આ દેશની છોકરીઓ સાથે લગ્ન કરવાથી મળશે 3 લાખ રૂપિયા દર મહીને, દેખાવમાં પણ અતિસુંદર છોકરીઓ છે અહીં.

આપણા દેશમાં લોકોને લગ્ન કરવા માટે સામે જીવનસાથી નથી મળતી ત્યારે વિશ્વના અમુક દેશ એવા પણ છે જ્યા લગ્ન કરવા સારી સારી ઓફર આપતા રહેતા હોય છે.

તો આવો આજે જાણીયે એક એવા જ દેશની જ્યાં લગ્ન કરવા માટે 3 લાખ રૂપિયા છોકરાને આપવામાં આવે છે.

આ દેશની છોકરીઓ સાથે લગ્ન કરવાથી મળશે 3 લાખ રૂપિયા દર મહીને, દેખાવમાં પણ અતિસુંદર છોકરીઓ છે અહીં.

જે લગ્ન ના લાડુ ખાય છે એ પસ્તાઈ છે, અને જેને ના ખાયા હોય એ પણ પસ્તાઈ છે. પરંતુ આજે જે ખબર તમારા માટે લાવ્યા છે,એને વાંચી ને તમે એ કહેવાનું ભૂલી જ જશો કે તમને લગ્ન પછી પસ્તાવું પણ પડશે.

જી હા થોડું વિચારો જો તમને કોઈ કહે કે તમને ગમે એ છોકરી જોડે લગ્ન કરવાના છે, અને સાથે લગ્ન કર્યા પછી દર મહિને 3 લાખ રુપિયા સરકાર ની તરફ થી આપવામાં આવશે.

તો આ સાંભળીને જ તમે કેટલા ખુશ થઈ જશો . આ કોઈ મજાક કે અફવા નથી, આ દુનિયામાં એક આવી જગ્યા મનપસંદ છોકરી જોડે લગ્ન કરવાથી અહીની સરકાર એને 3 લાખ રુપિયા આપશે અને એ પણ દર મહિને.

જી હા દુનિયામાં એક દેશ એવો છે, જીહા જે છોકરીઓ જોડે લગ્ન કરવાથી સરકાર દર મહિને 5000 હજાર ડૉલર અને જો ભારતીય પૈસા ની વાત કરીએ તો 3 લાખ 22 હજાર દર મહિને.

સાથે જ એ માણસ ને આ દેશ નો નાગરિક ની પણ પ્રાથમિકતા આપવામાં આવશે. છોકરો એની પસંદની કોઈ પણ છોકરી સાથે લગ્ન કરી શકે છે. પરંતુ શરતએ છે કે એને લગ્ન પછી આ દેશ માં રહેવું પડશે.

આઈશલેન્ડ ની સરકારે એ એનું કારણ બતાવ્યું છે, દેશ માં છોકરાની ઓછી જનસંખ્યા, જીહા બતાવામાં આવ્યું છે કે આઈશલેન્ડ માં મર્દ ની સંખ્યા બોવજ ઓછી છે, એટલા માટે આઈશલેન્ડ સરકાર બીજા દેશ ના પુરુષોને બોલાવી રહી છે.

જેથી એ ત્યાંની છોકરીઓ સાથે લગ્ન કરીલે, એવું બતાવામાં આવી રહ્યું છે કે આ ઑફર ની ફરફ થઈ છોકરાને એને મનપસંદ છોકરી ને પસંદ કરી ને લગ્ન કરવાના રહેશે.અને આજ દેશ માં જીવનભર સાથે રહેવાનું રહેશે.

ખબરના અનુસાર,આ ઓફર માં એ પણ કહેવામાં આવ્યું છે કે નૉર્થ આફ્રિકાના લોકો ને વધારે મહત્વ મળે છે. પરંતુ બતાવી દઇએ છે કે આ ખબર સોસિયલ મીડિય પર વાયરલ થઈ રહ્યો હતો.

પરંતુ જેમ એની સચ્ચાંઇ ખબર પડી તો સાચું કંઈક અલગજ હતું. સાચેમાં આ ખબર ખોટી છે. જેનાથી વેબસાસ્નોપેશ .કોમ એ તેને ખોટું સાબિત કરી દીધું છે.

આ વેબસાઈટ ના અનુસાર આઈશલેન્ડ માં 1007 પુરુષો પર મહિલા ની સંખ્યા 1000 છે,આ વાયરલ થયેલી ખબર માં બતાવામાં આવ્યું છે કે સ્ત્રી ઓ ની સંખ્યા બોવજ વધારે છે.

અને પુરુષો ની સંખ્યા બોવજ ઓછી છે,જે ખોટું છે,આઈશલેન્ડ સરકારે આ વાતથી સાફ ઇનકાર કરી દીધો હતો.

સાથે બીજા દેશો ના લોકો ને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતી છોકરીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top