12 વર્ષના નાના ભાઈએ 16 વર્ષને બહેનને બનાવી ગર્ભવતી, આ રીતે આચર્યું દુષ્કર્મ

ગ્રેટર નોઇડામાં સંબંધોને કલંક લગાવનારી ઘટના સામે આવી છે. ગ્રેટર નોઇડામાં એક નાના ભાઈએ પોતાની જ મોટી બહેન ઉપર દુષ્કર્મ કર્યું છે. જેના લીધે બહેન ગર્ભવતી થઈ ત્યારે ભાઈની આ કરતૂતનો ખુલાસો સામે આવ્યો હતો. તેમ છતાં અહીં આશ્વર્યચકિત કરનારી વાત એ છે કે, ભાઈની ઉંમર 12 વર્ષની છે જ્યારે બહેનની ઉંમર 16 વર્ષની જ છે. જ્યારે આરોપી ભાઈને કસ્ટડીમાં લીને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે.

જ્યારે આ ઘટના નોઇડા વેસ્ટમાં બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે. પોલીસે આરોપી ભાઈને કસ્ટડીમાં લઇ લીધો છે અને સગીર બાળકોની કાઉન્સલિંગ કરાઈ રહી છે. નાના ભાઈએ ત્રણ મહિના પહેલા પોતાની મોટી બહેન સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતા જ્યારે ગર્ભવતી થઈ ત્યારે ભાઈની આ શરમજનક કરતૂતનો ખુલાસો થયો હતો.

આ દરમિયાન પીડિતા જ્યારે અચાનક રડવા લાગી ત્યારે માતાએ તેને રોવાનું કારણ પૂછ્યું હતું અને તેણે આખી કહાની માતાને જણાવી હતી. પરિવાજનોની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ શરુ કરી હતી. જ્યારે તેમાં પીડિતાની ઉંમર 16 વર્ષની છે અને તે 8 માં ધોરણમાં અભ્યાસ કરતી હતી.

જ્યારે આરોપી ભાઈ તેના કરતા પણ નાનો છે એની ઉંમર 12 વર્ષની જણાવવામાં
આવી છે. પીડિતાએ કહ્યું હતું કે, તેના નાનાભાઈએ ત્રણ મહિના પહેલા અને થોડા દિવસ પહેલા બે વખત દુષ્કર્મ કર્યું હતું. જેના કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે નાના ભાઈથી મોટી બહેન ગર્ભવતી થવાનો આ કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ ઘટનાથી માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બંને સગીરનું કાઉન્સિલિંગ ચાલી રહ્યું છે.

Scroll to Top