દરેક હદ પાર કરી 48 વર્ષની અભિનેત્રીને જોઇને ઉડી જશે હોશ…એકથી એક બોલ્ડ Pics

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના હોટ ફોટોશૂટ હંમેશા ચર્ચામાં રહે છે. તે અવારનવાર તેના ફેન્સને તેની લેટેસ્ટ તસવીરોની ઝલક બતાવતી રહે છે. હવે મલાઈકાએ એક નવું ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. તસવીરોને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહી છે.

બ્લેક ડ્રેસ પહેરીને મલાઈકા બતાવ્યો હોટ અંદાજ

મલાઈકા અરોરા બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેના કિલર લુકથી ચાહકો ઉડીને આંખે વળગે છે. મલાઈકાએ કેમેરા સામે આવા પોઝ આપ્યા છે, જેનાથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. મલાઈકાએ આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેને જોઈને ફેન્સ નશામાં ધૂત થઈ ગયા છે.

લુકને ખાસ ટચ આપવામાં આવ્યો છે

મલાઈકા અરોરાએ પોતાના હોટ લુકને ખાસ ટચ આપ્યો છે. તેણીએ તેના ગળામાં એક સુંદર નેકલેસ પહેર્યો છે, જે તેના દેખાવને અનુરૂપ છે. આ સિવાય તેણે પોનીટેલ સ્ટાઈલમાં વાળ બાંધ્યા છે. તસવીરો શેર કરતી વખતે મલાઈકાએ કેપ્શનમાં લખ્યું- ‘બ્લેક મેજિક’.

ચમકદાર ડ્રેસમાં લાગે છે સુંદર

આ પહેલા મલાઈકા અરોરાએ કેમેરાની સામે પોતાની સુંદરતા બતાવી હતી. તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે ચમકદાર બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. તમને જણાવી દઇએ કે મલાઈકા 48 વર્ષની છે, પરંતુ તેની ફિટનેસ અને હોટનેસથી બધાને ચોંકાવી દે છે. લગભગ દરરોજ તેના અલગ-અલગ લુકમાં ફોટો અને વીડિયો વાયરલ થાય છે.

Scroll to Top