ગર્ભાવસ્થા દરમિયાન સંબંધો બનાવતી વખતે આ ખાસ બાબતો ધ્યાન માં રાખો, નહિ તો થશે મોટું નુકસાન

ગર્ભાવસ્થા દરમિયાન સબંધ કરતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખો, ગર્ભાવસ્થા દરમિયાન સંબંધ, ગર્ભાવસ્થાના સૂચનો, ગર્ભાવસ્થામાં સંબંધો, ગર્ભાવસ્થા દરમિયાન સંબંધો બનાવવાની રીત. ગર્ભાવસ્થા ને દરમિયાન સગર્ભા સ્ત્રીઓ ને બહુજ સાવધાની વર્તવી પડે છે,એવામાં વધારે પડતા કપલ પ્રશ્ન કરે છે કે ગર્ભવતી સ્ત્રીઓ સાથે સબંધ બનાવવો જોઇએ કે નહીં.

કારણકે ગર્ભાવસ્થા માં સબંધ બનાવને લઈ ને લોકો જુદી જુદી વાતો કરે છે જેમ કે ગર્ભવતી સ્ત્રી જો સબંધ બનાવે છે તો તેની અસર ગર્ભવતી સ્ત્રી ની સાથે ગર્ભ માં જન્મેલા બાળક પર પણ પડે છે. તો આજે અમે તમને ગર્ભવસ્થા દરમિયાન સબંધ બનાવવો જોઇએ કે નહીં,અને સબંધ બનાવતી વખતે કઈ કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ,એનાથી જોડેલી થોડીક ખાસ રીત બતાવા જઇ રહ્યા છે.

ગર્ભાવસ્થામાં સબંધ બનાવવો જોઈએ કે નહીં.આ વસ્તુ સંપૂર્ણપણે ખોટી છે કે જો સગર્ભા સ્ત્રી સંબંધ બનાવે છે તો તેના ગર્ભાશયમાં જન્મેલા બાળક પર ખરાબ અસર થાય છે. જો તમે સલામતી સાથે અને સ્ત્રીનું ધ્યાન રાખીને સબંધ બનાવો છો તો તેનાથી કોઈપણ પ્રકાર ની મુશ્કેલી નથી થતી. અને ડૉક્ટરો ના અનુસાર સ્વસ્થ ગર્ભાવસ્થા માં એટલે કે જો ગર્ભાવસ્થા માં કોઈપણ પ્રકાર ની કોઈનથી તો ત્રણ મહિના પછી કપલ સબંધ બનાવી શકે છે.પરંતુ જો ગર્ભાવસ્થામાં કોઈ પણ પ્રકાર ની સમસ્યા છે તો સબંધ બનાવતા પહેલા એક વાર ડોક્ટર જોડે જરૂર જવુ જોઈએ, તો આવો હવે જાણીએ છે ગર્ભવસ્થા માં સબંધ બનાવતા કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન સબંધ બનાવતી વખતે કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ.ગર્ભાવસ્થા દરમિયાન પણ કપલ ચાહે તો સબંધ બનાવી શકે છે, પરંતુ જેવી રીતે ગર્ભાવતી સ્ત્રી ને પ્રેગ્નેશી વખતે દરેક કામ માં સાવધાની રાખવી પડે છે એવી રીતે સબંધ બનાવતી વખતે બહુજ વાતો નું ધ્યાન રાખવું પડે છે. તો આવો હવે જાણીએ છે કે જો ગર્ભાવતી સ્ત્રી પોતાના પાર્ટનર સાથે સબંધ બનાવે છે તો કઈ વાતો ને કપલ ને ધ્યાન રાખવું જોઈએ.

બ્લડીંગ નું ધ્યાન રાખો.

જો પ્રેગ્નેશિ દરમિયાન સ્ત્રી ને સ્પોટિંગ ની સમસ્યા થાય છે, કે સબંધ બનાવતી વખતે રક્તસ્ત્રાવ મહેસુસ કરે છે. તો એવા માં તમને તમારા પાર્ટનર સાથે સબંધ બનાવવો ના જોઈએ. અને જેટલું જલદી થઈ શકે ડૉક્ટર નો સંપર્ક કરવો જોઈએ, અને જો તમે બ્લડીંગ થવા પર સબંધ બનાવો છો તો એનાથી ગર્ભમાંતા ને ખતરો બની શકે છે.

ઇન્ફેશન નું ધ્યાન રાખો.

પ્રેગ્નેશિ ના સબંધ બનાવતી વખતે રાખવામાં આવેલી થોડી સાવધાની ગર્ભાવતી સ્ત્રી અને ગર્ભ માં જન્મેલા બાળક બન્ને માટે હાનિકારક હોય શકે છે. આવામાં જો તમારો પાર્ટનર ને ઇન્ફેશન છે, અથવા તમારો પાર્ટનર જાતીય સંભોગિત રોગથી પીડાય છે, તો એવામાં તમારે તમારા પાર્ટનર ની સાથે સબંધ ના બનાવવો જોઇએ.

પેટ પર જોર ન પડે.

ગર્ભાવસ્થાના ચોથા કે પાંચમા મહિના પછી, ગર્ભવતી સ્ત્રીઓ નું પેટ વધવા લાગે છે. આનો અર્થ ગર્ભ માં બાળક નું વિકસિત થવાનું ચાલુ થઈ ગયું છે. આવામાં સબંધ બનાવતી વખતે તમને આ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે સ્ત્રીના પેટ પર કોઈ પણ જાત નું જોર ન પડે, કેમ કે એના કારણે ગર્ભાવતી સ્ત્રી ને જ નહીં પરંતુ ગર્ભ માં રહેલા બાળક પણ મહેશુંસ થાય શકે છે.

ઉતાવળ ન કરો.

ગર્ભાવસ્થા દરમિયાન સબંધ બનાવવા ઈચ્છો તો કપલ બનાવી શકે છે. પરંતુ આ સમય દરમિયાન હોસ માં રહેવાનું પણ ખૂબ જ જરૂરી છે. આનો અર્થ એ થાય કે જ્યારે તમે સગર્ભા સ્ત્રી સાથે સંબંધ બનાવો છો, તો એ એકલી નથી હોતી. આવા માં તમારે આ ક્ષણોને આનંદ લેવો જોઈએ. અને જો તમે સબંધ બનાવતી વખતે ઉતાવળ કરો છો તો એવા માં ગર્ભાવતી સ્ત્રી સાથે બાળક ને પણ પરેશાની નો અહેસાસ થાય છે.

નિરીક્ષણ ને ધ્યાનમાં રાખો.

કેટલીક સ્ત્રીઓ ઘણી મુશ્કેલીઓ પછી ગર્ભધારણ કરે છે, આવી પરિસ્થિતિઓમાં, જો તમે તમારા પાર્ટનર સાથે સંબંધ બાંધવા માંગો છો, તો ડૉક્ટરની સલાહ લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પણ, જો કોઈ સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન મુશ્કેલી હોય તો, એવામાં જેટલું થઈ શકે તમારે સબંધ બનાવાથી દૂર રહેવું જોઈએ.કોઈ નવો પ્રયોગ કરશો નહીં.

ગર્ભાવસ્થા દરમિયાન સબંધ બનાવતી વખતે, તમારે એક વસ્તુની વિશેષ કાળજી લેવી જોઈએ કે તમે કોઈ પણ રીતે કોઈ નવો પ્રયોગ ના કરો, કારણ કે આ સમય દરમિયાન કરવામાં આવેલા કોઈપણ નવા પ્રયોગો ગર્ભવતી સ્ત્રીને મુશ્કેલીમાં મૂકી શકે છે,અને આ ગર્ભવતી સ્ત્રી કે ગર્ભ માં રહેલા બાળક ને મુશ્કેલી થઈ શકે છે. સલામતીનો ઉપયોગ કરો.

ગર્ભાવસ્થા દરમિયાન સંબંધો બનાવતા સમય એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે સલામતી વગર કોઈ સંબંધ ન બનાવો. અને ના કોઈ બીજી વસ્તુ જેવી કે લુબ્રિકન્ટ વગેરે વસ્તુ નો ઉપઓગ ના કરો.

તેથી આ એવી કેટલીક બાબતો છે જે ગર્ભાવસ્થા દરમ્યાન સબંધ બનાવતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. સાથે જ આ દરમિયાન સબંધ બનાવતી વખતે સ્ત્રી નો સાથ બહુજ જરૂરી છે. આવા માં કેટલીક સ્ત્રીઓ સબંધ બનાવવા નો પસંદ નથી કરતી. અને તેમના પાર્ટનર ને આ વાત નું ધ્યાન રાખવું જોઈ એ કે એ સ્ત્રી ની સાથે કોઈ જબરદસ્તી ના કરે, જે પછી દબાવ ના કરે, જો સ્ત્રી પ્રેમ થી માની જાય ત્યારેજ તમે ગર્ભાવસ્થા દરમિયાન પણ સબંધ બનવાનો ભરપૂર આનંદ લઈ શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top