હર્ષ અને સ્નેહા કહેવામાં આવે છે કે માણસ પ્રેમ માં આંધળો અને પાગલ થઈ જાય છે. અહી પણ કહાની એવી જ છે, સ્નેહા એ તરત જ હા પાડી દીધી. પરંતુ વિચારવા વાળી વાત છે, બન્ને કોઈ દિવસ એક બીજાને માંડ્યા નથી, પરંતુ આખી જિંદગી સાથે વિતાવાનો વાદો કરી લીધો.સ્નેહા એ કહ્યું કે એ કોઈ ની સાથે દસ વર્ષ નો સમય વિતાવ્યા પછી પણ એ જોડાણ નથી મહેસુસ કરી શકતી જે એને હર્ષ જોડે મહેસુસ થયું હતું. એના પછી વાત આવી લગ્ન ની બન્ને એ કોર્ટ માં લગ્ન કરવાનો ફેંસલો કર્યો હતો. હર્ષ ઑસ્ટ્રેલિયા થી મુંબઇ આવ્યો.
જોડીઓ તો ભગવાન જ બનાવે છે એવું પહેલા કહેવામાં આવતું હતું. પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. જ્યાં સોસિયલ મીડિયા પર પ્રેમ થાય છે. અને સાત જન્મ નિભાવના વાદા પણ કરી લેવામાં આવે છે. આ સાંભળીને તમને થોડી પરેશાની પણ થઈ રહી છે, તો અમે તમને એક એવી સાચી પ્રેમ સ્ટોરી સંભળાવવા જઈ રહ્યા છે. જે ફેસબૂક માં ચાલુ થઈ અને હકીકત માં લગ્ન માં બદલાય ગઈ. સ્નેહા એ તેની કહાની ફેસબૂક પર હુયમન્સ બોમ્બે પેજ ઉપર શેર કરી છે. અમે એ કહાની ને તમારા સુધી પહોંચાડી રહ્યા છે.
સ્નેહા કહે છે, હું એ વખતે 28 વર્ષ ની હતી અને મને લાગી રહ્યું હતું કે હવે લગ્ન ની ઉમર થઈ ગઈ છે, તો મારે લગ્ન કરી લેવા જોઈએ. એટલા માટે મેં થોડાક છોકરા જોવાનું ચાલુ કરી દીધું, છોકરા તો કેટલાંય સારા હતા, પરંતુ એ જોડાણ ના મહેસુસ થયું, એક દિવસ હું ફેસબૂક માં એમ જ કાંઈક જોઈ રહી હતી, તો મારા ટાઈમલાઈન પર મને એક મેસેજ મળ્યો,સ્નેહા ને હર્ષ એ એક મેસેજ કર્યો હતો જેને એ જાણતી પણ ન હતી, હર્ષ એ એને પૂછ્યું કે શુ તમે એક બીજાને જાણો છો? સ્નેહા એ સમય બગાડ્યા વગર જવાબ આપી દીધી.બન્ને ની વાતો ચાલુ થઈ. તે પોતાના મ્યુચ્યુઅલ મિત્રો થી લઈ ને જિંદગી ના અનુભવો સુધી વાતો કરતા.
હર્ષ તે વખતે ઑસ્ટ્રેલિયા માં રહેતો હતો,અને સ્નેહા મુંબઇ માં,પરંતુ સ્નેહા કહે છે કે મને કોઈ દિવસ મહેશુંસ નથી થતું કે હું આટલા દુર ના વ્યક્તિ સાથે વાત કરું છે. ધીરે ધીરે સમય આગળ વધી રહ્યો હતો. અને વાતો પણ, આ વાતો એટલી થવા લાગી કે બન્ને ને સમય ની ખબર નતી પડતી, સ્નેહા કહે છે કે એનો દિવસ વિના હર્ષ સાથે વાત કર્યા વગર નહતો ગુજરતો.
એક દિવસ તો વાતો ની ઇતહા થઈ ગઈ. બન્ને એ 18 કલાક વાત કરી. ફોને ની બેટરી પતી તો ચાચીંગ પોઇન્ટ પાસે બેસી વાતો કરી.ફોને થી છૂટી ને લેપટોપ પર બેસી ગયા અને વાતો કરી. સ્નેહા ને લાગ્યું કે એને હર્ષ જોડે વાત કરવાની આદત પડી ગઈ. ત્યાં હર્ષ ના દિલ માં પણ રીએકશન થવાનું ચાલુ થઈ ગયું. એમને પોતાનું વોટ્સએપ નું સ્ટેટ્સ બદલીને ત્યાં લખી દીધું,આય એમ ઇન લવ પરંતુ વાત અહીજ ના રોકાઈ.
એમને પોતાનો હોશ ખોઈ દીધો, અને સ્નેહા ને સીધું આઈ લવ યુ કહી દીધું,એ બધી વાત ના અંતે આઈ લવ યુ બોલતા, પરંતુ સ્નેહા ખાલી એટલું જ કહેતી ઓકે આભાર. પરંતુ સ્નેહા પણ પોતાને રોકી ના શકી અને એક દિવસ તેના પ્રેમ નો ઇજહાર કરી દીધો.
થોડાક જ દિવસ પછી સ્નેહા ને એક ઈમેલ મળ્યો.તે મેલમાં ત્રણ કંકડ બનાવવામાં આવ્યા હતા. સ્નેહા ને યાદ આવ્યું કે તેમને હર્ષ ને પેગ્વીન અને કંકળ ની વાર્તા સંભળાવી, જેમાં પેગ્વીન પ્રેમ નો ઇજહાર કરવા માટે ત્રણ માંથી એક પથ્થર પકડવાનું કહે છે. તેને તરતજ મેલ નો જવાબ આપ્યો. અને ઝડપથી હર્ષ નો રીપ્લાય આવ્યો. વીલ યુ મેરી મી કહેવાય છે કે માણસ પ્રેમ માં આંધળો અને ગાંડો થઈ જાય છે. અહીં પણ કહાની કાંઈક એવી જ હતી. સ્નેહા એ તરતજ હા પાડી દીધી. પરંતુ વિચારવા વાળી વાત છે, બન્ને કોઈ દિવસ એક બીજાને મળ્યા નથી. પરંતુ આખી જિંદગી વિતાવાનો વાદો કર્યો.
સ્નેહા એના પર કહે છે કે આપડે વાત થી એક બીજાને એટલા નથી જાણી શક્ય, પરંતુ જ્યારે તમે પ્રેમ માં હોવ છો તો ખાલી મહેસુસ કરો છો. વધારે દિમાગ નથી લગાવતા. પ્રેમ માં કોઈ સીમા નથી હોતી. સ્નેહા એ કહ્યું કે હું કોઈ ની જોડે દસ વર્ષ વિતાવ્યા પછી પણ એ જોડાણ નથી મહેસૂસ કરી શકતી જે તેને હર્ષ જોડે મહેસુસ થયું હતું. એના પછી વાત આવી લગ્ન ની, બન્ને એ કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય કર્યો. હર્ષ ઑસ્ટ્રેલિયા થી મુંબઇ આવ્યો. સ્નેહા એને એરપોર્ટ પર લેવા ગઈ. મળતા જ બન્ને ગળે મળ્યા. સ્નેહા કહે છે કે આ દિવસ થોડોક વધારે ખાસ હતો. બે દિવસ પછી બંને એ કોર્ટ લગ્ન કરી લીધા.
સ્નેહા અને હર્ષ ના લગ્ન કરે ત્રણ વર્ષ થઈ ગયા છે.એ બન્ને એકબીજાથી હજુ પણ એવો જ લગાવ મહેસુસ કરે છે. બન્ને કોઈ અંજાની જગ્યા પર ફરવા જાય છે. અને બન્ને એક બીજા સાથે બહુ બધી વાતો કરે છે. એક બહુ દિલચસ્પ વાત છે જે આજે પણ એ બન્ને નથી જાણી શક્યા , કે એ બન્ને ફેસબૂક પર કેવીરીતે મળ્યા અને કોને રિકવેસ્ટ પહેલા મોકલી હતી. આ લાખ ટકા નો પ્રશ્ન છે જે બન્ને એક બીજાને ને પૂછે છે અને હસી પડે છે.