સૂર્ય દેવ ને જળ ચડાવતા સમયે બોલો ફક્ત આ મંત્ર, તમારી બધી મનોકામના પુરી થઈ જશે

હિન્દૂ ધર્મ માં પાંચ ઇષ્ટ દેવ બતાવામાં આવ્યા છે. જેમ કે શ્રી ગણેશ, શિવજી, દેવીદુર્ગા, વિષ્ણુજી અને સૂર્યદેવ છે. આ પાંચ ઇષ્ટ દેવતાઓ ની મૂર્તિ નું ઘર માં હોવું બહુ શુભ માનવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે ઘર ના મંદિર માં આ પાંચ દેવતાઓ ની મૂર્તિ જરૂર હોવી જોઈએ. ઇષ્ટ દેવ ની રોજ પૂજા કરવાથી ઘર માં શાંતિ બની રહે છે. અને તમારા જીવન માંથી દુઃખ દૂર થાય છે. દરેક ઇષ્ટ દેવતાની પૂજા કરવાની રીત અલગ હોય છે. અને આ વિધિ અનુસાર ઇષ્ટ દેવતાની પૂજા કરવાથી ફળ ની પ્રાપ્તિ થઈ શકે છે.

સૂર્ય દેવ ની રોજ પૂજા કરવાથી અને તેમને ઉપાસના કરવાથી આપડી રક્ષા કેટલાક પ્રકાર ના રોગો થી થાય છે. અને શરીર ને ઉર્જા પ્રાપ્ત થાય છે. સૂર્ય દેવ ની પૂજા કરવાથી અને તેમને અર્ધ્ય આપવાથી જોડેલી થોડીક મહત્વપૂર્ણ જાણકારી આ પ્રકારે છે.

આ રીતે કરો સૂર્ય દેવ ની પૂજા.

તમે તમારા ઘર ના મંદિર માં સૂર્ય દેવ ની મૂર્તિ જરૂર રાખો. અને રોજ સૂર્યદેવ ની પૂજા કરો. પૂજા કરવાને ઉપરાંત તમે સૂર્ય દેવ ને પાણી પણ અર્પિત કરો, રોજ સૂર્યદેવ ને પાણી ચઢાવું એ બહુ શુભ માનવામાં આવે છે. સૂર્ય દેવ ને હંમેશા તાંબાના લોટા થી જ પાણી ચડાવવું જોઈએ, અને પાણી ચડાવતી વખતે એનાથી જોડેલા આ મંત્રો નો જાપ કરવો જોઈએ. એટલા માટે ફરીવાર તમે જ્યારે પણ સૂર્ય દેવ ને પાણી ચડાવો તો નીચે બતાવામાં આવેલા મંત્રો નો જાપ જરૂર કરો.

સૂર્ય દેવ થી જોડેલા મંત્રો..

ૐ સૂર્યયા નમઃ, ૐ આદિત્યય નમઃ, ૐ ભાસ્કરાય નમઃ

સૂર્યદેવ ની પૂજા સવાર ના સમયે કરવામાં આવે છે, એટલા માટે તમે સવાર ના સમયે જ તેમની પૂજા કરો. ઘર ના મંદિર માં સૂર્યદેવ ની તાંબા ની મૂર્તિ ને જ રાખો અને રોજ સૂર્ય અર્ધ્ય આપવા પછી આ મૂર્તિ ની પૂજા કરો.

જે લોકો સૂર્યદેવ ને પાણી ચડાવે છે એ લોકો ને હંમેશા સૂર્યદય પહેલા જ ઉઠવું જોઈ એ અને સ્નાન કર્યા પછી સૂર્યદેવ ને પાણી ચડાવવું જોઈએ. સૂર્યદેવ ને પાણી ચડાવતી વખતે સૂર્યના કિરણો ને હંમેશા પાણી માં જોવા જોઈ એ અને અર્ધ્ય આપ્યા પછી આખો બંધ કરીને હાથ જોડીને પાંચ મિનિટ સુધી સુરજ ની કિરણો સામે ઉભા રહેવું જોઈએ.

જ્યારે પણ તમે તમારા ઘર ની બહાર નીકળો તો સૂર્યદેવ નું નામ જરૂર લો અને જ્યાં પણ સૂર્યદેવ નું મંદિર દેખાય ત્યાં તેમને પ્રણામ જરૂર કરો.

રવિવાર નો દિવસ સૂર્યદેવથી જોડાયેલો હોય છે. એટલા માટે તમે આ દિવસે સૂર્ય દેવ ની પૂજા જરૂર કરો. રવિવાર ના દિવસે સૂર્યદેવ ને ગોળ વાળું પાણી ચડાવવા થી જીવન માં કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી નથી આવતી. કુંડલી માં સૂર્યથી જોડાયેલા દોષ હોવાથી તમે રવિવાર ના દિવસે નદી માં તાંબા નો સિક્કો ને પ્રવાહિત કરો.એવું કરવાથી દોષ તરતજ દૂર થઈ જાય છે.

પીળો રંગ સૂર્ય દેવ થી જોડેલો હોય છે એટલા માટે તમે રવિવાર ના દિવસે પીળા રંગ ની વસ્તુઓ નું દાન જરૂર કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top