છ 151, સાબરકાંઠા 80 કેસ, નવસારી 58, મોરબી 79, વલસાડ 42  કેસ, સુરેન્દ્રનગર 14, પંચમહાલ 54, અમરેલી 18 કેસ, દાહોદ 28 કેસ, દ્વારકા 21 કેસ, અરવલ્લી 19 કેસ, ડાંગ 18 કેસ, મહીસાગર 13 કેસ, છોટા ઉદેપુર 14 કેસ, પોરંબદર 04 ગીરસોમનાથ 13  કેસ, નર્મદા 9 કેસ, બોટાદમાં 1 કેસ બહાર આવ્યા છે.

Scroll to Top