આટલા મોટા આલીશાન બંગલામાં રહે છે મુકેશ અંબાણી ની લાડકી દીકરી ઈશા અંબાણી…, ફોટાઓ જોઈને તમે ચોકી જશો….

મિત્રો આજના સમયની અંદર મુકેશ અંબાણીને કોઈ ના ઓળખતું હોય તેવું બની શકતું નથી. મિત્રો આજના સમયની અંદર એશિયાના સૌથી ધનિક વ્યક્તિમાં મુકેશ અંબાણી નામ સૌથી પહેલા આવે છે. મુકેશ અંબાણી લાડકી દીકરી ઈશા અંબાણી પણ પોતાના પિતાની જેમ ખૂબ જ સારો એવો બિઝનેસમાં હાથ ધરાવે છે.

જ્યારે વાત અંબાણી પરિવારની આવે ત્યારે આ પરિવારે ભારતનું નામ ખૂબ જ રોશન કર્યું છે અને આ પરિવારની અંદર દરેક લોકો ભારે ચર્ચામાં આવે છે તેમજ મુકેશ અંબાણીની જેમ હવે તેમની પ્રોપર્ટીને તેના ત્રણ બાળકોની અંદર વહેંચી દેવાનો પણ વિચારી રહ્યા છે. ઈશા આકાશ અને અનંત અંબાણી ને ખૂબ જ વધારે ધંધાના દિવસોને દિવસે આગળ વધારી રહ્યા છે.

તમને ખાસ જણાવી દઈએ કે મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણીના લગ્ન પિરામિલ ગ્રુપના આનંદ પિરામિડની સાથે થયા છે. 12 ડિસેમ્બર 2018 ના દિવસે આનંદની સાથે લગ્ન કરીને મુંબઈની અંદર આવેલા વરલી વિસ્તારની અંદર આલીશાન મહેલ જેવા મોટા ઘરની અંદર રહેવા માટે ચાલી ગઈ હતી.

મિત્રો લગભગ તમને જણાવી દઈએ કે લગભગ 1000 કરોડના બનેલા આ ઘરને જોઈને બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પણ ખૂબ જ વધારે દંડ રહી ગઈ હતીમિત્રો તમને ખાસ જણાવી દઈએ કે ઈશા અંબાણી નું આ ઘર મુંબઈની અંદર આવેલા પોસ્ટ વિસ્તારની અંદર બનેલા બુલીટા ને પિરામલે વર્ષ 2012માં હિન્દુસ્તાન યુનિવર્સ ની પાસેથી 450 કરોડ રૂપિયાની અંદર ખરીદી લીધું હતું.

તેમજ આ સી ફેશિંગ ઘરની અંદર ડાયમંડ ઉપર આધારિત છે તેમજ આ મહેલ જેવા ઘરની કિંમત લગભગ 1000 કરોડ રૂપિયાની આસપાસ જણાવવામાં આવી રહી છેતમને ખાસ વાત તો એ જણાવી દઈએ કે ઇશા અંબાણીનો આ બંગલો પાંચ માણસો છે અને 50000 વર્ગ ફિટ ની અંદર આ પ્રકારનો મોટો બંગલો ફેલાયેલો છે.

તેમાં બીજા અને ત્રીજા માળે ફ્લોર સર્વિસ તેમજ પાર્કિંગ છે અને ઉપરના માળની અંદર લિવિંગ અને ડાયલિંગ હોય છે તેમજ ઘણી કેટલાક બધા બેડરૂમ છે અને સ્ટડી રૂમ પણ બનાવવામાં આવ્યો છે.

બીજી એક ખાસ અગત્યની વાતો તમને જણાવી દઈએ કે પાંચ માળના આ મહેલ જેવા ઘરની વાત કરવામાં આવે તો અહીંના ડેકોરેશનના સામાન પણ વિદેશથી મંગાવવામાં આવ્યો છે તેમજ ઘરની અંદર એક રૂમ હીરાનો રૂમ પણ છે અને તેમાં સ્વિમિંગ પૂલ તેમાં ત્રણ બેઝમેન્ટ અને ઘણા બધા લાઉન્સનો પણ સમાવેશ થઈ રહ્યો છે.

મારી માહિતી પ્રમાણે એવી જાણકારી સામે આવી રહી છે કે આ ઘરને બનાવવા માટે લંડન બેડસ એન્જિનિયરિંગ ફર્મ સામે હતી અને આ ઘરને ખૂબસૂરત ડિઝાઇન અને લુક આપ્યો છે તેમાં આ ઘરની અંદર થ્રીડી મોડેલિંગ તુલનો ઉપયોગ બનાવવામાં આવ્યો છે અને ગુલિતાનો ફ્રન્ટ લુક પણ આપવામાં આવ્યો છે

વર્ષ 2019 ની અંદર એપ્રિલ મહિનાની અંદર ઈશાએ તેના નવા ઘરની અંદર એક ઓલ ગર્લ્સ પાર્ટ રાખી હતી અને તેમાં તેમની ખાસ બહેનપણીઓ જેવી કે પ્રિયંકા અને પરણી ચોપડા તેમજ તમન્ના સહિતના ઘણા બધા લોકો સામેલ હતા અને દરેક લોકોની આંખો પણ ખુલીને ખુલી રહી ગઈ હતી

જે ખાસ વાતો તમને જણાવી દઈએ કે રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પ્લેટફોર્મ્સના પ્રમોશન ની અંદર ઇશા અંબાણીની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભાગ ભજવી રહી છે અને તેમને આ પ્રકારની સિદ્ધિ તેમને આપવામાં આવી રહી છે તેમજ ફોર્ચ્યુન મેગેઝીન દર વર્ષે ફાઇનાન્સ ટેકનોલોજી અને અલગ અલગ પ્રકારની કેટેગરી ની અંદર સૂચિ બહાર પાડે છે તેની અંદર વિશ્વના ફક્ત 40 લોકોનો જ સમાવેશ થાય છે

Scroll to Top