બસ-કંડકટર ની છોકરી બની દેશ ની સૌથી શક્તિશાળી IPS અધિકારી, નાની ઉમરમાં જ કરી નાખ્યા એના પપ્પા ના સપના પુરા..દુનિયામાં સફળ થવા માટે કોઈ મોટા ઘરમાં કે રાજઘર માં જન્મ લેવાની જરૂર નથી, આ વાત સાબિત કરે છે જેને વાંચવી આપને પણ ગમશે.
મિત્ર જ્યારે કોઈ માણસ આ સંસાર માં જન્મ લે છે ત્યારે જેમ જેમ થોડા થોડા મોટા થતા જાય છે ત્યારે જીવન માં કૈક કરવાના સપના જોવાનું ચાલુ કરી દે છે.સપના બધા જોવે છે પણ એને પુરા કરવાના તાકાત બોવ ઓછા લોકો રાખે છે,સપના પુરા કરવા બોવ આસન નથી હોતા એને પુરા કરવા માટે બોવ મહેનત કરવી પડે છે ,અને કોઈક વાર રસ્તા માં એટલી મોટી મોટી રુકાવટ આવે છે કે જેને જોઈ ને કોઈ પણ ગભરાય જાય છે અને પાછળ ફરી જાય છે.
આજે તમને એક એવી છોકરી વિશે જણાવીસુ કે જેને પોતાના સપના પુરા કર્યા, આ છોકરીનું નામ શાલીની છે. શાલીની નું બાળપણ થી સપનું હતું કે એ પોલીસે માં ભરતી થાય,અને દેશ ની સેવા કરે.શાલિની સમયસાથે પોલીસમાં દાખલ થઇ અને તે આઇપીએસ અધિકારી બની.શાલીનીને બેસ્ટ ટ્રાવેલર તરીકે પસંદ કરાઈ છે. શાલીની ઉંમર ફક્ત 29 વર્ષ છે.
આવા યુવાન યુગમાં તેણે તે સ્થાન પ્રાપ્ત કર્યું છે જે મોટા લોકો હાંસલ કરવામાં સક્ષમ નથી. શાલીનીને સર્વશ્રેષ્ઠ ઑલ-રાઉન્ડર અધિકારી, વડા પ્રધાનના પ્રતિષ્ઠિત બેટન અને ગૃહ પ્રધાનના બેઝ આપવામાં આવ્યા હતા.શાલીની મધ્યમ કુટુંબની છે, તેના પિતાનું નામ રમેશ છે, જે એચઆરટીસી(હિમાચલ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ) બસના સંચાલક છે.
શાલીની ની માઁ ઘરકામ કરે છે. શાલીની હિમાચલના ઉનાના થિથુલ ગામમાં રહે છે. 14 જાન્યુઆરી 1989 માં જન્મેલી શાલીની નું બાળપણ બોવ જ લાડ પ્યાર થી વીતી ગયું.એના માતા પિતા એ બાળપણમાં થી એને કોઈ કમી મહેસુસ થવા નથી દીધી.એને એક દિકરાથી પણ વધારે પ્રેમ કર્યો.નિશાળ માં ભણવાથી માંડી ને રમવા માટે બધી રમતો માં આગળ હતી બાળપણ થી એની પ્રશંસા થતી હતી.
તમારી જાણકારી માટે બતાવી દઈએ છે કે સલીની એ હિમાચલ ની ધર્મશાળા DAV સ્કૂલ માંથી એનું ભણવાનું પૂરું કર્યું. શાલિનીએ કહ્યું કે તેના માતાપિતાને કારણે આજે તે અહીં સુધી પહોંચી છુ. બંને તેમની તાકાત બની ગયા છે. એમના લીધે શાલિની આજે આ જગ્યા સુધી પહોંચી શકી છે.જ્યારે શાલીની યુપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહી હતી.
ત્યારે તેણે આનો કોઈ ઉલ્લેખ કર્યો નહીં. આ પરિક્ષા એટલી કઠિન હોય છે કે આમ પાસ થવું બોવ જ કઠિન છે. તેમણે 2011 માં પરીક્ષા આપી હતી અને 2012 માં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું.વર્ષ 2012 માં જ્યારે તેમનું પરિણામ આવ્યું તેમને ઓલ ઇન્ડિયા લેવલ માં 285 રેન્ક પ્રાપ્ત કર્યું.આ વખતે સલીની સિમલા માં સહાયક પોલીસ અધિકારી ના રૂપ માં હતી.એના નામથી મોટા મોટા ગુનેગારો ડરે છે. એ કહે છે કે જ્યારે કોઈ આપરાધી ને સજા મળે છે ત્યારે ખાખી વર્ધિ પહેરીને લોકો ની સેવા કરવાની એનો ઈરાદો એના કરતાં પણ વધી જાય છે.
અમને આશા જ નહીં પરંતુ પૂરો વિશ્વાસ છે કે તમને અમારો લેખ ગમ્યો હશે ,આવાજ બીજા લેખ માટે અમારું પેજ લાઈક કરો.