આ છે દુનિયાની સૌથી મોટી કાર, જેમાં સ્વીમીંગ પુલથી લઈ ને હેલિપેડ જેવી સુવિધાઓ જોવો આ તસ્વીર અને જાણો તેની દિલચસ્ત વાતો

કેહવાઈ છે સપનો ની કોઈ સીમા નથી હોતી આપણે જેવા ઇચ્છઈએ એવા સપના જોઈ શકીએ છે, અને તેને પુરા પણ કરી શકીએ છે. બસ આપણાં હાથમાં હોવું જોઈએ પણ અમુક સપના તો એવા હોય જે આમ વ્યક્તિ જોઈ જ ના શકે.કેમ કે નાતો એ સપના જોઈ શકે નાતો પુરા કરી શકે.

મોટી મોટી ચીજો નો શોક સૌ કોઈ રાખે છે આજે અમે તમને બતાવા જઇ રહ્યા છે એવી જ કોઈ વાત, તો એ વાત એક કાર ની છે. આ કાર કોઈ આમ કાર નથી.એ કાર માં સ્વીમીંગ પુલ થી લઈ ને હેલિપેડ સુધીની સુવિધાઓ છે.તમે પણ આ વાંચીને દંગ રહી જશો.

એવી તો કઈ કાર હશે જેમાં આટલી સુવિધાઓ .તો તમને બતાવીએ તેની કેટલીક તસ્વીરો અને એની વાતો.

આ કાર નું નામ છે લીમોજીન તે દુનિયાની કોઈ પણ કંપનીઓ આ કાર બનાવી શકે છે. કેમ કે આ લીમોજીન કાર એ કોઈ બ્રાન્ડ કે કંપની નથી, પણ કારનું એક મોડેલ જ છે. કેમ આ કાર માં તમારી જરૂરત પ્રમાણે કોઈ પણ ચીજ ઉપલબ્ધ કરાવી શકો છો.

તેનું નામ છે અમેરિકન ડ્રિમ જેમાં તમે પરિવાર સાથે ફરી શકો છો. જેમાં કેટલીક ચીજો છે તેની તમે મજા માણી શકો છો. સો મીટર લાંબી આ કાર માં કુલ 26 ટાયર છે જે ઘણી મજબૂતી થી બનાવવામાં આવે છે. જેમાં હેલિપેડ પણ છે અને હેલિકોપ્ટર ને પણ લેન્ડ કરાવી શકાય છે. જો તમે આમાં એક ચક્કર લગાવી લો તો તમે ઇવનિંગ અને મોર્નિંગ વૉક એક વખત માંજ પુરી થઈ શકે છે.

કાર ની ઇન્ટિરિયર જોવામાં આવે તો તે એટલી ખુબસુરત છે જાણે કે કોઈ ફાઈવ સ્ટાર હોટેલ ની રૂમ હોય જેમાં તમે સ્વીમીંગ પણ કરી શકો છો તમારે આરામ કરવો હોય તો બેડ પણ ઉપલબ્ધ હોય છે. આ કાર માં આગળ અને પાછળ બે એન્જીન હોય છે જે અંદર ની તરફ હોવાથી તે દેખાઈ નહીં. તેના લીધે કાર એક સારો લુક આપી શકે છે.

કાર ની મોટી સાઈઝ હોવાની તેને ગોર ફેરવી શકાતી નથી, કેમ કે તે ઘણી લાંબી કાર હોવાથી તેમાં બે ડ્રાઇવર કેબીન બનાવેલી હોય છે કારણ કે કાર ને જે ડાઈરેકશન જાહો ત્યાં લઇ જઇ શકાય. આ કાર મોટી અને લાંબી હોવાથી ગીનીશ વર્લ્ડ રેકોર્ડ માં તેનું નામ છે.

આ અત્યાર સુધીની સૌથી લાંબી કાર છે,પણ આ કાર કેટલીક જગ્યાએ થી હવે ડેમેજ થઈ ગઈ છે. જેને બીજીવાર રીપેર કરવાની ઉમ્મીદ બતાવી રહ્યા છે. જો આ કાર રીપેર થાઈ તો આ કાર નો અવસર ફરી લઈ શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top